જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પાટણ ગામ પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગોજારા અકસ્માતમાં જામજોધપુરનું દંપત્તિ ખંડિત થયું છે. બાઈક સવાર ખેડૂત બુઝુર્ગ નું પત્નીણી…
View More પાટણ ગામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, દંપત્તી ખંડિતબાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારો બંધ કરવાની માગ સાથે રેલી
જામનગરની હિંદુ એકતા સમિતિએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. સમિતિએ બાંગ્લાદેશ સરકારને હિંદુઓ પર…
View More બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારો બંધ કરવાની માગ સાથે રેલીવીજતંત્ર દ્વારા સતત ત્રીજા દિવસે ધ્રોલ-જોડિયા, ખંભાળિયા-સલાયામાં દરોડા
જામનગર જિલ્લા તેમજ કલ્યાણપુર ઓખા પંથકમાં છેલ્લા બે દિવસ દરમિયાન વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે ગઈ કાલે બુધવારે સતત…
View More વીજતંત્ર દ્વારા સતત ત્રીજા દિવસે ધ્રોલ-જોડિયા, ખંભાળિયા-સલાયામાં દરોડાવકીલ મંડળની તા.20ના રોજ ચૂંટણી, મહિલા અનામતની અલગ પોસ્ટ ઊભી કરાઈ
જામનગર ના વકિલ મંડળની આગામી તા. 20 ના ચૂંટણી યોજવામાં આવી છે. જેમાં મંડળના નોંધાયેલા 1170 વકિલો મતદાન કરશે. આ વખત ની ચૂંટણીમાં ગુજરાતના બાર…
View More વકીલ મંડળની તા.20ના રોજ ચૂંટણી, મહિલા અનામતની અલગ પોસ્ટ ઊભી કરાઈગેંગરેપના મુખ્ય આરોપીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફરી વળ્યું
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં ગેંગરેપ નો એક ગુનો નોધવામાં આવ્યો હતો, જે કેસના મુખ્ય સૂત્રધાર એવા આરોપી હુસેન ગુલમામદ શેખ સામે ડ્રગ્સ…
View More ગેંગરેપના મુખ્ય આરોપીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફરી વળ્યુંદ્વારકાના બરડિયાના પેટ્રોલ પંપે ઉધાર પેટ્રોલ ભરાવી બોલાવી બઘડાટી
દ્વારકા નજીક આવેલા બરડીયા ગામ પાસેના એક પેટ્રોલ પંપ ખાતે રવિવારે સાંજના સમયે ચાર શખ્સોએ બોલાચાલી કરી, અને અહીં રહેલા કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી…
View More દ્વારકાના બરડિયાના પેટ્રોલ પંપે ઉધાર પેટ્રોલ ભરાવી બોલાવી બઘડાટીછાયામાં શિક્ષિકાના ત્રાસથી આચાર્યનો આપઘાત
પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા અને રીણાવાડાની સરકારી પ્રાથમિક શાળના આચાર્યએ પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. શાળાના જ શિક્ષિકાના ત્રાસથી આપઘાત કરી…
View More છાયામાં શિક્ષિકાના ત્રાસથી આચાર્યનો આપઘાતજૂનાગઢમાં લુખ્ખાઓનો આતંક બેફામ, વેપારી પાસે રૂપિયા માગી માર માર્યો
જૂનાગઢમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધતો જાય છે. ત્યારે ગુનાખોરીને ડામવા પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે. જૂનાગઢના એક વેપારીને ધંધો સારો ચાલે છે,…
View More જૂનાગઢમાં લુખ્ખાઓનો આતંક બેફામ, વેપારી પાસે રૂપિયા માગી માર માર્યોભર શિયાળે સાપુતારા સહિતના વિસ્તારોમાં માવઠું
સાપુતારા સહિતના વિસ્તારોમાં ઠંડીના સમયે કમોસમી વરસાદ ગિરિમથક સાપુતારામાં વાતાવરણમાં પલટો આવ્યો છે,ડાંગ-સાપુતારા સાપુતારા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાથી એક તરફ પ્રવાસીઓમાં તો ખુશીનો માહોલ…
View More ભર શિયાળે સાપુતારા સહિતના વિસ્તારોમાં માવઠુંસાંવરિયા શેઠને 19 કરોડથી વધુનું દાન, નવો રેકોર્ડ નોંધાવાની શક્યતા
ચિત્તોડગઢ સ્થિત પ્રસિદ્ધ શ્રી સાંવરિયા સેઠ મંદિરની દાનપેટીમાંથી ઉપાડેલી રકમની ગણતરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં 19 કરોડ 22 લાખ 55 હજાર…
View More સાંવરિયા શેઠને 19 કરોડથી વધુનું દાન, નવો રેકોર્ડ નોંધાવાની શક્યતા