અમદાવાદના ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની ઘરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આણંદ-વડોદરા વચ્ચે આવેલા ફાર્મ હાઉસમાંથી 5…
View More અમદાવાદ ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર, ક્રાઇમ બ્રાંચે 5 આરોપીની કરી ધરપકડકેરળના ત્રિશૂરમાં ગમખ્વાર અકસ્માત: ફૂટપાથ પર સૂઈ રહેલા લોકોને કચડી નાખ્યા, 5ના મોત
કેરળના ત્રિશૂરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. કન્નુરથી લાકડા લઈ જતી ટ્રક હાઈવે પર બેકાબૂ થઈ ગઈ હતી. ટ્રકે ડિવાઈડર તોડીને રોડ કિનારે સૂતેલા…
View More કેરળના ત્રિશૂરમાં ગમખ્વાર અકસ્માત: ફૂટપાથ પર સૂઈ રહેલા લોકોને કચડી નાખ્યા, 5ના મોતબુમરાહ ઓસ્ટ્રેલિયામાં સૌથી શ્રેષ્ઠ દેખાવ કરનાર બોલર
ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની અત્યાર સુધીની સૌથી મોટી જીતનો હીરો હતો કેપ્ટન જસપ્રિત બુમરાહ, જેણે પોતાની તોફાની બોલિંગથી કાંગારૂૂ બેટ્સમેનોને ધમાકેદાર કરીને પ્લેયર ઓફ ધ…
View More બુમરાહ ઓસ્ટ્રેલિયામાં સૌથી શ્રેષ્ઠ દેખાવ કરનાર બોલરIPL-2025 મેગા ઓક્શનમાં નીતા અંબાણી, કાવ્યા મારન, પ્રીતિ ઝિન્ટા છવાયા
પ્રભાવશાળી દેખાવ-આગવા પહેરવેશની ચર્ચા આઇપીએલ 2025 માટે મેગા ઓક્શન 24 નવેમ્બર 2024, રવિવારના રોજ દુબઇના જેદ્દાહમાં યોજાયું હતું. જેમાં ઋષભ પંત પર સૌથી વધુ પૈસાનો…
View More IPL-2025 મેગા ઓક્શનમાં નીતા અંબાણી, કાવ્યા મારન, પ્રીતિ ઝિન્ટા છવાયાતેંડુલકરના પુત્ર અર્જુનને કોઇ ખરીદનાર ના મળ્યો
મુંબઇએ ગત સિઝનમાં ડેબ્યુની તક આપી હતી મુંબઈ ઈન્ડિયન્સ માટે 3 સિઝન રમી ચૂકેલા ગોવાના ફાસ્ટ બોલર અર્જુન તેંડુલકરને IPL2025માં કોઈ ખરીદનાર મળ્યો નથી. જ્યારે…
View More તેંડુલકરના પુત્ર અર્જુનને કોઇ ખરીદનાર ના મળ્યોકૌન કિતના પાનીમેં? IPL-2025માં હરાજી બાદ 10 ટીમનું ચિત્ર ફાઇનલ
10 ટીમોએ 639.15 કરોડ રૂપિયામાં 182 ખેલાડીઓ ખરીદ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2025 સીઝન માટે બે દિવસીય મેગા હરાજી 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી…
View More કૌન કિતના પાનીમેં? IPL-2025માં હરાજી બાદ 10 ટીમનું ચિત્ર ફાઇનલસાઉદી અરેબિયામાં એલી સાબ ફેશન શોની જમાવટ
સાઉદી અરેબીયામાં એલી સાબ ફેશન શોમાં ખ્યાતનામ અભિનેત્રી જેનિફર લોપેઝે ધમાકેદાર પરફોમન્સ આપ્યું હતું. આ શોમાં વિવિધ ફેશન ડિઝાઇનના અવનવા પોશાકોનું પણ નિદર્શન કરવામાં આવ્યું…
View More સાઉદી અરેબિયામાં એલી સાબ ફેશન શોની જમાવટજ્ઞાતિવાદ-રેવડી કલ્ચરથી અલગ મુદ્દે ચૂંટણી લડેલા પ્રશાંત કિશોરની પાર્ટીનો રકાસ
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે દેશનાં કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની કેટલીક બેઠકોની પેટાચૂંટણી પણ યોજાઈ હતી. આ રાજ્યોમાં બિહાર પણ એક હતું. બિહારમાં વિધાનસભાની…
View More જ્ઞાતિવાદ-રેવડી કલ્ચરથી અલગ મુદ્દે ચૂંટણી લડેલા પ્રશાંત કિશોરની પાર્ટીનો રકાસશહેરમાં ગેરકાયદેસર લેબોરેટરીનો રાફડો ફાટ્યો ?
દર્દીના જીવન સાથે બેરોકટોક થતા ચેડા રોકવા આરોગ્ય તંત્ર જાગશે ? જામનગર સહી રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે એનેક ગંભીર સમસ્યાઓ સામે આવી છે. જામનગર સહીત રાજ્યભરમાં…
View More શહેરમાં ગેરકાયદેસર લેબોરેટરીનો રાફડો ફાટ્યો ?જી.જી. હોસ્પિટલમાં અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
વાલી વારસની શોધખોળ શરૂ કરતી પોલીસજામનગરની જી.જી. હોસ્પિટલમાં આજે સવારે એક અજાણ્યા વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ અંગે જામનગર રેલવે પોલીસ સ્ટેશનમાં અમુક નંબર હેઠળ…
View More જી.જી. હોસ્પિટલમાં અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ