જામનગરમાં ત્રણ દરવાજા નજીક પોટરી વાળી ગલીમાં આવેલા પીપર બિસ્કીટ ના હોલસેલ ના વેપારીના ગોદામમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગી હતી, અને પીપર બિસ્કીટ સહિતના હોલસેલના...
જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર બાઈકના શો રૂૂમના પાર્કિંગના ભાગમાં જનરેટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, જેને કારણે નાશ ભાગ થઈ હતી, અને ઉપરના...
ગાઝામાં ઈઝરાયલ દ્વારા શરૂૂ કરાયેલી સૈન્ય કાર્યવાહીને આશરે 14 મહિના વીતી ગયા છે. 360 ચો.કી.મી.નો આ સમગ્ર વિસ્તાર ખેદાન-મેદાન થઈ ગયો છે. તેથી લોકોને કહેવાતાં સુરક્ષિત...
હાલ કપાસની સીઝન ચાલી રહી હોય ત્યારે અનેક કોટન જીનીગ મિલોમાં કપાસની પુષ્કળ આવક થઈ રહી હોય ત્યારે કપાસ છે તે અનેક જીનિંગ મિલોના ખુલ્લા મેદાનમાં...
જામનગર નજીક બેડ ગામ પાસે ટોલનાકા નજીક માર્ગ પર બંધ પડેલા એક ટ્રકમાં આગ લાગી હતી.જે બનાવવાની જાણ થવાથી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડી બનાવના સ્થળે...
પાટણના સિધ્ધપુરમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. સિધ્ધપુરના તિરુપતિ નગરમાં મોડીરાત્રે રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. મકાનમા લાગેલી આગમાં 2ના મોત અને 3...
ગાંધીનગરમાં ડો.જીવરાજ મહેતા ભવનમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યાં છે. મળતી જાણકારી પ્રમાણે ડો.જીવરાજ મહેતા ભવન ના બ્લોક-1માં આગ લાગી છે. આગની ઘટનાને લઈને ફાયર...
ધાંગધ્રા શહેરમાં બાયપાસ વિસ્તાર પાસે આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં પાણીની ટાંકા બનાવવામાં આવે છે ત્યારે કોઈ અગમ્ય કારણસર અચાનક આંખ ભભૂકી હતી. પ્લાસ્ટિક ના કારખાનામાં આગ લાગતા...
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલી એક પ્રોવિઝન સ્ટોર માં ગઈકાલે મળી રાત્રે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને અનાજ- કરિયાણું- ફર્નિચર વગેરે બળીને ખાત...
અંકલેશ્વરમાં એક લેડી ડોન પલ્લવી પાટીલનો ત્રાસ હોવાનું સામે આવ્યું છે. ભરૂૂચ અંકલેશ્વર લેડી ડોન પલ્લવી પાટીલ કરતુત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. નોંધનીય છે કે,...