ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સિરીઝની ત્રીજી મેચ હવે મંગળવારે (7 જુલાઈ) નોટિંગહામમાં રમાવા જઈ રહી છે. આ રોમાંચક મેચ જોવા…
View More ભારત-ઈંગ્લેન્ડ T-20ની કાલની મેચ હવે રાત્રે 10 વાગ્યે થશે શરૂભારે કરી, ચાલુ મેચમાં ટોપી ચોરીને ભાગ્યો ચાહક
અફઘાનિસ્તાનની ઝ-20 ટૂર્નામેન્ટનો વીડિયો વાયરલ ક્રિકેટ મેચ દરમિયાન ઘણીવાર એવું બને છે કે ચાહકો અચાનક મેદાનમાં ઘૂસી આવે છે અને પોતાના ફેવરિટ સ્ટાર ખેલાડીને મળે…
View More ભારે કરી, ચાલુ મેચમાં ટોપી ચોરીને ભાગ્યો ચાહકફિફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ, બ્રાઝિલ ટૂર્નામેન્ટમાંથી બહાર, નેમારનો સન્યાસ
બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસની જાહેરાત કરી કરોડો ચાહકોને ચોંકાવ્યા છે. FIFA વર્લ્ડ કપ 2026 માં નોર્વે સામે બ્રાઝિલની 2-1થી હાર બાદ 34…
View More ફિફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ, બ્રાઝિલ ટૂર્નામેન્ટમાંથી બહાર, નેમારનો સન્યાસવૈભવ સૂર્યવંશીને આરામ નહીં પણ સતત રમવાની તક આપો
ભૂતપૂર્વ લેગ-સ્પિનર એલ.શિવરામકૃષ્ણનનું નિવેદન ભારતના ભૂતપૂર્વ લેગ-સ્પિનર એલ શિવરામકૃષ્ણનનું માનવું છે કે 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને આરામ આપવાને બદલે સતત રમવાની તક આપવી જોઈએ…
View More વૈભવ સૂર્યવંશીને આરામ નહીં પણ સતત રમવાની તક આપોડોપિંગ નિયમોના ઉલ્લંઘનમાં ભારત ટોચ પર: ખેલકુદ સંચાલકોની વિશ્ર્વસનિયતા દાવ પર
ભારતમાં રમતગમત પ્રતિભાની કોઈ કમી નથી. દેશમાંથી ઘણા ખેલાડીઓ ઉભરી આવ્યા છે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધાર્યું છે. જોકે, કૌશલ્ય વિકાસનો સતત અભાવ, તેમજ…
View More ડોપિંગ નિયમોના ઉલ્લંઘનમાં ભારત ટોચ પર: ખેલકુદ સંચાલકોની વિશ્ર્વસનિયતા દાવ પરગુજરાતમાં મેઘતાંડવ: 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઈંચ ખાબક્યો
ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. અમરેલી જિલ્લામાં…
View More ગુજરાતમાં મેઘતાંડવ: 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઈંચ ખાબક્યોઇન્દોરમાં 100 બેડની સરકારી હોસ્પિટલ કાગળ પર છતાં ત્યાં 87 સ્ટાફ સભ્યોની નિમણૂક
મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક હોસ્પિટલ ફક્ત કાગળ પર જ કાર્યરત છે. જ્યારે ડોકટરો, નર્સો અને લેબ ટેકનિશિયનોને સત્તાવાર…
View More ઇન્દોરમાં 100 બેડની સરકારી હોસ્પિટલ કાગળ પર છતાં ત્યાં 87 સ્ટાફ સભ્યોની નિમણૂકઅયોધ્યામાં દરરોજ છથી આઠ લાખની ચોરી થયાનો ધડાકો
અયોધ્યા રામ મંદિરમાં પ્રસાદની ચોરી અંગે મુખ્ય વિગતો બહાર આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેંક દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (જઈંઝ) ને આપવામાં આવેલી માહિતીના આધારે…
View More અયોધ્યામાં દરરોજ છથી આઠ લાખની ચોરી થયાનો ધડાકોશ્ર્વાનને ભગવાન કૃષ્ણ જેવો ડ્રેસ પહેરાવવો ગુનો નથી, હાઇકોર્ટે આવા કૃત્યને ‘ભક્તિ-યોગ’ ગણાવ્યો
આરોપી મહિલાનો ગુનાઇત ઇરાદો નહોતો, એફઆઇઆર રદ કરતી પંજાબ-હરિયાણા હાઇકોર્ટ જન્મષ્ટમીના અવસરે પોતાના પાલતુ કૂતરાને ભગવાન કૃષ્ણ જેવો પહેરાવવો અને તેનો ફોટો વોટ્સએપ સ્ટેટસ પર…
View More શ્ર્વાનને ભગવાન કૃષ્ણ જેવો ડ્રેસ પહેરાવવો ગુનો નથી, હાઇકોર્ટે આવા કૃત્યને ‘ભક્તિ-યોગ’ ગણાવ્યોટ્રમ્પે અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થયાની ઘોષણા કરી, 6ને માફી આપી
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (સ્થાનિક સમય) 4 જુલાઈ, 2026 ના રોજ ’સ્વતંત્રતાની ઘોષણા’ અપનાવવાની 250મી વર્ષગાંઠ જાહેર કરી, બાઇડેન વહીવટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલા…
View More ટ્રમ્પે અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થયાની ઘોષણા કરી, 6ને માફી આપી