જાફરાબાદના દરિયામા 37 નોટીકલ માઇલ (60 કિ.મી) દુર બોટમા માછીમારી કરવા ગયેલા યુવકની અચાનક તબીયત લથડી હતી અને મોઢામાથી ફીણ નીકળવા લાગતા તાકિદે પીપાવાવ કોસ્ટગાર્ડની…
View More જાફરાબાદના દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા માછીમાર યુવાનનું રેસ્કયૂસિવિલમાં થેલેસેમિયાના ઇન્જેકશનો 8 માસથી ખલાસ… દર્દીઓ ભગવાન ભરોસે
માર્ચ મહિનાથી ઇન્જેકશન મગાયા છતાં ન મળ્યા હોવાનો નાયબ અધિક્ષક ડો.હેતલ કયાડાનો દાવો અનેક વખતની રજૂઆતો-ફરિયાદો પછી પણ તંત્ર બેધ્યાન હોવાનો આક્ષેપ સૌરાષ્ટ્રની સૌથી મોટી…
View More સિવિલમાં થેલેસેમિયાના ઇન્જેકશનો 8 માસથી ખલાસ… દર્દીઓ ભગવાન ભરોસેઝારખંડમાં મતદાનના દિવસે જ માઠી ખબર, CRPF જવાનને માથામાં ગોળી વાગતાં ખળભળાટ મચ્યો
વિધાનસભા ચૂંટણીની ફરજ પર તૈનાત CRPF જવાનને ગોળી મારી દેવામાં આવી છે. ગોળી વાગ્યા બાદ ઘાયલ સૈનિકને સારવાર માટે મેદિનીરાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ…
View More ઝારખંડમાં મતદાનના દિવસે જ માઠી ખબર, CRPF જવાનને માથામાં ગોળી વાગતાં ખળભળાટ મચ્યોકલ્યાણપુરના ખીરસરા ગામે નિંદ્રાધીન વૃદ્ધાના કાનમાંથી સોનાના વેઢલાની લૂંટ
કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે સોમવારે રાત્રિના સમયે નિંદ્રાધીન એક આહીર વૃદ્ધાના ગળા તથા મોઢાના ભાગે બે અજાણ્યા શખ્સોએ બળ પ્રયોગ કરી અને તેણીએ કાનમાં પહેરેલા…
View More કલ્યાણપુરના ખીરસરા ગામે નિંદ્રાધીન વૃદ્ધાના કાનમાંથી સોનાના વેઢલાની લૂંટ‘બે દિવસમાં 50 લાખ આપો નહીં તો…’, હવે આ જાણીતી અભિનેત્રીને મળી જાનથી મારી નાખવાની ધમકી
ભોજપુરી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અને બિગ બોસ ફેમ અક્ષરા સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અભિનેત્રીને કોલ પર આ ધમકી આપવામાં આવી છે, તેની…
View More ‘બે દિવસમાં 50 લાખ આપો નહીં તો…’, હવે આ જાણીતી અભિનેત્રીને મળી જાનથી મારી નાખવાની ધમકીUPના ફતેહપુરમાં જાનૈયાઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 3ના ઘટનાસ્થળે જ મોત, અનેક ઘાયલ
યુપીના ફતેહપુર જિલ્લામાં ગઈ કાલે મોડી રાત્રે લગ્નના મહેમાનોથી ભરેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા…
View More UPના ફતેહપુરમાં જાનૈયાઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 3ના ઘટનાસ્થળે જ મોત, અનેક ઘાયલઝારખંડમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન, વાયનાડની લોકસભા સહિત 31 વિધાનસભા બેઠકો પર આજે પેટા ચૂંટણી
ઝારખંડમાં આજે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 81માંથી 43 વિધાનસભા બેઠકો પર મતદાન શરુ થયું. જેમાં 20 બેઠકો…
View More ઝારખંડમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન, વાયનાડની લોકસભા સહિત 31 વિધાનસભા બેઠકો પર આજે પેટા ચૂંટણીવાવ વિધાનસભા પેટા ચૂંટણી: બે કલાકમાં 14.25% વોટિંગ, મતદાન કેન્દ્ર પર લોકોની લાંબી લાઈનો લાગી
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન થઈ રહ્યું છે. આજે વહેલી સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી બે કલાકમાં…
View More વાવ વિધાનસભા પેટા ચૂંટણી: બે કલાકમાં 14.25% વોટિંગ, મતદાન કેન્દ્ર પર લોકોની લાંબી લાઈનો લાગીઅંકલેશ્વરથી ભરૂચ આવતી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, સળગતા ડબ્બામાંથી પેસેન્જરોને અધવચ્ચે ઉતાર્યા
મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી છે. મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં અંકલેશ્વરથી ભરૂચ આવતા જૂના બોરભાઠા નજીક આગ લાગી હતી. આ ઘટનાને લઇને પેસેન્જરોને ઉતારી…
View More અંકલેશ્વરથી ભરૂચ આવતી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, સળગતા ડબ્બામાંથી પેસેન્જરોને અધવચ્ચે ઉતાર્યાદેશદ્રોહી કહેવા પર CM એકનાથ શિંદે થયાં લાલધૂમ, કાફલાને રોકીને કોંગ્રેસ નેતાની ઓફિસે પહોંચ્યા, આપી આ સલાહ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે મહાયુતિ અને મહા વિકાસ આઘાડીના નેતાઓ વચ્ચે એકબીજા પર શાબ્દિક પ્રહારો પણ તેજ થઈ ગયા છે. ત્યારે…
View More દેશદ્રોહી કહેવા પર CM એકનાથ શિંદે થયાં લાલધૂમ, કાફલાને રોકીને કોંગ્રેસ નેતાની ઓફિસે પહોંચ્યા, આપી આ સલાહ