જૂનાગઢમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધતો જાય છે. ત્યારે ગુનાખોરીને ડામવા પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે. જૂનાગઢના એક વેપારીને ધંધો સારો ચાલે છે,…
View More જૂનાગઢમાં લુખ્ખાઓનો આતંક બેફામ, વેપારી પાસે રૂપિયા માગી માર માર્યોભર શિયાળે સાપુતારા સહિતના વિસ્તારોમાં માવઠું
સાપુતારા સહિતના વિસ્તારોમાં ઠંડીના સમયે કમોસમી વરસાદ ગિરિમથક સાપુતારામાં વાતાવરણમાં પલટો આવ્યો છે,ડાંગ-સાપુતારા સાપુતારા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાથી એક તરફ પ્રવાસીઓમાં તો ખુશીનો માહોલ…
View More ભર શિયાળે સાપુતારા સહિતના વિસ્તારોમાં માવઠુંસાંવરિયા શેઠને 19 કરોડથી વધુનું દાન, નવો રેકોર્ડ નોંધાવાની શક્યતા
ચિત્તોડગઢ સ્થિત પ્રસિદ્ધ શ્રી સાંવરિયા સેઠ મંદિરની દાનપેટીમાંથી ઉપાડેલી રકમની ગણતરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં 19 કરોડ 22 લાખ 55 હજાર…
View More સાંવરિયા શેઠને 19 કરોડથી વધુનું દાન, નવો રેકોર્ડ નોંધાવાની શક્યતાપાટીલના નિવાસે ગુજરાત ભાજપના નેતાઓનો મેળાવડો
ધારાસભ્યો-સાંસદો-માજી સાંસદો અને સીએમથી માંડી પીએમ સુધીના નેતાઓને પીરસાયો સુરતી વાનગીઓનો રસથાળ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટિલે ગઇ કાલે સાંજે તેમના દિલ્હીના…
View More પાટીલના નિવાસે ગુજરાત ભાજપના નેતાઓનો મેળાવડોપ્રેમિકાને સોંપવા ગયેલા પ્રેમીને પરિવારે માર મારી ઝેરી દવા પીવડાવી દીધી
પડધરીના મોવૈયા ગામે પરણીત પ્રેમી ત્રણ માસ પૂર્વે પ્રેમિકાને ભગાડી ગયો હતો. જે પ્રકરણમાં રૂૂ.2.50 લાખમાં સમાધાન થતા પ્રેમી પ્રેમિકાને તેના પરિવારને સોપવા ગયો હતો.…
View More પ્રેમિકાને સોંપવા ગયેલા પ્રેમીને પરિવારે માર મારી ઝેરી દવા પીવડાવી દીધીહળવદના માથકમાં કાકા અને પિતરાઇ સાથે દારૂ લેવા ગયેલા યુવાન ઉપર બૂટલેગરનો હુમલો
હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતો યુવાન કાકા અને પિતરાઇ ભાઈ સાથે બાઈક લઈને માથક ગામે દારૂૂ લેવા ગયો હતો. જ્યાં બોટલ લેવા મુદ્દે બબાલ થતા…
View More હળવદના માથકમાં કાકા અને પિતરાઇ સાથે દારૂ લેવા ગયેલા યુવાન ઉપર બૂટલેગરનો હુમલોભાવનગરના તળાજા નજીકથી ઉંચડીના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
પગમાં ફ્રેકચર હતું, મોતનું સાચું કારણ જાણવા ફોરન્સિક પોસ્ટમોર્ટમ કરાયું ભાવનગર જિલ્લાના તળાજા થી શોભાવડ તરફ જતા નેશનલ હાઇવેના પુલ પાસે એક યુવકની લાશ પડી…
View More ભાવનગરના તળાજા નજીકથી ઉંચડીના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યોસાવરકુંડલાના ખોડિયાણામાં ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરતા યુવકનો આપઘાત
સાવરકુંડલા તાલુકાના ખોડિયાણા ગામે 2013માં મારામારીની ઘટના બની હતી જેમાં સાવરકુંડલા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. સુખાભાઈ બાઘા ભાઈ મોર અને લાલજીભાઈ વાઘાભાઈ મોર…
View More સાવરકુંડલાના ખોડિયાણામાં ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરતા યુવકનો આપઘાતજેતપુરમાં ટ્રાફિક જમાદાર વતી 3500ની લાંચ લેતા ટીઆરબી અને પાનની દુકાનવાળા રંગે હાથ ઝડપાયા
જેતપુર પોલીસની ટ્રાફિક શાખાના જમાદાર પ્રતિક દેવમુરારી વતી રૂૂા.3500ની લાંચ લેતાં ટ્રાફિક બ્રિગેડ વિક્રમ હરેશભાઈ ચાવડા અને પાનની દુકાન ચલાવતા જતિન ચતુરભાઈ રાજપરાને એસીબીએ રંગેહાથ…
View More જેતપુરમાં ટ્રાફિક જમાદાર વતી 3500ની લાંચ લેતા ટીઆરબી અને પાનની દુકાનવાળા રંગે હાથ ઝડપાયારાજ્યભરની ઈન્ટરનેશનલ સ્કૂલોને જીએસટી નોટિસોથી દેકારો
ગુડ્સ અને સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યની ઘણીબધી આંતરરાષ્ટ્રીય જોડાણ ધરાવતી સ્કૂલોને નોટીસ પાઠવવામાં આવતા દેકારો મચી જવા પામ્યો છે. રાજ્યની કેટલીક સ્કૂલોને 2017થી ઈન્ટરનેશનલ…
View More રાજ્યભરની ઈન્ટરનેશનલ સ્કૂલોને જીએસટી નોટિસોથી દેકારો