રાજકોટ શહેરના ગીતાનગર વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે એકાઉન્ટન્ટ 58 વર્ષીય યોગેશભાઈ ત્રિભોવનદાસ કોટકે પોતાની સાથે થયેલી ₹20,00,000 ની ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા…
View More સેફ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમના નામે ₹20 લાખની છેતરપિંડી: બે ભાઈઓ સામે ગુનો નોંધાયોકુબલિયાપરામાં ભંગારના ધંધાર્થીઓ વચ્ચે સામસામી મારામારી, બે ઘાયલ
રાજકોટના થોરાળા મેઈન રોડ પર રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા અનિલ દિલીપભાઈ મકવાણા પોતાના ઘર પાસે શેરીમાં બેઠા હતા. આ દરમિયાન ત્યાં આવેલા વિજય, કમલેશ…
View More કુબલિયાપરામાં ભંગારના ધંધાર્થીઓ વચ્ચે સામસામી મારામારી, બે ઘાયલધો.11ની બે છાત્રા પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર
થોરાળા વિસ્તારની સગીરાને એક વર્ષ પહેલા શુભમ નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યુ: યુનિવર્સિટી વિસ્તારમાં 16 વર્ષની સગીરા પર 22 વર્ષના શખ્સનું દુષ્કર્મ,…
View More ધો.11ની બે છાત્રા પર દુષ્કર્મની ઘટનાથી ચકચારપતિ-દિયરને જેલમાંથી છોડાવવાના બહાને પરિણીતા પર દુષ્કર્મ
શહેરમાં દુષ્કર્મના અલગ અલગ ત્રણ બનાવોમાં તાલુકા પોલીસ, થોરાળા પોલીસ અને યુનિવર્સિટી પોલીસે ગુના દાખલ કર્યા છે. જેમાં એક કિસ્સામાં ભોગ બનનાર પીરણીતા છે. જેના…
View More પતિ-દિયરને જેલમાંથી છોડાવવાના બહાને પરિણીતા પર દુષ્કર્મકામ છીનવાયું, બ્રાન્ડસની જાહેરાતો જવા છતાય પ્રકાશ રાજનો જુસ્સો અકબંધ
ગૌરી લંકેશની હત્યાએ તેમને ઝંઝોળી નાખ્યા પત્ની પોની વર્માનું દર્દ છલકાયું સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર હંમેશાં નિડરતાથી પોતાની રજૂઆત કરવા માટે જાણીતા દક્ષિણ ભારતીય…
View More કામ છીનવાયું, બ્રાન્ડસની જાહેરાતો જવા છતાય પ્રકાશ રાજનો જુસ્સો અકબંધવિનેશ ફોગાટ અંગે નિર્ણય લેવા ફેડરેશનને હાઇકોર્ટની તાકીદ
મહિલા રેસલર વિનેશ ફોગાટને પ્રતિબંધિત ડ્રગ્સને લગતા નિયમોનો કથિત ભંગ કરવા સંબંધમાં તેમ જ ગેરવર્તન બદલ રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા તરફથી જે બે કારણદર્શક નોટિસ…
View More વિનેશ ફોગાટ અંગે નિર્ણય લેવા ફેડરેશનને હાઇકોર્ટની તાકીદઅંડર-19 એશિયા કપમાં સહેવાગ અને દ્રવિડના દીકરાની એન્ટ્રી
ACC મેન્સ U19 એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. ઓમાનના મસ્કટમાં 5થી 14 નવેમ્બર સુધી યોજાનાર આ ટુર્નામેન્ટમાં રાહુલ દ્રવિડનો દીકરો…
View More અંડર-19 એશિયા કપમાં સહેવાગ અને દ્રવિડના દીકરાની એન્ટ્રીમુંબઇ ઇન્ડિયન્સમાં રોબિન બેટિંગ અને મિચલ બોલિંગ કોચ તરીકે સામેલ
મુંબઈ ઇન્ડિયન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 માટે નવા કોચિંગ ગ્રુપની નિમણૂકની જાહેરાત કરી છે. હેડ કોચ કાયરન પોલાર્ડના કોચિંગ સ્ટાફમાં રોબિન ઉથપ્પા બેટિંગ કોચ,…
View More મુંબઇ ઇન્ડિયન્સમાં રોબિન બેટિંગ અને મિચલ બોલિંગ કોચ તરીકે સામેલT-20માં 300 વિકેટ અને 3000 રન પૂરા કર્યા અક્ષરે
આવી સિધ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાયેલી મેચ દરમિયાન અક્ષરે ન્યૂઝીલેન્ડના ઓપનર ફિન એલનને આઉટ કરીને તેની T20 કારકિર્દીની 300મી વિકેટ…
View More T-20માં 300 વિકેટ અને 3000 રન પૂરા કર્યા અક્ષરેપાન મસાલા જાહેરાત વિવાદમાં અજય દેવગન પહોંચ્યા બોમ્બે હાઇકોર્ટ
બોલિવૂડ અભિનેતા અજય દેવગણે ’વિમલ ઈલાયચી’ની જાહેરાતોના સંદર્ભમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (ઋઉઅ) દ્વારા પાઠવવામાં આવેલી ’શો-કોઝ નોટિસ’ સામે બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. FDA…
View More પાન મસાલા જાહેરાત વિવાદમાં અજય દેવગન પહોંચ્યા બોમ્બે હાઇકોર્ટ