પાર્કિંગમાં રાખેલી કારને હેંકિંગથી ખોલી નાખી શિલ્પા શેટ્ટીના મુંબઈ સ્થિત બાસ્ટિયન રેસ્ટોરન્ટની બહાર 1 કરોડની મોંઘી ઇખઠ કારની ચોરી થઈ છે. કાર માલિકે શિવાજી પાર્ક પોલીસ...
રૂપાલી ગાંગુલીની ટીવી સિરિયલ અનુપમા છેલ્લા 4 વર્ષથી ટીઆરપી ચાર્ટ પર ધમાલ મચાવી રહી છે. આ સિરિયલમાં ઘણા કલાકારો આવ્યા અને ગયા. પરંતુ તેમ છતાં અનુપમાનું...
પુષ્પા 2 ની રિલીઝ ડેટ બદલવામાં આવી છે. હવે તે એક દિવસ વહેલો 5મી ડિસેમ્બરે આવશે. ફિલ્મનું પ્રમોશન હજુ યોગ્ય રીતે શરૂ થયું નથી. આશા છે...
બોલિવૂડ અભિનેત્રી નિમરત કૌર આ દિવસોમાં અભિષેક બચ્ચન સાથે ડેટિંગની અફવાઓને લઈને ચર્ચામાં છે. બંનેએ ફિલ્મ ‘દાસવી’માં સ્ક્રીન શેર કરી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો...
શું તમે જાણો છો કે દુનિયાની સૌથી મોંઘી વેબ સિરીઝ કઈ છે? તેનો દરેક એપિસોડ એટલો મોંઘો છે કે બ્રહ્માસ્ત્રથી લઈને જવાન જેવી ઘણી ફિલ્મો બની...
ભૂલ ભૂલૈયા 3 ની ટીમે ‘આમી જે તોમર 3’ ગીતના લોન્ચ સાથે દિવાળીની ઉજવણીની ભવ્ય શરૂઆત કરી છે. દર્શકોને આ ગીતમાં માધુરી દીક્ષિત અને વિદ્યા બાલનનો...
‘ભૂલ ભૂલૈયા 3’ અને ‘સિંઘમ અગેન’ની ક્લેશને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે ત્યારે અજય દેવગણ એક નવી જાહેરાત સાથે આગળ આવ્યો છે. હાલમાં જ જ્યાં...
ગયા વર્ષે વિક્રાંત મેસીની ફિલ્મ ’12મી ફેલ’એ લોકો પર જાદુ કર્યો હતો. હાલમાં જ તેની નેટફ્લિક્સ ફિલ્મ ‘સેક્ટર 36’એ પણ લોકોને ખૂબ પ્રભાવિત કર્યા છે. ત્યારે...
પોસ્ટરના કેપ્શનમાં નવી તારીખ જાહેર અલ્લુ અર્જુનની મચ અવેટેડ ફિલ્મ પુષ્પા 2: ધ રૂૂલની રિલીઝ ડેટ અગાઉ 6 ડિસેમ્બર રાખવામાં આવી હતી. પરંતુ હવે તેમાં ફેરફાર...
ભારતમાં દર વર્ષે 1000 થી વધુ ફિલ્મોનું નિર્માણ થાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ઉદ્યોગને મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. એક મોટી ચોરીનો સામનો...