દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા બંદરો પરથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જતા હોય છે. વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલ…
View More દ્વારકા જિલ્લામાં 23મી જુલાઈ સુધી દરિયો ખેડવા, ક્રિક એરિયામાં અવર-જવર પર પ્રતિબંધ2005 પહેલા સીધી ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો આશાવાદ
રાજ્યના શિક્ષણ વિભાગે HTAT મુખ્ય શિક્ષકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. આના સંદર્ભમાં પડતર કેસોના નિકાલ માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સળંગ સેવા…
View More 2005 પહેલા સીધી ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો આશાવાદમોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન પર પોલીસ ત્રાટકી, મહિલાઓની ટીંગાટોળી
મોરબીના જેતપર ગામે હાલમાં ખાનગી કંપનીના વીજપોલ ખેડૂતોના ખેતરમાં ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જો કે, ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવ્યું નથી…
View More મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન પર પોલીસ ત્રાટકી, મહિલાઓની ટીંગાટોળીમોરબીના મહેન્દ્રનગરમાં પાણીના ધાંધિયાથી કંટાળેલા લોકોનો આક્રોશ
મોરબી મહાનગરપાલિકાના મહેન્દ્રનગર વિસ્તારમાં છેલ્લા 12 થી 15 દિવસથી પીવાના પાણીનું વિતરણ તદ્દન બંધ હોવાને કારણે રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સમસ્યા…
View More મોરબીના મહેન્દ્રનગરમાં પાણીના ધાંધિયાથી કંટાળેલા લોકોનો આક્રોશગુજરાત સરકારનો મોટો નિર્ણય, કાલથી નર્મદા નહેરોમાં સિંચાઇનું પાણી છોડાશે
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખરીફ સિઝનની શરૂૂઆત પહેલાં જ નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી…
View More ગુજરાત સરકારનો મોટો નિર્ણય, કાલથી નર્મદા નહેરોમાં સિંચાઇનું પાણી છોડાશેજસદણમાં વિજ્ઞાન પ્રવાહની કોલેજના બાંધકામ માટે રૂપિયા 32 કરોડ મંજૂર
જસદણ અને વિંછીયા, બાબરા, ચોટીલા, સરવા, ગઢડા જેવા સામાજીક અને આર્થિક રીતે પછાત તાલુકાના વિધાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ માટે બહાર જવું ન પડે તેની ચિંતા…
View More જસદણમાં વિજ્ઞાન પ્રવાહની કોલેજના બાંધકામ માટે રૂપિયા 32 કરોડ મંજૂરહોર્મુઝને મારો ગોલી, ઓમાનથી સીધો ગુજરાત પહોંચશે ગેસ
રૂા.40 હજાર કરોડના ખર્ચે બે હજાર કિ.મી.લાંબી અન્ડર-સી પાઇપ લાઇન નાખવાની યોજનાનો ટેક્નિકલ અને નાણાકીય અભ્યાસ પૂર્ણ “અરબ સાગરમાં 3000 મીટરની ઉંડાઇએ નખાશે પાઇપ લાઇન”…
View More હોર્મુઝને મારો ગોલી, ઓમાનથી સીધો ગુજરાત પહોંચશે ગેસસોનું એક ઝાટકે 2500 તૂટતાં ભાવ દોઢ લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડો
5 દિવસમાં ચાંદીમાં 35000 અને સોનામાં 10000નો ઘટાડો વૈશ્વિક પરિસ્થિતિઓ અને મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટ એટલે કે એમસીએક્સ પર…
View More સોનું એક ઝાટકે 2500 તૂટતાં ભાવ દોઢ લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડોકાશ્મીરમાં LOC નજીક થયેલ બ્લાસ્ટમાં બે જવાનો શહીદ
કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક આવેલા કમલકોટ વિસ્તારમાં ગઇકાલે મોડી સાંજે એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટની ઝપેટમાં આવવાના…
View More કાશ્મીરમાં LOC નજીક થયેલ બ્લાસ્ટમાં બે જવાનો શહીદએલન મસ્કને ઝટકો; સ્ટારલિંકની મંજૂરી અટકાવતી ભારત સરકાર
ભારતે એલન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ફટકો આપ્યો છે. અહેવાલો અનુસાર, સરકારે દેશમાં કોમર્શિયલ સેવાઓ શરૂૂ કરવા માટે સ્ટારલિંકની મંજૂરીને અસ્થાયી રૂૂપે રોકી દીધી…
View More એલન મસ્કને ઝટકો; સ્ટારલિંકની મંજૂરી અટકાવતી ભારત સરકાર