નાગરિકોના આધાર કાર્ડની જેમ હવે દેશમાં દરેક જમીનના પ્લોટ અને ખેતરની પણ પોતાની એક આગવી ડિજિટલ ઓળખ હશે. કેન્દ્ર સરકારે જમીનના રેકોર્ડને સંપૂર્ણપણે પારદર્શક, ડિજિટલ…
View More દેશની દરેક જમીનને મળશે ‘ભૂ-આધાર’, કેન્દ્ર દ્વારા નવી લેન્ડ રેકોર્ડ સ્કીમ લોન્ચચીન-રશિયા-ઇરાનની ભારત સાથેની નીકટતા પર અમેરિકાની ચાંપતી નજર
ભારતની રાજધાની નવી દિલ્હીના આંગણે 12 અને 13 સપ્ટેમ્બરના રોજ આયોજિત 18મી બ્રિક્સ (BRICS) સમિટ માત્ર એક આર્થિક સંમેલન પૂરતી સીમિત રહી નથી, પરંતુ તે…
View More ચીન-રશિયા-ઇરાનની ભારત સાથેની નીકટતા પર અમેરિકાની ચાંપતી નજરવિશ્ર્વની મહાસત્તાઓ વિશ્ર્વગુરૂની મહેમાન, BRICSનો ધુરંધર પ્રારંભ
ભારત મંડપમમાં આજથી ત્રણ દિવસ સુધી 18મા બ્રિક્સ સંમેલનમાં 11 દેશોના વડાઓનો જમાવડો, સંયુકત રાષ્ટ્ર સંઘના વડા ગુટેરેસ પણ ભારત આવશે ભારતની રાજધાની નવી દિલ્હીના…
View More વિશ્ર્વની મહાસત્તાઓ વિશ્ર્વગુરૂની મહેમાન, BRICSનો ધુરંધર પ્રારંભહોસ્પિટલમાં દાખલ કરવા અંગેનો ડોકટરનો નિર્ણય વિમા કંપનીએ માન્ય રાખવો પડે
અમદાવાદ શહેરના ક્ધઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને વીમા કંપનીઓની મનસ્વી નીતિઓ સામે સામાન્ય ગ્રાહકોને મોટી રાહત આપતો એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં સ્પષ્ટપણે…
View More હોસ્પિટલમાં દાખલ કરવા અંગેનો ડોકટરનો નિર્ણય વિમા કંપનીએ માન્ય રાખવો પડેડ્રમ્સ માફિયા સામે ઝુંબેશ: QR કોડ દ્વારા આપો ગુપ્ત બાતમી
શહેરમાં ડ્રગ્સનું દૂષણ નાબૂદ કરવા અને શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવાના અભિયાન સાથે એન્ટી નાર્કોટીક્સ વિંગની રચના કર્યા બાદ એસઓજી એક્શન મોડમાં આવી છે. યુવાધન…
View More ડ્રમ્સ માફિયા સામે ઝુંબેશ: QR કોડ દ્વારા આપો ગુપ્ત બાતમીમનપાની ફૂડ શાખાનું 44 પેઢીમાં સઘન ચેકિંગ, 8 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 3ને નોટિસ
શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને વ્યાપક ગંદકી સામે લડવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન કુલ મળીને 44 પેઢીઓ અને…
View More મનપાની ફૂડ શાખાનું 44 પેઢીમાં સઘન ચેકિંગ, 8 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 3ને નોટિસફેરિયાઓને કયાં રાખવા એ રાજકોટના નાગરિકો જ નક્કી કરે: મનપાએ ખો આપી
રાજકોટ શહેરમાં હોકર્સ તથા લારી-ગલ્લા વ્યવસાય સાથે સંકળાયેલા નાના વેપારીઓને વેપાર કરવા માટે વ્યવસ્થા, યોગ્ય સ્થળ અને જરૂૂરી સુવિધાઓ મળી રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા…
View More ફેરિયાઓને કયાં રાખવા એ રાજકોટના નાગરિકો જ નક્કી કરે: મનપાએ ખો આપીનવા નગરસેવકોને મોંઘવારી નડી, 15ના 50 કરી આપો તો સારૂ!
રાજકોટ મહાપાલિકાના નવા નગર સેવકોને મોંઘવારી નડી હોય તેમ 72માંથી 40 જેટલા નગરસેવકોએ રૂા.15 હજારમાંથી વેતન વધારી રૂા.50 હજાર કરવા મેયર સમક્ષ રજુઆત કરતા ચર્ચા…
View More નવા નગરસેવકોને મોંઘવારી નડી, 15ના 50 કરી આપો તો સારૂ!દારૂબંધીની ઐસીતૈસી, અમદાવાદ-સુરતમાં જ 20 હજારથી વધુ કેસ
ગાંધીનગરના આંગણે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા ક્રાઈમ ડેટાએ ’ડ્રાય સ્ટેટ’ ગુજરાતની વાસ્તવિકતા છતી કરી દીધી છે. ગાંધીની ભૂમિ ગુજરાતમાં દારૂૂબંધી હોવા છતાં, રાજ્યના બે…
View More દારૂબંધીની ઐસીતૈસી, અમદાવાદ-સુરતમાં જ 20 હજારથી વધુ કેસહું પ્રતિજ્ઞા લઉં છું… થાર કે ફોર્ચ્યુનરમાં સ્ટંટ કરીશ નહીં, રેસ લગાવીશ નહીં
ગુજરાતમાં દમણ જિલ્લા વહીવટીતંત્રે મહિન્દ્રા થાર અને ટોયોટા ફોર્ચ્યુનર કારના માલિકોને સલામત રીતે વાહન ચલાવવાના શપથ લેવડાવ્યા છે. ગત 9 સપ્ટેમ્બર, 2026ની સાંજે દાદરા અને…
View More હું પ્રતિજ્ઞા લઉં છું… થાર કે ફોર્ચ્યુનરમાં સ્ટંટ કરીશ નહીં, રેસ લગાવીશ નહીં