નાગરિકોએ હવે જાન્યુઆરીથી તેમની લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા આપવા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs)ની મુલાકાત લેવાની જરૂૂર રહેશે નહીં. તેના બદલે, તેઓ ઘરેથી જ જરૂૂરી…
View More વાહનચાલકોને લર્નિંગ લાઈસન્સ માટે RTOના ધક્કા બંધ, ઘરે બેઠા મળશે સુવિધાભાવનગરમાં યુવાનનો આર્થિક ભીંસથી લકઝરી બસમાં ગળેફાંસો ખાઇ આપઘાત
નિર્મળનગરના નાકે પાર્ક કરવામાં આવેલી લક્ઝરી બસમાં આજે સવારના સમયે એક યુવકે ગળેફાંસો ખાઇ લઇ આત્મહત્યા કરી લેતા આ બનાવના પગલે ભારે ચકચાર મચી જવા…
View More ભાવનગરમાં યુવાનનો આર્થિક ભીંસથી લકઝરી બસમાં ગળેફાંસો ખાઇ આપઘાતઅમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલ સુપર ફલોપ, 70% સ્ટોલ બંધ
18 વિસ્તારોમાં રૂા.16 કરોડના ખર્ચે ઊભી કરાયેલ ઝાકમઝોળમાં સાવ ઝાંખી ધરાકી, મોટા ભાગના હરવા-ફરવા અને સેલ્ફી પાડવા આવે છે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદીઓને ખરીદી માટે…
View More અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલ સુપર ફલોપ, 70% સ્ટોલ બંધકેશડોલ્સ ચૂકવણીમાં વિલંબ થતાં અસરગ્રસ્તોમાં રોષ
શહેરના છ વોર્ડમાં સરવે હાથ ધરાયો હતો, આવેદન અપાયું જામનગર શહેરમાં ગત 27મી ઓગસ્ટે થયેલા ભારે વરસાદના કારણે થયેલા નુકસાન બદલ સરકાર દ્વારા જાહેર કરવામાં…
View More કેશડોલ્સ ચૂકવણીમાં વિલંબ થતાં અસરગ્રસ્તોમાં રોષમચ્છરજન્ય રોગચાળો વકરતા હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખંભાળિયા શહેર હાલમાં મચ્છરજન્ય રોગચાળાની ચપેટમાં આવી ગયું છે. અનિયમિત વરસાદ અને ગરમીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને આ…
View More મચ્છરજન્ય રોગચાળો વકરતા હોસ્પિટલોમાં દર્દીઓની ભીડરિક્ષા ચાલક યુવકનો ફાંસો ખાઈ આપઘાત
જામનગરમાં ગુરૂૂદ્વારા નજીક રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા શૈલેષ જશવંતભાઈ માવલા નામના 33 વર્ષના યુવાને આજે સવારે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે…
View More રિક્ષા ચાલક યુવકનો ફાંસો ખાઈ આપઘાતસામૂહિક દુષ્કર્મના આરોપીના 4 મકાનોમાં વીજજોડાણ કાપી નાખતું વીજતંત્ર
જામનગરમાં ગેંગરેપના કેસમાં પકડાયેલા આરોપીના રહેણાંક મકાનોમાં વીજ ચોરી થતી હોવાનું જણાતા પોલીસ દ્વારા વીજ કંપની પાસે કાર્યવાહી કરાવી આરોપીનાં ઘરોનાં વીજ જોડાણ કપાવી નખાવાયા…
View More સામૂહિક દુષ્કર્મના આરોપીના 4 મકાનોમાં વીજજોડાણ કાપી નાખતું વીજતંત્રસીદસરમાં તાલાળા ગીરના વેપારી યુવાન સાથે લગ્નના નામે છેતરપિંડી
યુવતીના અગાઉ લગ્ન થઈને છૂટાછેડા થઈ ગયા હોવા છતાં હકીકત છુપાવી યુવતીના પિતાએ છેતરપિંડી કરી બીજા લગ્ન કરાવ્યાની પોલીસ ફરિયાદ વેપારી યુવાને પોતાની પત્નીના અગાઉ…
View More સીદસરમાં તાલાળા ગીરના વેપારી યુવાન સાથે લગ્નના નામે છેતરપિંડીવાવ વિધાનસભાની આવતીકાલે પેટાચૂંટણી
ગુજરાતમાં રાજકારણના હાઇવોલ્ટેજ ડ્રામા જેવી ધારાસભાની વાવ બેઠકની આવતીકાલ તા.13ના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે. તે પૂર્વે વહિવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. આજે…
View More વાવ વિધાનસભાની આવતીકાલે પેટાચૂંટણીપરિક્રમામાં પહેલી ઘોડીએ બે લાખથી વધુ ભાવિકો પહોંચ્યા
પ્રદક્ષિણા વહેલી શરૂ થતાં હજારો શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરવા તરફ : જંગલમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સંતો-મહંતોએ ધૂણીઓ ધખાવી, અલખનિરંજનના નાદથી ભાવિકો તરબોળ;…
View More પરિક્રમામાં પહેલી ઘોડીએ બે લાખથી વધુ ભાવિકો પહોંચ્યા