બાબા સિદ્દીકીની હત્યાની તપાસ દરમિયાન એ વાત બહાર આવી છે કે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પણ આ જ શૂટર્સના નિશાના પર હતો. ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો…
View More સિદ્દીકની હત્યા પહેલાં સલમાનને મારવાની યોજના હતીટ્રમ્પના વિજય બાદ બિટકોઇને રચ્યો ઇતિહાસ, એક લાખ ડોલરને પાર
બીટકોઇનની કિંમત પ્રથમ વખત 1 લાખ ડોલર (100000 માર્ક) ને વટાવી ગઈ છે. જાન્યુઆરી 2025માં ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે શપથ લે તે પહેલાં…
View More ટ્રમ્પના વિજય બાદ બિટકોઇને રચ્યો ઇતિહાસ, એક લાખ ડોલરને પારવ્યાજદર ઘટાડવો કે નહીં: RBI કાલે નિર્ણય કરશે
ભારતમાં લોકો પર્સનલ લોન, હોમ લોન અને ઓટો લોન સહિત તમામ પ્રકારની લોન પર વ્યાજ દર ઘટાડવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ત્યારે…
View More વ્યાજદર ઘટાડવો કે નહીં: RBI કાલે નિર્ણય કરશેPDM રેલવે ફાટક તા.9થી 11 સુધી વાહન વ્યવહાર માટે બંધ
ગોંડલ રોડ પર આવેલા માલવીયા કોલેજ નજીક પીડીએમ ફાટક આગામી તા.9થી 11 ડિસેમ્બર દરમ્યાન બંધ રાખવામાં આવશે. ડામરની જગ્યાએ રબર પ્લેટ નાખવાની કામગીરીના કારણે રેલવે…
View More PDM રેલવે ફાટક તા.9થી 11 સુધી વાહન વ્યવહાર માટે બંધમનપાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાની નિયુક્તિ
ટીઆરપી દુર્ઘટના બાદ નિમણૂક થયેલ ડી.પી. દેસાઈની છ માસમાં જ બદલી ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ તત્કાલીન કમિશનર આનંદ પટેલના સ્થાને દેવાંગ દેસાઈની મ્યુનિસિપલ કમિશનર તરીકે…
View More મનપાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાની નિયુક્તિPI પાદરિયાથી જોખમ, પોલીસ રક્ષણની સરધારાની માંગ
પોલીસ કમિશનરને મળ્યા, હત્યાની કોશિશની કલમ કોર્ટે હજુ હટાવી નથી જયંતી સરધારા સામે પીઆઇ પાદરિયાએ કરેલી ફરિયાદ રદ કરવાની માંગ શહેરના કણકોટ રોડ પર શ્યામ…
View More PI પાદરિયાથી જોખમ, પોલીસ રક્ષણની સરધારાની માંગરૂડાની આવાસ યોજના ધૂળધાણી: વધુ 84 આવાસ રદ
રૂડા દ્વારા મુંજકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના તૈયાર કરવામાં આવે છે. જેનો ડ્રો પણ ઘણા સમય પહેલાથઈ ગયેલ છે. પરંતુ આ આવાસ યોજનામાં ફાળવવામાં આવેલ…
View More રૂડાની આવાસ યોજના ધૂળધાણી: વધુ 84 આવાસ રદવેરો ન ભરનાર વધુ 9 આસામીઓની મિલકત સીલ, એક નળ જોડાણ કપાયું
મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે એક સાથે 9 વોર્ડમાં કાર્યવાહી હાથ ધરી વધુ 9 મિલ્કત સીલ કરી 8ને જપ્તીની નોટીસ ફટકારી એક નળ…
View More વેરો ન ભરનાર વધુ 9 આસામીઓની મિલકત સીલ, એક નળ જોડાણ કપાયુંક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાના સાળાએ દુષ્કર્મ કેસમાં કરેલી આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ
જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે 29 વર્ષીય પૂર્વ મંગેતરએ નોંધાવેલી દુષ્કર્મના ગુનામાં પોલીસ ધરપકડની દેહશત કરેલી આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી…
View More ક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાના સાળાએ દુષ્કર્મ કેસમાં કરેલી આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટરાજકોટમાં દુહા-છંદ, ચોપાઇ, લગ્નવિધિ, ભજનની રમઝટ
ત્રિદિવસીય યુવક મહોત્સવનો પ્રારંભ: 800થી વધારે કલાકારો 40 સ્પર્ધામાં કલાના કામણ પાથરશે રાજય સરકાર દ્વારા રાજકોટમાં આજથી રાજયકક્ષાના યુવક મહોત્સવનો પ્રારંભ કરવવામાં આવ્યો છે. ત્રણ…
View More રાજકોટમાં દુહા-છંદ, ચોપાઇ, લગ્નવિધિ, ભજનની રમઝટ