રાજકોટ શહેરમાં રાત્રે 8 કિ.મી. વિસ્તારમાં ટ્રાફિક જામ

સાંજે 7થી 8 સુધી ટ્રાફિક જામમાં હજારો વાહનચાલકો ફસાયા, ગોંડલ રોડ ચોકડીથી રૈયા ચોકડી અને અમીન માર્ગ, કે.કે.વી. હોલ, યુનિવર્સિટી રોડ સહિતના રાજમાર્ગો ઉપર વાહનોની…

View More રાજકોટ શહેરમાં રાત્રે 8 કિ.મી. વિસ્તારમાં ટ્રાફિક જામ

ઇન્ડિયા બ્લોક વિખેરી નાખો: સાથી પક્ષો પછી કોંગ્રેસને અબ્દુલ્લાનો ઝટકો

  છેલ્લા કેટલાક સમયથી વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોકના નેતાઓ વચ્ચે અણબનાવના સમાચારો ચર્ચામાં છે. મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ બાદ હવે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી…

View More ઇન્ડિયા બ્લોક વિખેરી નાખો: સાથી પક્ષો પછી કોંગ્રેસને અબ્દુલ્લાનો ઝટકો

ભારતીય શેરબજારને ઓવરવેઈટથી ન્યુટ્રલ ડાઉનગ્રેડ કરતી HSBC

ઓણસાલ માત્ર 10% વળતર મળવાનો અંદાજ લંડન સ્થિત ફાઇનાન્શિયલ સર્વિસ ફર્મ એચએસબીસીના વિશ્ર્લેષકોએ ભારતીય ઇક્વિટીને પઓવરવેઇટથમાંથી ડાઉનગ્રેડ કરીને ન્યુટ્રલ કરી છે. ઊંચા મૂલ્યાંકન અને ધીમી…

View More ભારતીય શેરબજારને ઓવરવેઈટથી ન્યુટ્રલ ડાઉનગ્રેડ કરતી HSBC

રાજકોટમાં નકલી પનીર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ

રેંકડીથી માંડી રેસ્ટોરન્ટ સુધી નકલી પનીર ધાબડાતું હોવાનો ઘટસ્ફોટ, 800 કિલો પનીર સાથે સંચાલકની ધરપકડ, SOGનો દરોડો દૂધ વગર કેમિકલથી પનીર બનાવવાનું કારસ્તાન રાજકોટ શહેરમાં…

View More રાજકોટમાં નકલી પનીર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ

મનપાના તમામ પ્લોટ એક વર્ષ માટે રિઝર્વ રાખવા આદેશ

સંસ્થાઓ અને અન્ય કાર્યક્રમો માટે ભાડે આપી દેવાતા હોવાથી મહાનગરપાલિકાના કાર્યક્રમો રખડી પડયા કોર્પોરેશનના તમામ કાર્યક્રમોનું એડવાન્સ લિસ્ટ તૈયાર કરી સ્થળ રિઝર્વ રાખવા સ્ટેન્ડિંગ ચેરમેનની…

View More મનપાના તમામ પ્લોટ એક વર્ષ માટે રિઝર્વ રાખવા આદેશ

રેલવે પોલીસ સ્ટેશનમાં ચાલુ ફરજે બેભાન થઈ જતાં જમાદારનું મૃત્યુ

  રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જમાદારનું ચાલુ ફરજે બેભાન થઈ જતાં મૃત્યુ નીપજ્યું છે. હાર્ટ એટેક આવી ગયાની આશંકાએ તબીબો દ્વારા વિશેશ લઈ…

View More રેલવે પોલીસ સ્ટેશનમાં ચાલુ ફરજે બેભાન થઈ જતાં જમાદારનું મૃત્યુ

મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટરને લાંચ કેસમાં નિર્દોષ મુક્ત કરતી કોર્ટ

  શહેર મહાપાલિકાના વોર્ડ નંબર 23 માં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા અમિત મહિપતભાઈ પરમારની હાજરી પુરવા માટે રૂૂપિયા 200ની લાંચની માગણી કર્યા અંગેની એસીબી…

View More મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટરને લાંચ કેસમાં નિર્દોષ મુક્ત કરતી કોર્ટ

અમિત શાહ ગુજરાતમાં ઉત્તરાયણ ઉજવશે, ત્રણ દિવસ ભરચક્ક કાર્યક્રમો

તા. 14થી 16 અમદાવાદ, ગાંધીનગર, માણસામાં કાર્યક્રમ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી વારતહેવારે ગુજરાતની મુલાકાતે આવતા હોય છે. ત્યારે આ ઉત્તરાયણમાં પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવનાર છે.…

View More અમિત શાહ ગુજરાતમાં ઉત્તરાયણ ઉજવશે, ત્રણ દિવસ ભરચક્ક કાર્યક્રમો

સીતાજી ટાઉનશિપમાં ભાડે આપેલા 6 આવાસ સીલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી શ્રી સીતાજી ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ આવાસ…

View More સીતાજી ટાઉનશિપમાં ભાડે આપેલા 6 આવાસ સીલ

લાયકાત વગર જ 12 યુનિવર્સિટીઓમાં કુલપતિઓએ પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો

કોેંગ્રેસના આક્ષેપથી શૈક્ષણિક ક્ષેત્રે ગરમાવો: યુજીસીના ફરમામાં ફિટ નહીં બેસનારાઓને હાંકી કાઢવા માંગ યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ શૈક્ષણિક લાયકાત ન ધરાવતા હોય તે કુલપતિઓને શિક્ષણના હિતમાં…

View More લાયકાત વગર જ 12 યુનિવર્સિટીઓમાં કુલપતિઓએ પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો