બોલિવૂડના ભાઈજાન ફરી ફિલ્મી પડદે દસ્તક આપવા જઈ રહ્યા હતા એટલામાં જ તેની આગામી ફિલ્મ ’માતૃભૂમિ’ની રિલીઝ ડેટ પર ક્ધફ્યુઝન ઊભું થતા ચાહકોને સલમાનને પડદા…
View More સલમાનની ફિલ્મમાં જોવા મળશે સાગરિકા ઘાટગેCategory: મનોરંજન
કેબીસીના પ્રીમિયરમાં સની દેઓલ-આમિર ખાન આવશે
કૌન બનેગા કરોડપતિની 18મી સીઝનની શરૂૂઆત 10 ઑગસ્ટથી થઈ રહી છે. આ શો સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 9 વાગ્યે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન અને સોનીલિવ પર…
View More કેબીસીના પ્રીમિયરમાં સની દેઓલ-આમિર ખાન આવશે83 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચને 24 કલાકની નોન સ્ટોપ શિફ્ટ કરી
83 વર્ષની ઉંમરે પણ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનું કામ પ્રત્યેનું સમર્પણ અને ઊર્જા અદભુત છે, જે આજની યુવા પેઢી માટે એક મોટો પ્રેરણાસ્રોત છે. તાજેતરમાં…
View More 83 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચને 24 કલાકની નોન સ્ટોપ શિફ્ટ કરીમિનિ માથુર બની રિયાલિટી શો ‘અલાયન્સ’ની વિજેતા
ઍક્ટર કુણાલ ખેમુના રિયલિટી શો ’અલાયન્સ’ને એનો પ્રથમ વિજેતા મળી ગયો છે. ટેલિવિઝન હોસ્ટ અને ઍક્ટ્રેસ મિની માથુરે ગ્રેન્ડ ફિનાલેમાં અલી ગોની અને રૂૂહી દોસાણીને…
View More મિનિ માથુર બની રિયાલિટી શો ‘અલાયન્સ’ની વિજેતાશાહરૂખ ખાન નંબર 1 સેલિબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડી રણવીર સિંહ નંબર ટુ
યાદીમાં 13 પુરૂષ અને 12 મહિલાઓનો સમાવેશ ભારતના સૌથી મોંઘા સેલેબ્રિટી બ્રાન્ડ્સની યાદી આવી ગઈ છે અને તેમાં બોલિવૂડના કિંગ શાહરૂૂખ ખાન નંબર વન પર…
View More શાહરૂખ ખાન નંબર 1 સેલિબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડી રણવીર સિંહ નંબર ટુઆર.ડી. બર્મનની બાયોપિકમાં અક્ષયકુમાર કેમિયો કરશે
આર.ડી. બર્મનની બાયોપિકમાં અક્ષયકુમારનો કેમિયો કરશે ફિલ્મમાં ફરહાન અખ્તર આરડી બર્મન ઉપરાંત એક ઓર દિગ્ગજ સંગીતકાર પંડિત રવિશંકરની પણ ભૂમિકા હશે ફરહાન અખ્તરની મુખ્ય ભૂમિકા…
View More આર.ડી. બર્મનની બાયોપિકમાં અક્ષયકુમાર કેમિયો કરશેકાવેરી જળ વિવાદની આગમાં વિજયની ‘જન નાયકન’, કર્ણાટકમાં તમામ શો રદ
કાવેરી જળ વિવાદમાં કર્ણાટકને મળેલા આંચકા બાદ સર્જાયેલા ભારે તણાવને ધ્યાનમાં રાખીને અભિનેતા અને તમિલનાડુના મુખ્યમંત્રી થલાપથી વિજય. જાન નાયકનની ફિલ્મ‘ સમગ્ર રાજ્યમાં બંધ કરી…
View More કાવેરી જળ વિવાદની આગમાં વિજયની ‘જન નાયકન’, કર્ણાટકમાં તમામ શો રદ‘ધ લોડર્ર્ ઓફ ધ રિંગ્સ: ધ રિંગ્સ ઓફ પાવર’ સીઝન-3નું ટીઝર રિલીઝ
શોના સર્જક જેડી પેન અને પેટ્રિક મેક્કે સાથે મુખ્ય કલાકારો હાજર રહ્યા ધ રિંગ્સ ઓફ પાવર’ સીઝન-3 ની ચાલી રહેલી ઇન્તેજારીનો આખરે અંત આવ્યો છે.…
View More ‘ધ લોડર્ર્ ઓફ ધ રિંગ્સ: ધ રિંગ્સ ઓફ પાવર’ સીઝન-3નું ટીઝર રિલીઝ4 મિનિટના ‘રામાયણ’ ટ્રેલરે મચાવી ધૂમ, ભવ્ય અંદાજમાં સામે આવ્યા આ મુખ્ય પાત્રો
રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લગભગ ચાર મિનિટના આ ટ્રેલરમાં માત્ર રામ, સીતા અને રાવણની…
View More 4 મિનિટના ‘રામાયણ’ ટ્રેલરે મચાવી ધૂમ, ભવ્ય અંદાજમાં સામે આવ્યા આ મુખ્ય પાત્રોજયોતિર્મયી નાયક બની ‘ઇન્ડિયન આઇડલ-16’ સિઝનની વિજેતા
સોની ટીવીના લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો ’ઇન્ડિયન આઇડલ સીઝન 16’ ને આખરે તેનો નવો વિજેતા મળી ગયો છે. મહિનાઓની તીવ્ર સ્પર્ધા અને કઠિન ઓડિશન બાદ…
View More જયોતિર્મયી નાયક બની ‘ઇન્ડિયન આઇડલ-16’ સિઝનની વિજેતા