સુવેન્દુ અધિકારી, રૂપા ગાંગુલી, અગ્નિમિત્ર સહિત અડધા ડઝન જેટલા દાવેદારો પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત થયા પછી, બધાની નજર આ પ્રશ્ન પર ટકેલી છે:…
View More આજે મોટાભાઇ નક્કી કરશે બંગાળની ગાદી પર કોણ!બંગાળ બાદ તમિલનાડુમાં પણ 100 અધિકારીઓના રાજીનામા
તમિલનાડુમાં નવી સરકારની રચના અંગે ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે, એક મોટો વહીવટી વિકાસ થયો છે. કાયદાકીય બાબતોમાં રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરતા 100 થી વધુ…
View More બંગાળ બાદ તમિલનાડુમાં પણ 100 અધિકારીઓના રાજીનામાTCS ધર્માંતરણકાંડની મુખ્ય સૂત્રધાર નિદા ખાનની ધરપકડ
મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા TCS (ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ)ના BPO યુનિટમાં કથિત જાતીય શોષણ અને જબરન ધર્માંતરણના સનસનીખેજ મામલામાં મુખ્ય આરોપી નિદા ખાનની ધરપકડ કરવામાં આવી…
View More TCS ધર્માંતરણકાંડની મુખ્ય સૂત્રધાર નિદા ખાનની ધરપકડદિલ્હીમાંથી ISIના 9 આતંકીનું સ્લીપર સેલ પકડાયું
હરિયાણામાં સૈન્ય ઠેકાણા, હાઇવેના ઢાબા, દિલ્હીનું મંદિર સહિતની રેકી કરી હતી, વીડિયો પાકિસ્તાની હેન્ડલરને મોકલતા હતા, ‘શહેઝાદ ભટ્ટી’ મુખ્ય હેન્ડલર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાન…
View More દિલ્હીમાંથી ISIના 9 આતંકીનું સ્લીપર સેલ પકડાયુંદેશભરમાં 10546 ખેડૂતોની આત્મહત્યા, કર્ણાટક-MPમાં વધારો, પંજાબમાં ઘટાડો
NCRB દ્વારા રિપોર્ટ જાહેર કરાયો, 2024માં દેશભરમાં ખેડૂતોની આત્મહત્યામાં 2 ટકાનો ઘટાડો નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB ) દ્વારા બુધવારે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં દર્શાવવામાં…
View More દેશભરમાં 10546 ખેડૂતોની આત્મહત્યા, કર્ણાટક-MPમાં વધારો, પંજાબમાં ઘટાડોટ્રમ્પને ઝટકો, 10 ટકા ટેરિફ ગેરકાયદેસર, પાંચ દિવસમાં પરત કરવા કોર્ટનો આદેશ
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફરી એકવાર અમેરિકન કોર્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગઇકાલે, યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે રાષ્ટ્રપતિ દ્વારા લાદવામાં આવેલા 10% વૈશ્વિક…
View More ટ્રમ્પને ઝટકો, 10 ટકા ટેરિફ ગેરકાયદેસર, પાંચ દિવસમાં પરત કરવા કોર્ટનો આદેશસીઝફાયર વચ્ચે અમેરિકા-ઇરાનના જહાજો પર મિસાઇલ હુમલા
હોર્મુઝ સ્ટ્રેટમાં ઇરાનના બે અને અમેરિકાના ત્રણ જહાજો નિશાન, અમેરિકી જહાજો ભાગ્યા, બન્ને દેશોના એકબીજા પર દોષારોપણ હોર્મુઝ સ્ટ્રેટમાં સીઝફાયર વચ્ચે ઇરાન-અમેરિકા વચ્ચે અચાનક યુધ્ધ…
View More સીઝફાયર વચ્ચે અમેરિકા-ઇરાનના જહાજો પર મિસાઇલ હુમલાબાંટવામાં પ્રમુખ પર હુમલો થતાં પાલિકાએ આરોપીના થડા તોડી પોતાની જ મિલકતને નુકસાન કર્યું !
બાંટવા નગરપાલિકાના પ્રમુખ પર ગઈકાલે હુમલો થયા બાદ ગિન્નાયેલી નગરપાલિકાએ આરોપીને આપેલા શાકભાજીના થડા તોડી નાખ્યા છે. તંત્રવાહકો કોઈ ગેરકાયદેસર મિલ્કત તોડી પાડે એ તો…
View More બાંટવામાં પ્રમુખ પર હુમલો થતાં પાલિકાએ આરોપીના થડા તોડી પોતાની જ મિલકતને નુકસાન કર્યું !જૂનાગઢ પંથકમાં માતાની બાજુમાં સુતેલા બાળકને દીપડો મોઢામાં ઉપાડી ભાગ્યો, પિતાએ પુત્રને છોડાવ્યો
જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વન્ય પ્રાણીઓના આતંકની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આણંદપુર ગામની સીમમાં ખેત મજૂરી કરતા એક પરિવારના ચાર વર્ષના માસૂમ…
View More જૂનાગઢ પંથકમાં માતાની બાજુમાં સુતેલા બાળકને દીપડો મોઢામાં ઉપાડી ભાગ્યો, પિતાએ પુત્રને છોડાવ્યોઅહંકારી ગૌતમ ગંભીરનું ન માને એ ખેલાડી તેના હિટ લિસ્ટમાં આવી જાય
તાજેતરમાં ટીમ ઇન્ડિયા ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમનો હેડ-કોચ ગૌતમ ગંભીર હાલમાં ફુરસદમાં છે અને હમણાં તો આઇપીએલની 19મી સીઝન ચાલી રહી…
View More અહંકારી ગૌતમ ગંભીરનું ન માને એ ખેલાડી તેના હિટ લિસ્ટમાં આવી જાય