જૂનાગઢના પ્રખ્યાત પ્રવાસન સ્થળ વિલીંગ્ડન ડેમ ખાતે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સાત પરપ્રાંતીય યુવાનોનો એક સમૂહ ડેમની કૂંડીમાં નહાવા માટે આવ્યો હતો, જે દરમિયાન…
View More જૂનાગઢના વિલિંગ્ડન ડેમમાં નાહવા પડતા ત્રણ મિત્રોના મોતપેટમાં રહેલો ગર્ભ પણ ‘વ્યક્તિ’ ગણાય, રેલવેને 8 લાખનું વળતર ચૂકવવા HCનો આદેશ
એક ઐતિહાસિક ચુકાદામાં, ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું છે કે ટૂંકી મુદતનો ગર્ભ રેલ્વે કાયદા હેઠળ સ્વતંત્ર વળતર મેળવવાનો હકદાર “વ્યક્તિ” છે. કોર્ટે રેલ્વે પ્રશાસનને 2018 માં…
View More પેટમાં રહેલો ગર્ભ પણ ‘વ્યક્તિ’ ગણાય, રેલવેને 8 લાખનું વળતર ચૂકવવા HCનો આદેશમોરબી મહાપાલિકામાં હાજરી કૌભાંડ, ગેરહાજર રોજમદારોની હાજરી પુરાઇ ગઇ
મોરબી મહાનગરપાલિકાના વર્કશોપ શાખામાં અમુક કર્મચારીઓ અન્ય ગેરહાજર કર્મચારીઓની હાજરી પંચિંગ મશીનમાં પોતાની આંગળીઓ કે અંગૂઠા લગાવીને પૂરતા હતા. જેથી પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ…
View More મોરબી મહાપાલિકામાં હાજરી કૌભાંડ, ગેરહાજર રોજમદારોની હાજરી પુરાઇ ગઇગોંડલમાં પુત્ર-પુત્રીની હત્યા કરી કારખાનેદારનો આપઘાત
મારો ધંધો ચાલતો નથી એટલે અંતિમ પગલું ભરું છું, વીડિયો બનાવી મિત્રને મોકલ્યો એક જ પરિવારના ત્રણેય સભ્યોની અંતિમયાત્રા નીકળતા ગામ હીબકે ચડ્યું કોટડા સાંગાણીનાં…
View More ગોંડલમાં પુત્ર-પુત્રીની હત્યા કરી કારખાનેદારનો આપઘાતમોરબીમાં નવા કોર્પોરેટરની દાદાગીરી શરૂ, મહિલાને ધમકી આપી
મોરબી મહાનગરપાલિકાની ચુંટણી પૂર્ણ થઇ છે તમામ 52 બેઠકો પર કબજો કરી ભાજપે ઇતિહાસનું પુનરાવર્તન કર્યું છે હજુ મેયર સહિતના પદાધિકારીઓની નિમણુક બાકી છે ત્યારે…
View More મોરબીમાં નવા કોર્પોરેટરની દાદાગીરી શરૂ, મહિલાને ધમકી આપીગોંડલમાં જિલ્લા ભાજપ દ્વારા સોમનાથ અમૃત મહોત્સવના આયોજન અંગે બેઠક યોજાઈ
જિલ્લા, તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારોને શિલ્ડ આપી સન્માનિત કરાયા રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના કિસાન ભવન ખાતે વિજેતા જન પ્રતિનિધિઓનો સન્માન સમારોહ અને…
View More ગોંડલમાં જિલ્લા ભાજપ દ્વારા સોમનાથ અમૃત મહોત્સવના આયોજન અંગે બેઠક યોજાઈગોંડલના ભરૂડીમાં કારખાનામાં કામ કરતા શ્રમિકનો હાથ મશીનમાં ફસાઈ જતાં મોત
વૃધ્ધે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમાં ગરકાવ ગોંડલ તાલુકાના ભરૂડી ગામે કારખાનામાં કામ કરતાં વૃધ્ધનો હાથ મશીનમાં ફસાઈ જતાં ંવૃધ્ધને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર…
View More ગોંડલના ભરૂડીમાં કારખાનામાં કામ કરતા શ્રમિકનો હાથ મશીનમાં ફસાઈ જતાં મોતજૂનાગઢ રેલવે સ્ટેશન સામેથી 5.9 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો
જૂનાગઢમાં નશીલા પદાર્થોની બદી ડામવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને મોટી સફળતા મળી છે. પોલીસને બાતમી…
View More જૂનાગઢ રેલવે સ્ટેશન સામેથી 5.9 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયોભાવનગરમાં દારુ ઢીંચી ડિંગલ કરનાર નાયબ મામલતદાર સસ્પેન્ડ
ભાવનગર જિલ્લાના મહેસુલી મહેકમના કર્મચારી મેહુલ એન. ભટ્ટ, નાયબ મામલતદાર, મભોયો-કોર્પોરેશન કચેરી, ભાવનગર તા.17/3/2026 ના રોજ કેફી પીણુ પીધેલી હાલતમાં મધ્યાહન ભોજન યોજના, કોર્પોરેશન, પરિમલ…
View More ભાવનગરમાં દારુ ઢીંચી ડિંગલ કરનાર નાયબ મામલતદાર સસ્પેન્ડબાબરામાં સુરાપુરાની ખાંભી ઉખાડ્યાની શંકાએ સાસરિયા પક્ષે જમાઈની લોથ ઢાળી દીધી
બાબરાનાં કરીયાણા ગામની સીમમાં એક 25 વર્ષીય યુવાનની તેના જ સાસરીયા પક્ષના સભ્યો દ્વારા તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો…
View More બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખાડ્યાની શંકાએ સાસરિયા પક્ષે જમાઈની લોથ ઢાળી દીધી