ભાવનગરના એક યુવાને પોતાની કારનો દરવાજો ખોલીને ચાલતી ગાડીએ દરવાજા પર બેસીને સિગારેટના કસ ફૂંક્યા હતા. સાથે સોશિયલ મીડિયામાં રીલ્સ મૂકી નઅમારી જેવું તમારાથી નો…
View More ભાવનગરમાં ચાલુ કારે સ્ટિયરિંગ મૂકી બોનેટ પર બેસી સિગારેટ ફૂંકતા ચાલકનો વીડિયો વાઇરલઅન્ય રાજયોમાં ખેડૂતોને દેવામાફી મળે તો ગુજરાતમાં કેમ નહી? મોરબીમાં ઝુંબેશ
ગુજરાતના જુદા જુદા ખેડૂત સંગઠનોએ રાજ્ય સરકાર સામે બાયો ચડાવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દેવા માફીનો લાભ આપવામાં આવતો નથી. ત્યારે વિવિધ સંગઠનો દ્વારા…
View More અન્ય રાજયોમાં ખેડૂતોને દેવામાફી મળે તો ગુજરાતમાં કેમ નહી? મોરબીમાં ઝુંબેશરીંગણા, ફલાવર, કોબીજ સસ્તા, વટાણા, સરગવો, લીંબુના ભાવ આસમાને
યાર્ડમાં રૂા.8થી રૂા.180ના કિલોએ વેચાતા શાકભાજી, ટમેટાં, કાકડી, બીટ, પરવરનો રૂા.40થી 35 ભાવ બોલાયો: શિયાળો જામતા શાકભાજીની આવક વધી શિયાળાએ રફતાર પકડી છે અને જામતો…
View More રીંગણા, ફલાવર, કોબીજ સસ્તા, વટાણા, સરગવો, લીંબુના ભાવ આસમાનેધ્રાંગધ્રા શહેરનાં બે પત્રકારો ઉપર ચાર શખ્સોનો હુમલો
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ના હળવદ રોડ ઉપર બપોરના સમયે ધ્રાંગધ્રા તાલુકા ના બે પત્રકારો ઉપર હુમલો થયા ની ઘટના બનવા પામી છે જેમાં ધ્રાંગધ્રા…
View More ધ્રાંગધ્રા શહેરનાં બે પત્રકારો ઉપર ચાર શખ્સોનો હુમલોધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની તારીખમાં ફેરફાર જાહેર કરતું બોર્ડ
ધોરણ 12ની પરીક્ષાની તારીખમાં ફેરફારના સમાચાર સામે આવ્યા છે. આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે. ધૂળેટીની રજા 13 માર્ચે…
View More ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની તારીખમાં ફેરફાર જાહેર કરતું બોર્ડપાલિકા-પંચાયતોની ચૂંટણી માટે પ્રધાનોને જવાબદારી સોંપાઇ
દરેક પ્રધાનોને વિસ્તારોમાં વહીવટી પાંખ સાથે સંકલન કરી બાકી કામે પૂરા કરવા સૂચના 17 ફેબ્રુઆરી બાદ બજેટ સત્ર પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આટોપી લેવા તૈયારી…
View More પાલિકા-પંચાયતોની ચૂંટણી માટે પ્રધાનોને જવાબદારી સોંપાઇપત્નીના જૂઠાં કેસો, કોર્ટમાં 120 મુદત: સિસ્ટમથી કંટાળી યુવકની આત્મહત્યા
મહિલાઓ દ્વારા કાયદાના દુરુપયોગ સામે સુપ્રીમે ચિંતા દર્શાવી એ જ દિવસે યુવકે આત્મહત્યા કરતા પહેલાં સમાજ, ન્યાયતંત્ર સામે આંગળી ચીંધી દેશભરમાં હાલ મહિલાઓ માટે બનાવવામાં…
View More પત્નીના જૂઠાં કેસો, કોર્ટમાં 120 મુદત: સિસ્ટમથી કંટાળી યુવકની આત્મહત્યાઓસ્ટ્રેલિયાની લેબમાંથી ઘાતક વાઇરસના સેમ્પલ્સ ગુમ થયા
ઓસ્ટ્રેલિયામાં એક લેબમાંથી સેંકડો ઘાતક વાયરસના સેમ્પલ ગુમ થઇ જતા ખળભળાટ મચી ગયો છે. એક રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાની ક્વિન્સલેન્ડમાં સરકારે એક લેબમાંથી અનેક ઘાતક વાયરસ…
View More ઓસ્ટ્રેલિયાની લેબમાંથી ઘાતક વાઇરસના સેમ્પલ્સ ગુમ થયાવધુ એક બાબાએે દુષ્કર્મ આચરી શિષ્યાને ઝેર આપ્યું
બાર વર્ષ જૂના કેસમાં છેક હવે એફઆઇઆર નોંધાઇ પંજાબના શીખ ઉપદેશક રણજિત સિંહ ઢંડેરિયાલે વિરુદ્ધ 2012માં 22 વર્ષની છોકરી પર બળાત્કાર અને હત્યાના કેસમાં એફઆઇઆર…
View More વધુ એક બાબાએે દુષ્કર્મ આચરી શિષ્યાને ઝેર આપ્યુંથાણે જિલ્લાનો દુર્ગાડી કિલ્લો મસ્જિદ નહીં, મંદિર છે: 48 વર્ષે કોર્ટનો ફેેંસલો
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાને લઈને 48 વર્ષ જૂના વિવાદ પર કલ્યાણ સેશન્સ કોર્ટે ચુકાદો આપી દીધો છે. કોર્ટે તેને મંદિર જાહેર કર્યું…
View More થાણે જિલ્લાનો દુર્ગાડી કિલ્લો મસ્જિદ નહીં, મંદિર છે: 48 વર્ષે કોર્ટનો ફેેંસલો