રાજકોટ-ચોટીલા હાઇવે પર 5 કિમી લાંબો ટ્રાફિકજામ

ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર બે બ્રિજના એકસાથે રીપેરીંગ કામ શરૂૂ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાણપાના બોર્ડ પાસેના બ્રિજ અને જાની વડલા…

View More રાજકોટ-ચોટીલા હાઇવે પર 5 કિમી લાંબો ટ્રાફિકજામ

ભાવનગરના વાળુકડ હાઈસ્કૂલમાં અજાણ્યા તત્વો દ્વારા તોડફોડ

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામની માધ્યમિક હાઈસ્કુલમાં અજાણ્યા શખ્સ દ્વારા પથ્થરમારો કરી તોડફોડ કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. શાળાના હોલ અને ઓફિસના…

View More ભાવનગરના વાળુકડ હાઈસ્કૂલમાં અજાણ્યા તત્વો દ્વારા તોડફોડ

પ્રધાનમંત્રી રોજગાર મેળા અંતર્ગત કાલે રાજકોટ રેલવે ડિવિઝનમાં રોજગાર મેળો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 મે, 2026ના રોજ સવારે 11:00 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 19મા રોજગાર મેળાનો શુભારંભ કરાવશે. આ અવસરે પ્રધાનમંત્રી 51,000 થી વધુ નવનિયુક્ત…

View More પ્રધાનમંત્રી રોજગાર મેળા અંતર્ગત કાલે રાજકોટ રેલવે ડિવિઝનમાં રોજગાર મેળો

બોટાદમાં LCBએ તેલના વેપારીને ત્યાં દરોડો પાડી શંકાસ્પદ 561 ડબા સીઝ કર્યા

રૂા.16.11 લાખના જથ્થો સીઝ થતા ભેળસેળીયાઓમાં ફફડાટ બોટાદ જિલ્લા પોલીસ વડા (IPS) ધર્મેન્દ્ર શર્મા ની સુચના હેઠળ LCB PI જી.બી.પાવરા તેમજ LCB ટીમે બોટાદ શહેરમાં…

View More બોટાદમાં LCBએ તેલના વેપારીને ત્યાં દરોડો પાડી શંકાસ્પદ 561 ડબા સીઝ કર્યા

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામિના બફાટ સામે બ્રહ્મસમાજ લાલધૂમ

બ્રહ્મસમાજનો એકસૂત્રે વિરોધ! અમે ભીખ નહીં પણ દાન લઇએ છીએ! કચ્છમાં યોજાયેલા અમૃત મહોત્સવ કાર્યક્રમ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્ય પ્રકાશ સ્વામી દ્વારા આપવામાં આવેલા…

View More સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામિના બફાટ સામે બ્રહ્મસમાજ લાલધૂમ

નીટના પેપરો પાંચ રાજ્યમાં વેચાયા, 20થી 50 લાખનો ઉમેદવાર દીઠ ‘વહીવટ’

ગેરકાયદેસર વેચાણમાં મહારાષ્ટ્ર ટોચ પર, CBI તપાસમાં સનસનીખેજ ધડાકા નીટ યૂજી પરીક્ષામાં ગોટાળાને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ પેપર લીક કાંડની…

View More નીટના પેપરો પાંચ રાજ્યમાં વેચાયા, 20થી 50 લાખનો ઉમેદવાર દીઠ ‘વહીવટ’

પોલેન્ડમાં 5000 સૈનિકો તૈનાત કરવાની ટ્રમ્પની જાહેરાત

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિર્ણયથી યુરોપમાં તૈનાત અમેરિકન સૈનિકો અંગે નોંધપાત્ર મૂંઝવણ ઊભી થઈ છે. ટ્રમ્પે અચાનક જાહેરાત કરી કે યુનાઇટેડ સ્ટેટ્સ પોલેન્ડમાં 5,000…

View More પોલેન્ડમાં 5000 સૈનિકો તૈનાત કરવાની ટ્રમ્પની જાહેરાત

બંગાળમાં તૃણમુલ ભંગ ! 44 જેટલા ધારાસભ્યો ગુમ, 31 કાઉન્સિલરોના રાજીનામા

મમતા દીદીની ગ્રાઉન્ડ પોઝીશન ઢીલી પડી, આંતરિક જૂથવાદ ચરમસીમાએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના હાથે પરાજયનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (ઝખઈ) માં…

View More બંગાળમાં તૃણમુલ ભંગ ! 44 જેટલા ધારાસભ્યો ગુમ, 31 કાઉન્સિલરોના રાજીનામા

ન્યૂયોર્ક જળબંબાકાર, મેટ્રો સેવા બંધ વાહનો તરવા લાગ્યા, જનજીવન ઠપ્પ

હાઇવે-સર્વિસ રોડ પર પાણી ભરાતા શહેરની ગતિવિધિઓ અટકી અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં કુદરતનો રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સાંજે વરસેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર શહેરમાં…

View More ન્યૂયોર્ક જળબંબાકાર, મેટ્રો સેવા બંધ વાહનો તરવા લાગ્યા, જનજીવન ઠપ્પ

રૂપિયો સુધરતા સેન્સેક્સ અને બેંક નિફ્ટીમાં 500 અંકની તેજી

બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો, માર્કેટમાં પોઝિટિવ ટ્રેન્ડ ડોલરની સામે રૂૂપિયો વધુ સુધરતા તેમજ ક્રૂડનો ભાવ 103 ડોલરએ પહોંચતા શેર બજારમાં આજે ખરીદીનો માહોલ જોવા મળ્યો…

View More રૂપિયો સુધરતા સેન્સેક્સ અને બેંક નિફ્ટીમાં 500 અંકની તેજી