ડોગ્સ અને કેટ્સને પાળતુ પ્રાણીની જેમ સાથે રાખવા એ એક પ્રકારની થેરપીનું કામ પણ કરે છે. જોકે હવે જેન-ઝીને એવાં પ્રાણીઓ પાસેથી સુકૂન મેળવવાની…
View More OMG, ચીનમાં જેન-ઝી હવે કૂતરા-બિલાડા નહીં ‘ઇંટ’ પાળે છેChina
એશિયન ગેમ્સમાં જાપાને મેદાન માર્યું, ભારત અને ચીનના મેડલમાં ભારે ઘટાડો
એશિયન ગેમ્સ 2026નું સમાપન થતાં મેડલ ટેલીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અગાઉની આવૃત્તિની સરખામણીએ ભારત સહિત કેટલાક દિગ્ગજ દેશોના મેડલ ઘટ્યા છે. બીજી તરફ,…
View More એશિયન ગેમ્સમાં જાપાને મેદાન માર્યું, ભારત અને ચીનના મેડલમાં ભારે ઘટાડોલદ્દાખ બોર્ડર પર ઘટી ચીની સેનાની તૈનાતી, ભારતની પકડ મજબૂત
BRICS સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મુલાકાત બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધારો આવ્યો છે. સંરક્ષણ મંત્રાલયના…
View More લદ્દાખ બોર્ડર પર ઘટી ચીની સેનાની તૈનાતી, ભારતની પકડ મજબૂતચીન-રશિયા-ઇરાનની ભારત સાથેની નીકટતા પર અમેરિકાની ચાંપતી નજર
ભારતની રાજધાની નવી દિલ્હીના આંગણે 12 અને 13 સપ્ટેમ્બરના રોજ આયોજિત 18મી બ્રિક્સ (BRICS) સમિટ માત્ર એક આર્થિક સંમેલન પૂરતી સીમિત રહી નથી, પરંતુ તે…
View More ચીન-રશિયા-ઇરાનની ભારત સાથેની નીકટતા પર અમેરિકાની ચાંપતી નજરશનિવારે જિનપિંગ ભારત આવશે, ગલવાન સંઘર્ષ પછી પહેલી મુલાકાત
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ BRICS સમિટમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાત લઈ શકે છે. તેમની મુલાકાત અંગેની સત્તાવાર જાહેરાત આજે બેઇજિંગમાં ચીનના વિદેશ મંત્રાલય દ્વારા…
View More શનિવારે જિનપિંગ ભારત આવશે, ગલવાન સંઘર્ષ પછી પહેલી મુલાકાતચીનમાં ભારતીય હોકી ખેલાડીઓએ બે દિવસમાં ફટકાર્યા બાવીસ ગોલ
ભારતના જુનિયર હોકી ખેલાડીઓ એશિયા કપમાં ધૂમ મચાવી રહ્યા છે, ભારતની મહિલા ટીમ મંગળવારે ક્વોર્ટર ફાઇનલ જીતી ગઈ હતી અને પુરુષ ખેલાડીઓએ તો કમાલ જ…
View More ચીનમાં ભારતીય હોકી ખેલાડીઓએ બે દિવસમાં ફટકાર્યા બાવીસ ગોલનેપાળમાં હોનારત વચ્ચે ચીનના સિચુઆન પ્રાંતમાં જોરદાર ભૂકંપ
નેપાળ અને તિબેટ સરહદે સર્જાયેલી ભોટેકોશી પૂર ત્રાસદી અને ભૂસ્ખલનની ઘટનાઓ વચ્ચે હવે પડોશી દેશ ચીનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. શુક્રવારે દક્ષિણ-પશ્ચિમ ચીનના સિચુઆન…
View More નેપાળમાં હોનારત વચ્ચે ચીનના સિચુઆન પ્રાંતમાં જોરદાર ભૂકંપસીમા વિવાદથી માનસરોવર સુધી…ભારત-ચીન વચ્ચે આ 8 મુદ્દે થઈ સહમતિ
ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદના ઉકેલ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. બંને દેશોના ખાસ પ્રતિનિધિઓ વચ્ચે 25મા રાઉન્ડની વાટાઘાટો દરમિયાન…
View More સીમા વિવાદથી માનસરોવર સુધી…ભારત-ચીન વચ્ચે આ 8 મુદ્દે થઈ સહમતિસૌથી નાપસંદ દેશોની યાદીમાં ચીન-અમેરિકા ટોચે
વિશ્વભરના દેશોની આંતરરાષ્ટ્રીય છબી તેમની વિદેશ નીતિઓ, સૈન્ય હસ્તક્ષેપ, રાજકીય નિર્ણયો અને માનવાધિકાર રેકોર્ડના આધારે નક્કી થાય છે. ’વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ’ના તાજેતરના વૈશ્વિક ગ્લોબલ અહેવાલ…
View More સૌથી નાપસંદ દેશોની યાદીમાં ચીન-અમેરિકા ટોચેભારત ચીનને ટેરિફથી બચાવવા કરી રહ્યું છે મદદ: અમેરિકાનો મોટો આરોપ
અમેરિકા ફરી એકવાર ટેરિફ મામલે ભારત પર નિશાન સાધી રહ્યું છે. તેણે ભારત પર એક મોટો અને આશ્ચર્યજનક આરોપ લગાવ્યો છે. અમેરિકાનું કહેવું છે કે…
View More ભારત ચીનને ટેરિફથી બચાવવા કરી રહ્યું છે મદદ: અમેરિકાનો મોટો આરોપ