ફિલ્મ જગતના મશહુર ડાયરેકટર રાજકુમાર સંતોષીને રાજકોટની નીચેની કોર્ટે જુદા જુદા બે ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ કર્યો હતો. જે…
View More ફિલ્મ ડાયરેકટર રાજકુમાર સંતોષીએ સજાના હુકમ સામે કરેલી અપીલ ફગાવતી ઉપલી કોર્ટદિવ્યાંગ સિરિયલ કિલરે 25 દિવસમાં ચાર રાજયમાં દુષ્કર્મ-હત્યાની પાંચ ઘટનાને અંજામ આપ્યો!
વલસાડના પારડીમાં વિદ્યાર્થિનીના દુષ્કર્મ-હત્યા કેસમાં ઝડપાયેલ આરોપી સાયકો કિલર નીકળ્યો વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી બી-કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું 14 નવેમ્બરના રોજ…
View More દિવ્યાંગ સિરિયલ કિલરે 25 દિવસમાં ચાર રાજયમાં દુષ્કર્મ-હત્યાની પાંચ ઘટનાને અંજામ આપ્યો!મોદી-શાહ નક્કી કરે તે CM: શિવસેના ઢીલીઢફ
મુખ્યમંત્રીપદેથી શિંદેનું રાજીનામું: મહાયુતિના નેતાઓ નવા સુકાનીના નામની ચર્ચા કરશે, પછી દિલ્હીમાં નિર્ણય મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત મેળવી છે. રાજ્યના…
View More મોદી-શાહ નક્કી કરે તે CM: શિવસેના ઢીલીઢફગુજરાતની મહિલાઓનો ડંકો, આઇટી ભરવામાં દેશભરમાં બીજા નંબરે
ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે. અને સૌથી વધુ ઇન્કમટેકસ ચૂકવવામાં ગુજરાતની મહિલા વ્યવસાયિકો બીજા નંબરે પહોંચી ગઇ છે. છેલ્લા નાણાકિય વર્ષમાં જ…
View More ગુજરાતની મહિલાઓનો ડંકો, આઇટી ભરવામાં દેશભરમાં બીજા નંબરેરાજકોટની રામકથામાં વીવીઆઈપી અને વીઆઈપી ભોજન ખંડ બંધ કરાશે
વીરપુર જલારામ મંદિરના ગાદીપતીની વિચારણાને અનુસરતા આયોજકો વિરપુર જલારામ મંદિરના ગાદીપતિ શ્રી રઘુરામબાપાની પ્રેરણાથી રાજકોટ ખાતે આયોજિત વૈશ્વિક રામ કથા માનસ સદભાવન માં આવતીકાલથી વી.…
View More રાજકોટની રામકથામાં વીવીઆઈપી અને વીઆઈપી ભોજન ખંડ બંધ કરાશેજેલમાં રહેનાર કે મહેલમાં સૌને કર્મનું બંધન છે: પૂ.મોરારિબાપુ
બાપુએ જેલના કેદીઓ માટે બનાવેલા ભોજનની ભિક્ષા લીધી, કેદીઓને સજા પૂર્ણ થયા બાદ તલગાજરડા આવવાનું આમંત્રણ આપ્યું કથાકાર મોરારીબાપુએ જેલના કેદીઓ માટે બનાવેલા ભોજનની લીધી…
View More જેલમાં રહેનાર કે મહેલમાં સૌને કર્મનું બંધન છે: પૂ.મોરારિબાપુદૂધ-શીખંડ-તેલ-ફરાળી લોટ સહિતના 11 નમૂના ફેઈલ
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા છ માસ દરમિયાન લેવામાં આવેલા ખાદ્યપદાર્થના અલગ અલગ સેમ્પલનો લેબ રિપોર્ટ આજરોજ આવતા સેમ્પલો પૈકી 11 નમુના ફેઈલ થવાનું જણાવવામાં…
View More દૂધ-શીખંડ-તેલ-ફરાળી લોટ સહિતના 11 નમૂના ફેઈલIPL સટ્ટાબાજી પ્રકરણમાં EDના કચ્છ-અજમેર અને દમણમાં દરોડા
આઇપીએલ મેચોના ગેરકાયદેસર પ્રસારણ અને વિવિધ સટ્ટાબાજીની પ્રવૃત્તિઓમાં કથિત રીતે સંડોવાયેલા ઓનલાઈન પ્લેટફોર્મ ફેરપ્લે સાથે જોડાયેલ ગુજરાતના કચ્છ,અજમેર, દમણ અને થાણેમાં એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ…
View More IPL સટ્ટાબાજી પ્રકરણમાં EDના કચ્છ-અજમેર અને દમણમાં દરોડાઅમદાવાદ ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર, ક્રાઇમ બ્રાંચે 5 આરોપીની કરી ધરપકડ
અમદાવાદના ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની ઘરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આણંદ-વડોદરા વચ્ચે આવેલા ફાર્મ હાઉસમાંથી 5…
View More અમદાવાદ ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર, ક્રાઇમ બ્રાંચે 5 આરોપીની કરી ધરપકડકેરળના ત્રિશૂરમાં ગમખ્વાર અકસ્માત: ફૂટપાથ પર સૂઈ રહેલા લોકોને કચડી નાખ્યા, 5ના મોત
કેરળના ત્રિશૂરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. કન્નુરથી લાકડા લઈ જતી ટ્રક હાઈવે પર બેકાબૂ થઈ ગઈ હતી. ટ્રકે ડિવાઈડર તોડીને રોડ કિનારે સૂતેલા…
View More કેરળના ત્રિશૂરમાં ગમખ્વાર અકસ્માત: ફૂટપાથ પર સૂઈ રહેલા લોકોને કચડી નાખ્યા, 5ના મોત