ચીનનું અભિમાન પરાકાષ્ઠાએ છે. જિનપિંગ એના દેશનો સૌથી અપ્રિય અને દુષ્ટ નેતા છે. ચીનાઓ હજારો ભૂગર્ભ પત્રિકાઓ દ્વારા લોકશાહીની ડિમાન્ડ બુલંદ કરી રહ્યા છે. અહીં…
View More ચીન ભલે હાલના બધા યુદ્ધથી અલિપ્ત દેખાય પણ હકીકતમાં એ જિનપિંગ ખરો ખલનાયક છેChina news
તમામ પાડોશીઓને હેરાન કરનારા ચીનાઓ તરફથી હવે ભૂતાન પર જોખમ છે
ભારતના સર્વ પડોશી દેશોમાં એકમાત્ર ભૂતાન એવો દેશ છે, જે જગજાહેર રીતે ભારતના ખોળે બેઠેલો છે. સંપૂર્ણ રીતે સ્વતંત્ર દેશ હોવા છતાં ભૂતાનમાં એવી રાજકીય…
View More તમામ પાડોશીઓને હેરાન કરનારા ચીનાઓ તરફથી હવે ભૂતાન પર જોખમ છેજંક ફૂડ ખાવું, રાત ઉજાગરા છતાય માજી 101 વર્ષે પણ છે અડીખમ
સારી ઊંઘ, ગ્રીન ટી, ધીમે-ધીમે જમવું જરૂરી ચીનમાં 101 વર્ષનાં ઝિયાન્ગ યુકિન નામનાં માજી એ દરેક ખરાબ આદત ધરાવે છે જેને આપણે ખોટી અથવા તો…
View More જંક ફૂડ ખાવું, રાત ઉજાગરા છતાય માજી 101 વર્ષે પણ છે અડીખમચીનમાં જિનપિંગને કિડનેપ કરી સત્તા પરથી ઉથલાવવા પ્રયાસ, 9 સિક્યુરિટી જવાનના મોત
હોટલમાં જનરલ અને રણનીતિ પ્રમુખના સમર્થકો ત્રાટક્યા, પ્લાન લીક થઇ જતાં ભારે ખૂંવારી ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુદ્ધ સેનાના ટોચના જનરલ દ્વારા બળવો (Coup) કરવાનો…
View More ચીનમાં જિનપિંગને કિડનેપ કરી સત્તા પરથી ઉથલાવવા પ્રયાસ, 9 સિક્યુરિટી જવાનના મોતઅમેરિકા-ચીનને પાછળ છોડશે ભારત વિશ્ર્વની નંબર વન અર્થવ્યવસ્થા બનશે
ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં જર્મનીને પાછળ છોડીને ત્રીજા ક્રમે પહોંચવાની શક્યતા છે. હાલ અમેરિકા વિશ્વની…
View More અમેરિકા-ચીનને પાછળ છોડશે ભારત વિશ્ર્વની નંબર વન અર્થવ્યવસ્થા બનશેચીનમાં ચાંદીની નિકાસ ઉપર લાદેલો પ્રતિબંધ, નવી રણનીતિ
વર્ષના પ્રથમ 11 માસમાં 4600 ટનથી વધુ ચાંદી નિકાસ કર્યુ ચાંદીના ભાવમાં આ વર્ષે જોરદાર વધારો જોવા મળ્યો છે. આ વચ્ચે ચીને ચાંદી માટે નવી…
View More ચીનમાં ચાંદીની નિકાસ ઉપર લાદેલો પ્રતિબંધ, નવી રણનીતિભારત-પાક. યુધ્ધ બંધ કરાવ્યાનો ટ્રમ્પ પછી ચીનનો દાવો: મોટાભા થવાની સૌને ઘેલછા
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ઓછા પડતા હતા તે હવે ઓપરેશન સિંદૂરના મામલે ચીન પણ મેદાનમાં આવ્યું છે. ટ્રમ્પ 8 મહિનાથી રેકર્ડ વગાડ્યા કરે છે કે,…
View More ભારત-પાક. યુધ્ધ બંધ કરાવ્યાનો ટ્રમ્પ પછી ચીનનો દાવો: મોટાભા થવાની સૌને ઘેલછાતાઇવાન મામલે ચીનનું વળતું પગલું, 20 અમેરિકન કંપનીઓ પર પ્રતિબંધ
અમેરિકા દ્વારા તાઇવાનને રેકોર્ડ 11.1 બિલિયનના મૂલ્યના શસ્ત્રો વેચવાના નિર્ણય બાદ ચીનમાં ભારે ગુસ્સો જોવા મળ્યો છે. આ પગલાના જવાબમાં ચીને 20 અમેરિકન સંરક્ષણ કંપનીઓ…
View More તાઇવાન મામલે ચીનનું વળતું પગલું, 20 અમેરિકન કંપનીઓ પર પ્રતિબંધચીનમાં અજીબ પરંપરા શબો પર કાચની કબર
પારદર્શક કબરમાંથી શબને કમ્પોસ્ટ થતા જોઇ શકાય છે ચીનના એક અંતરિયાળ ગામમાં માણસને દફનાવવાની અનોખી પરંપરા જોવા મળી છે. માનવસંસ્કૃતિ જેટલી જૂની છે એટલી જ…
View More ચીનમાં અજીબ પરંપરા શબો પર કાચની કબરચીનમાં 30 વર્ષ પછી કોન્ડોમ, અન્ય ગર્ભનિરોધક ઉત્પાદનો પર 13 ટકા બેટ
ચીનની સરકારે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. ત્રીસ વર્ષ પછી પહેલી વાર કોન્ડોમ તેમજ અન્ય ગર્ભનિરોધક ઉત્પાદનો પર 13 ટકા વેલ્યુ એડેડ ટેક્સ લગાવવાનું નક્કી…
View More ચીનમાં 30 વર્ષ પછી કોન્ડોમ, અન્ય ગર્ભનિરોધક ઉત્પાદનો પર 13 ટકા બેટ