OTT પર ફિલ્મનો સમય 3 કલાક 52 મિનિટનો રહેશે આદિત્ય ધરની સ્પાય થ્રિલર ફિલ્મ ’ધુરંધર 2 ધ રિવિંજ’ સિનેમાઘરો બાદ હવે ઓટીટી પર પણ ધમાલ…
View More OTT પર ધૂમ મચાવશે ધુરંધર-2, જિયો હોટસ્ટાર પર 4 જૂને થશે રિલીઝCategory: મનોરંજન
‘વેલકમ ટુ ધ જંગલ’ અક્ષયકુમારના સ્ટાઈલિશ અંદાજની યુવાનોમાં ચર્ચા
વેલકમ ટુ ધ જંગલ ના નવા પોસ્ટરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને અક્ષયકુમાર ફરી એકવાર બોલીવૂડની સૌથી લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝ પૈકી એકમાં…
View More ‘વેલકમ ટુ ધ જંગલ’ અક્ષયકુમારના સ્ટાઈલિશ અંદાજની યુવાનોમાં ચર્ચા‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ 4700 એપિસોડ પૂર્ણ કર્યા
આ માત્ર શો નહીં પારિવારિક નાતો : અસિત મોદી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 4,700 એપિસોડ પૂર્ણ કરીને ભારતીય ટેલિવિઝન ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યો…
View More ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ 4700 એપિસોડ પૂર્ણ કર્યાતારા સુતારિયા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે
12 મેથી શરૂ થશે 79મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા 2026 માં 79મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. 79મો…
View More તારા સુતારિયા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશેખતરોં કે ખિલાડી : ગૌરવ ખન્નાથી રૂબીના દિલાઈક, જાસ્મીન ભસીન સહિત 12 ક્ધફર્મ સ્પર્ધકોની યાદી જાહેર
ખતરોં કે ખિલાડી 15 હાલમાં ટેલિવિઝન પર સૌથી વધુ ચર્ચિત રિયાલિટી શોમાંનો એક છે. નિર્માતાઓએ આ શોમાં ભાગ લીધેલ સ્પર્ધકોની યાદીની સત્તાવાર પુષ્ટિ કરી છે.…
View More ખતરોં કે ખિલાડી : ગૌરવ ખન્નાથી રૂબીના દિલાઈક, જાસ્મીન ભસીન સહિત 12 ક્ધફર્મ સ્પર્ધકોની યાદી જાહેરરિયા ચઢ્ઢા ક્રાઇમ થ્રિલર સિરીઝમાં ડિટેક્ટિવની ભૂમિકામાં જોવા મળશે
સંજય લીલા ભણસાલીની ભવ્ય પિરિયડ ડ્રામા સિરીઝ હીરામંડીમાં લાજ્જો નામની તવાયફ તરીકે મજબુત અભિનય કરીને પાત્રને યાદગાર બનાવ્યા બાદ, રિચા ચઢ્ઢા હવે ફરી એકવાર સંપૂર્ણપણે…
View More રિયા ચઢ્ઢા ક્રાઇમ થ્રિલર સિરીઝમાં ડિટેક્ટિવની ભૂમિકામાં જોવા મળશેસંજય દત્તની ‘આખરી સવાલ’નું ટ્રેલર કાલે ભવ્ય કાર્યક્રમમાં રિલીઝ થશે
RSSના 100 વર્ષના ઇતિહાસને ઉજાગર કરવામાં આવ્યો છે સંજય દત્ત તે પોતાની આગામી ફિલ્મો દ્વારા દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે. તાજેતરમાં, અભિનેતાએ તેની સુપરહિટ…
View More સંજય દત્તની ‘આખરી સવાલ’નું ટ્રેલર કાલે ભવ્ય કાર્યક્રમમાં રિલીઝ થશેહિન્દી ફિલ્મના પીઢ અભિનેતા ભરત કપૂરનું એટેકથી નિધન
રામ બલરામ, લવસ્ટોરી, આખરી રાસ્તા સહિતની ફિલ્મોમાં છવાયેલા પીઢ અભિનેતા ભરતકપૂરનું ગઇકાલે મુંબઈમાં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું. તેઓ 80 વર્ષના હતા. બોલિવૂડમાં એક વ્યાપકપણે…
View More હિન્દી ફિલ્મના પીઢ અભિનેતા ભરત કપૂરનું એટેકથી નિધનહિટ ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ હવે વેબસિરીઝ સ્વરૂપે થશે રજૂ
બોલિવૂડના દિગ્ગજ ફિલ્મમેકર કરણ જોહરે જણાવ્યું છે કે તેઓ તેમની 20 વર્ષ જૂની હિટ ફિલ્મ ’કભી અલવિદા ના કહેના’ પર વેબ સિરીઝ બનાવી રહ્યા છે.…
View More હિટ ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ હવે વેબસિરીઝ સ્વરૂપે થશે રજૂશેફાલી શાહ એકતા કપૂરની સિરિઝ ‘કોકે’માં કામ કરશે
અભિનેત્રી શેફાલી શાહ પ્રોડ્યુસર એકતા કપૂર સાથે નવી સીરિઝ માટે જોડાઈ છે, જે બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ થવાની છે. ’કોકે’ નામનો આ પ્રોજેક્ટ નેટફ્લિક્સ ઇન્ડિયા…
View More શેફાલી શાહ એકતા કપૂરની સિરિઝ ‘કોકે’માં કામ કરશે