બાર વર્ષ બાદ પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું આયોજન થઈ રહ્યું છે ગંગા-યમુના સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ પર 13 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી આ મહાકુંભ યોજાશે. આ…
View More પ્રયાગરાજ મહાકુંભના ઉદ્ઘાટન પહેલાં જ શ્રધ્ધાળુઓ ઊમટી પડ્યામંદિર-મસ્જિદ વિવાદ પર કાયમી પૂર્ણવિરામ મૂકવા સુપ્રીમ કોર્ટ વર્શિપએક્ટનું સ્પષ્ટ અર્થઘટન કરે
ભારતમાં હમણાં ઠેર ઠેર મંદિર-મસ્જીદ વિવાદો ચાલી રહ્યા છે અને ઘણા કિસ્સામાં નીચલી અદાલતોએ મંદિર તોડીને મસ્જિદ બનાવવાના દાવા કરાતા હોય એવાં સ્થાનોના સર્વે કરવાના…
View More મંદિર-મસ્જિદ વિવાદ પર કાયમી પૂર્ણવિરામ મૂકવા સુપ્રીમ કોર્ટ વર્શિપએક્ટનું સ્પષ્ટ અર્થઘટન કરેલાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી એક વખત બગડી છે. તેમને આજે એટલે કે શનિવારે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એપોલોના સૂત્રોના…
View More લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ‘જે કંઈ થયું તેના માટે sorry, હું કાયદાનું સન્માન કરું છું…’ જેલમાંથી છૂટ્યા બાદ જુઓ અલ્લુ અર્જુને શું કહ્યું
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ આજે (14 ડિસેમ્બર) સવારે હૈદરાબાદ સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. અભિનેતાના પિતા અલ્લુ અરવિંદ અને…
View More ‘જે કંઈ થયું તેના માટે sorry, હું કાયદાનું સન્માન કરું છું…’ જેલમાંથી છૂટ્યા બાદ જુઓ અલ્લુ અર્જુને શું કહ્યુંઅલ્લુ અર્જુનને મળી મોટી રાહત, સંધ્યા થિયેટર કેસમાં હાઇકોર્ટે આપ્યા વચગાળાના જામીન
હૈદરાબાદના સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. તેલંગાણા હાઈકોર્ટે આ કેસમાં અલ્લુ અર્જુનને જામીન આપ્યા છે. પોલીસે આજે સવારે…
View More અલ્લુ અર્જુનને મળી મોટી રાહત, સંધ્યા થિયેટર કેસમાં હાઇકોર્ટે આપ્યા વચગાળાના જામીનદુનિયામાં કયાંય સરળતાથી લાઈસન્સ મળતું હોય તો ભારતમાં: ગડકરી
લોકોનો વ્યવહાર નહીં બદલાય, કાયદાનો ડર ન લાગે ત્યાં સુધી અકસ્માતો નહીં ઘટે કેન્દ્રીય માર્ગ-પરિહન મંત્રી નીતિન ગડકરીએ ગુરૂૂવારે લોકસભામાં કહ્યું કે, માર્ગ અકસ્માતને લઈને…
View More દુનિયામાં કયાંય સરળતાથી લાઈસન્સ મળતું હોય તો ભારતમાં: ગડકરીઇન્ડિગોના 400 હવાઈ મુસાફરો તુર્કીમાં ફસાયા
તુર્કીયેથી મુંબઈની મુસાફરી કરનાર સેંકડો વિમાન મુસાફરોને ગઇકાલે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આશરે 400 ઇંડિગો મુસાફરો કથિત રીતે ઇસ્તાંબુલ એરપોર્ટ પર 24 કલાક સુધી…
View More ઇન્ડિગોના 400 હવાઈ મુસાફરો તુર્કીમાં ફસાયારાજ્યસભામાં સભાપતિ-કોંગ્રેસ પ્રમુખ વચ્ચે ઉગ્ર ટપાટપી
રાજ્યસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ અને હંગામાને લઈને અધ્યક્ષ જગદીપ ધનખર વિપક્ષ પર ગુસ્સે થઈ ગયા. ગૃહમાં હોબાળા વચ્ચે જગદીપ ધનખરે કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીને કહ્યું કે…
View More રાજ્યસભામાં સભાપતિ-કોંગ્રેસ પ્રમુખ વચ્ચે ઉગ્ર ટપાટપીધો.10-12 બોર્ડમાં ડમી વિદ્યાર્થી બની પરીક્ષા આપનાર પાંચને એક વર્ષની કેદ
પાટણની જયુડિસીયલ કોર્ટે પાટણ પાસેનાં માંડોત્રી ગામ નજીક આવેલી લોર્ડ ક્રિષ્ના સાયન્સ સ્કુલનાં પરીક્ષા સેન્ટરમાં માર્ચ-2018 માં બનેલા ડમી પરીક્ષાર્થી કાંડનાં ચાર પૈકી ત્રણ આરોપીઓને…
View More ધો.10-12 બોર્ડમાં ડમી વિદ્યાર્થી બની પરીક્ષા આપનાર પાંચને એક વર્ષની કેદપહેરી-ઓઢીને નીકળજો અથવા ઘરમાં બેસી રહેજો! બે દિવસ કોલ્ડવેવની આગાહી
હવામાન ખાતાની કોલ્ડ વેવની આગાહી દરમિયાન ઠંડીથી બચવા માટે રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સવારના સમયે ઠંડીથી બચવા માટે સૂર્ય…
View More પહેરી-ઓઢીને નીકળજો અથવા ઘરમાં બેસી રહેજો! બે દિવસ કોલ્ડવેવની આગાહી