ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ચાબૂક વિંઝાઇ, વડોદરા-મહેસાણામાં ગાજ ઉતરી ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દરેક રાજકીય…
View More ભાજપમાંથી દ્વારકાના 3 સહિત 19 આગેવાનોની હકાલપટ્ટીવીરપુર ગામની સીમમાં દીપડાનો પડાવ, વાછરડાનું મારણ કરતા ફફડાટ
વીરપુર જલારામ ગામની આહાબાની સીમમાં છેલ્લા ઘણા સમયથી એક દીપડાએ દેખા દેતા ખેડૂતોમા ભયનો માહોલ ફેલાયો છે. વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં વાડી ખેતર ભાગ્યું…
View More વીરપુર ગામની સીમમાં દીપડાનો પડાવ, વાછરડાનું મારણ કરતા ફફડાટમોરબીમાં મક્કા-મદીનાના વિઝાને નામે રૂા.15 લાખની છેતરપિંડી
ધાર્મિક યાત્રા ઉમરાહ પર જવા ઈચ્છતા નિર્દોષ શ્રદ્ધાળુઓને નિશાન બનાવી લાખો રૂૂપિયા પડાવી લેવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. મોરબીના એક યુવકે અમદાવાદના રહેવાસી સામે…
View More મોરબીમાં મક્કા-મદીનાના વિઝાને નામે રૂા.15 લાખની છેતરપિંડીકલ્યાણપુરમાં બોગસ લાઇસન્સ બનાવતો શખ્સ ઝડપાયો
કલ્યાણપુરમાં રહેતા એક ભેજાબાજ યુવાને મોબાઈલ ફોન મારફતે અનેક વ્યક્તિઓના બોગસ લાયસન્સ બનાવી સુનિયોજિત રીતે છેતરપિંડી કરનારા કિશન નટવરલાલ સોમૈયા નામના શખ્સ ને એલસીબી પોલીસે…
View More કલ્યાણપુરમાં બોગસ લાઇસન્સ બનાવતો શખ્સ ઝડપાયોસાવરકુંડલાની પીપરડી ગામે પીકઅપ વાનમાંથી દારુની 2016 બોટલ મળી આવી
વંડા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપરડી ગામ નજીક પુલ પાસેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂૂની બોટલ નંગ 2016 કિંમત રૂૂપીયા 3,46,176 તથા અન્ય મુદામાલ મળી કુલ…
View More સાવરકુંડલાની પીપરડી ગામે પીકઅપ વાનમાંથી દારુની 2016 બોટલ મળી આવીએહમદપુર માંડવીમાં માપણી વગર દીવ પ્રશાસને જમીન લઈ લીધી
ગુજરાત પ્રવાસન વિભાગ અને રિઝર્વ ફોરેસ્ટ વિભાગ ની કિંમતી જમીનના બદલામાં સીમબોર ખાતે ખડા બંધારડા નીચે ડૂબમાં ગયેલી જમીન સામે એહમદપુર માંડવી પાસે સર્વે નંબર…
View More એહમદપુર માંડવીમાં માપણી વગર દીવ પ્રશાસને જમીન લઈ લીધીકલ્યાણપુર નજીક કારની ઠોકરે વૃધ્ધનું મૃત્યુ
દેવળિયા ગામેથી ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો કલ્યાણપુરથી આશરે 14 કિલોમીટર દૂર રાવલ ગામ તરફ જતા રસ્તે ટંકારીયા ગામ નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી…
View More કલ્યાણપુર નજીક કારની ઠોકરે વૃધ્ધનું મૃત્યુકિડની ટ્રાન્સપ્લાન્ટ માટે આર્થિક સહાય માટે પરિવારની વ્હારે આવવા અપીલ
કહેવાય છે કે ‘સેવા એ જ સાચો ધર્મ છે’, અને અત્યારે એક પરિવારને તમારા સાથ-સહકારની ખૂબ જ જરૂૂર છે.પરિવારના મોભી સંજયભાઈ લક્ષ્મણભાઈ જેઠવા હાલ ગંભીર…
View More કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે આર્થિક સહાય માટે પરિવારની વ્હારે આવવા અપીલવેરાવળ પોલીસે પોર્ન વીડિયો જોવાના બહાને ડિજિટલ અરેસ્ટ યુવાનને બચાવ્યો
વેરાવળના નાગરિક ને તમે ગૂગલ-ક્રોમ ઉપર પોર્ન વિડીયો જોવો છે તમારા વિરુદ્ધમાં દિલ્હી ક્રાઇમ બ્રાંચમાં એફ.આઈ.આર. નોંધાયેલ છે તેમ જણાવી ડીઝીટલ એરેસ્ટ કરતા હોવાથી પોલીસે…
View More વેરાવળ પોલીસે પોર્ન વીડિયો જોવાના બહાને ડિજિટલ અરેસ્ટ યુવાનને બચાવ્યોરીબડા નજીક આવેલ પેકેજિંગ યુનિટમાં આગ ભભૂકી
રાજકોટ, ગોંડલ અને જેતપુરના ફાયર ફાઈટરો સાથે 30થી વધુ કર્મચારી આગ બુઝાવવા કામે લાગ્યા રીબડા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ઓમ પેકેજીંગ કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ…
View More રીબડા નજીક આવેલ પેકેજિંગ યુનિટમાં આગ ભભૂકી