ગુજરાતના રાજકારણમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. નર્મદા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ધમાકેદાર પ્રદર્શન કરતા ભાજપ પાસેથી સત્તા…
View More જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપનું ખાતુ ખુુલ્યું: નર્મદામાં ‘ઝાડુ’નું શાસનભાજપના અનેક માથાઓના ગઢમાં આપનો ધમાકો
અર્જુનભાઈ મોઢવાડિયાના ગામમાં જ ભાજપને મત મળ્યા નહીં, ડો.બોઘરા, મોહન દાફડા, હરેશ હેરભાના વતનમાં આપ જીત્યું મોવિયા બેઠક ઉપર જીગીસા પટેલ રાજુ ડાંગરને હરાવી જાયન્ટ…
View More ભાજપના અનેક માથાઓના ગઢમાં આપનો ધમાકોસ્થાનિક સ્વરાજ્યમાં ફરી ભાજપનો સપાટો
મહત્તમ બેઠકો પર કેસરિયો લહેરાયો: 15 મહાપાલિકા, 84 નગરપાલિકા અને 34 જિલ્લા પંચાયતોના મોટા ભાગના પરિણામો જાહેર ચૂંટણી પહેલા કૂદાકૂદ કરતાં વિપક્ષોને મતદારોએ જ ચૂપ…
View More સ્થાનિક સ્વરાજ્યમાં ફરી ભાજપનો સપાટોભાવનગરમાં ભાજપનો ગઢ 30 વર્ષે પણ અકબંધ
ભાવનગરમાં ભાજપનો કેસરિયો ફરી લહેરાયો છે. સતત સાતમી ટર્મ માટે ભાજપ વિજેતા બન્યું છે .ભાજપને 52 માંથી 44 બેઠકોમાં જીત મેળવી છે. કોંગ્રેસનો માત્ર આઠ…
View More ભાવનગરમાં ભાજપનો ગઢ 30 વર્ષે પણ અકબંધવેરાવળ પાટણ નગરપાલિકામાં ભાજપનો 24 સીટ સાથે ‘કબજો’
વેરાવળ પાટણ નગરપાલિકા ની રસાકસીભરી યોજાયેલ ચૂંટણીના પરિણામમાં પણ છેલ્લે સુધી રસાકસી જોવા મળેલ હતી. વોર્ડ 11 ની 44 સીટમાં 10 વોર્ડની ગણતરી સુધી ભાજપ…
View More વેરાવળ પાટણ નગરપાલિકામાં ભાજપનો 24 સીટ સાથે ‘કબજો’ખંભાળિયા પાલિકામાં પુન: ભાજપનો વિજયવાવટો
અપક્ષ ઉદયભાઈ ગઢવી અને આમ આદમી પાર્ટીની વોર્ડ નં.5ની પેનલ પણ વિજેતા ખંભાળિયા નગરપાલિકાની મત ગણતરીના દિવસને પુન: ભાજપને સ્પષ્ટ બહુમતી સાંપળી છે. જ્યારે નોંધપાત્ર…
View More ખંભાળિયા પાલિકામાં પુન: ભાજપનો વિજયવાવટોનવનિર્મિત પોરબંદર મહાપાલિકા સહિત જિલ્લા-તાલુકામાં કેસરિયો રંગ છવાયો
મહાનગરપાલિકા-જિલ્લા પંચાયતની તમામ બેઠકો અને રાણાવાવ પંચાયતમાં ક્લીન સ્વીપ પોરબંદર જિલ્લો સંપૂર્ણપણે ’કેસરીયા’ રંગે રંગાયો છે. નવનિર્મિત પોરબંદર મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત, ભાજપે વિપક્ષના…
View More નવનિર્મિત પોરબંદર મહાપાલિકા સહિત જિલ્લા-તાલુકામાં કેસરિયો રંગ છવાયોમુખ્યમંત્રી સહિત ભાજપના ટોચના હોદ્દેદારો ખાનપુર કાર્યાલયે વિજયોત્સવ મનાવશે
સાંજે 5.30થી 6 દરમિયાન ટોચના નેતાઓ પહોંચશે ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ રહ્યા છે અને તેમાં સત્તાધારી ભાજપને લગભગ દરેક સ્તરે વિજય…
View More મુખ્યમંત્રી સહિત ભાજપના ટોચના હોદ્દેદારો ખાનપુર કાર્યાલયે વિજયોત્સવ મનાવશેમોરબી મહાનગરપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપ
પ્રથમ વખત યોજાયેલ ચૂંટણીમાં તમામ બેઠકો જીતી રચ્યો ઇતિહાસ મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીના ઐતિહાસિક પરિણામો જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય અને ક્લીન…
View More મોરબી મહાનગરપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપગોંડલ નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપનો ભગવો, વિપક્ષોના સુપડાસાફ
તાલુકા પંચાયતની આંબરડી બેઠકમાં ભાજપના વિજયના શ્રીગણેશ ગોંડલ નગરપાલિકાની ચુંટણી માં ભાજપ ની 20 બેઠકો બીનહરીફ થયા બાદ 24 બેઠકો ની યોજાયેલી ચુંટણી માં કોંગ્રેસ…
View More ગોંડલ નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપનો ભગવો, વિપક્ષોના સુપડાસાફ