ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. જોકે, વરસાદ પડે તે પહેલાં રાજ્યમાં પાણીની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. હાલમાં…
View More ગુજરાતના 88 જળાશયમાં 20%થી ઓછું પાણી, 10 સાવ તળિયાઝાટક, ચોમાસા અગાઉ ટેન્શન વધ્યુંગોઝારા TRP ગેમઝોન અગ્નિકાંડને બે વર્ષ પૂરા
ગેરકાયદેસર ધમધમતા માચડામાં 27 જિંદગી ભડથું થઈ ગઈ છતાં હજુ ન્યાય અધુરો સમગ્ર ગુજરાતને હચમચાવી દેનારી ઘટનામાં પીડિત પરિવારોના જીવન કાયમ બદલાઈ ગયા રાજકોટમાં 25…
View More ગોઝારા TRP ગેમઝોન અગ્નિકાંડને બે વર્ષ પૂરાહાર્ટએટેક : માંડાડુંગરના પ્રૌઢને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક પ્રૌઢનું મોત નિપજ્યું હતું. શહેરની ભાગોળે આજી ડેમ…
View More હાર્ટએટેક : માંડાડુંગરના પ્રૌઢને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યોસોનામાં કેપિટલ ગેઇન ટેક્સથી બચવવા વેચવાની જગ્યાએ રીમેકિંગ ફાયદાકારક
મધ્ય પૂર્વના ભૂ-રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને સોનું ન ખરીદવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્પષ્ટ આહ્વાન પછી, જૂના સોનાના બદલામાં નવા ઘરેણાં ખરીદવાને ઝવેરીઓ અને ગ્રાહકો…
View More સોનામાં કેપિટલ ગેઇન ટેક્સથી બચવવા વેચવાની જગ્યાએ રીમેકિંગ ફાયદાકારકઅંગ ડઝાડતી ગરમી વચ્ચે પણ રાજકોટમાં ડેન્ગ્યુના કેસની વાપસી
ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ…
View More અંગ ડઝાડતી ગરમી વચ્ચે પણ રાજકોટમાં ડેન્ગ્યુના કેસની વાપસીસરકાર અને મેટા વચ્ચે વોટસએપ આધારિત સિટીઝન સર્વિસની ડિલીવરી માટે ખઘઞ સંપન્ન
ગ્રામીણ અને શહેરી નાગરિકોને ગ્રિવન્સીસ રીડ્રેસલ સહિત આવક-જાતિ અને EWS પ્રમાણપત્રો-રેશન કાર્ડ અપડેટ-મહેસૂલ રેકોર્ડસ-સત્તાવાર સોગંદનામા જેવી 20 જેટલી સરકારી સેવાઓ એક જ વોટ્સએપ નંબર પરથી…
View More સરકાર અને મેટા વચ્ચે વોટસએપ આધારિત સિટીઝન સર્વિસની ડિલીવરી માટે ખઘઞ સંપન્નવળતર યોજના હેઠળ 48 દિવસમાં મનપા દ્વારા 184.16 કરોડની વસૂલાત
2.80 લાખ મિલકતધારકોએ લાભ લીધો, 5 દિવસ બાદ ડીસ્કાઉન્ટ 5% ઘટી જશે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે 7…
View More વળતર યોજના હેઠળ 48 દિવસમાં મનપા દ્વારા 184.16 કરોડની વસૂલાતસત્તાના ખેલ: કયાંક ભાજપ-આપનું ગઠબંધન તો કયાંક કોંગ્રેસ-ભાજપ ભાઇ-ભાઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારે બહુમતિથી જીતનાર ભાજપે રોટેશન- અનામતના વાંકે અનેક પંચાયતોમાં સત્તાની સીટો ગુમાવી તો કયાંક ‘આપ’ અને ‘કોંગ્રેસ’નો ટેકો લઇને પોતાની ‘ખુરશી’ ગોઠવી…
View More સત્તાના ખેલ: કયાંક ભાજપ-આપનું ગઠબંધન તો કયાંક કોંગ્રેસ-ભાજપ ભાઇ-ભાઇનીટ યુજી પેપર લીક મામલે સરકારની ઝાટકણી કાઢતી સુપ્રીમ કોર્ટ
ભૂતકાળની ભૂલોમાંથી ન શીખવા બદલ પરીક્ષા લેતી એજન્સી અને કેન્દ્ર સરકાર સામે આક્રોશ ઠાલવ્યો NEET-UG પેપર લીકનો મુદ્દો દેશવ્યાપી ચર્ચાનો વિષય બન્યો છે. આ વચ્ચે,…
View More નીટ યુજી પેપર લીક મામલે સરકારની ઝાટકણી કાઢતી સુપ્રીમ કોર્ટરાજકોટ જિલ્લા પંચાયતને મળ્યું પીપળિયા-બાંભવાનું સુકાન
પ્રદેશ ભાજપે કારોબારી ચેરમેન તરીકે નરસિંહ સોજીત્રા, શાસક પક્ષ નેતા પારૂલબેન કણસાગરા તથા દંડક અમરસિંહ ચૌહાણને સોંપી જવાબદારી પ્રદેશ ભાજપ દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ તથા…
View More રાજકોટ જિલ્લા પંચાયતને મળ્યું પીપળિયા-બાંભવાનું સુકાન