પોલિયોની કામગીરીના બદલે કર્મચારીઓ ફોનમાં મશગુલ રહ્યાની રાવ બગસરામાં પોલિયો ની કામગીરી માત્ર કાગળ ઉપર જ કરવામાં આવે છે સરકારને બે ત્રણ ફોટા તેમજ કાગળ…
View More બગસરામાં પોલિયોની કામગીરી માત્ર કાગળ પર થઈ હોવાના આક્ષેપકચ્છમાં 25 કિલો ચાંદીની ચોરી કરનાર બે શખ્સોને પંજાબમાંથી પકડ્યા
શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ચાંદી રીફાઈનરીંગની દુકાનમાંથી રૂૂપિયા 16.70 લાખની 25 કિલો કાચી ચાંદી ચોરી કરનાર બે આરોપીઓને પોલીસે પંજાબ અને હિમાચલ પ્રદેશમાંથી ઝડપાયા હતા.ભુજ…
View More કચ્છમાં 25 કિલો ચાંદીની ચોરી કરનાર બે શખ્સોને પંજાબમાંથી પકડ્યામાધાપરની પરિણીતાના ફોટા વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ
નહતા સમયનો વીડિયો ઉતારી અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો, ધરપકડ શહેરની નજીકમાં આવેલા માધાપરમાં રહેતી 24 વર્ષીય પરિણીતાના સરપટ નાકા બહાર રહેતા આરોપીએ ફોટો અને…
View More માધાપરની પરિણીતાના ફોટા વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મગીરગઢડાના ધોકડવા ગામે તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ પર અરજી મામલે હુમલો
ગીરગઢડા તાલુકા પંચાયત નાં મહિલા ઉપ પ્રમુખ નાં પતિ અને પૂર્વ તલાટી મંત્રી ભીખાભાઇ કાળાભાઈ કિડેચા પોતાનાં સાળા ની વાડી પર જતાં હતાં ત્યારે અચાનક…
View More ગીરગઢડાના ધોકડવા ગામે તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ પર અરજી મામલે હુમલોજામવણથલી ગામે ખેતીની જમીનના પ્રશ્ર્ને કાકા, ભત્રીજાના પરિવાર વચ્ચે માથાકૂટ
જામનગર તાલુકાના જામવણથલી ગામમાં આવેલી વારસાઈ ખેતીની જમીનના ભાગના પ્રશ્ને કાકા અને ભત્રીજા ના પરિવાર વચ્ચે તકરાર થઈ હતી. જેમાં બે ભત્રીજાઓએ પોતાના કાકા ની…
View More જામવણથલી ગામે ખેતીની જમીનના પ્રશ્ર્ને કાકા, ભત્રીજાના પરિવાર વચ્ચે માથાકૂટઆવાસનો કાટમાળ ચૂંથી રહેલા યુવાન પર ભેખડ ધસી
લોકોએ કાટમાળમાંથી બહાર કાઢી સારવારમાં ખસેડ્યો જામનગર મહાનગરપાલિકા દ્વારા 1404 અંધ આશ્રમ આવાસના જર્જરિત બ્લોકનું ડિમોલેશન હાથ ધરાયું છે, અને કેટલાક બ્લોકનો કાટમાળ ઢગલાના સ્વરૂૂપમાં…
View More આવાસનો કાટમાળ ચૂંથી રહેલા યુવાન પર ભેખડ ધસીબાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીની બિનહરીફ વરણી
જામનગર બાર એસોસિયેશનમા ગઈકાલે ઐતિહાસિક ઘટના બની છે. ભરતભાઈ સુવા સહીત અન્ય બે હોદેદારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ભરતભાઈ સુવા સતત 11મી વખત પ્રમુખ પદે…
View More બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીની બિનહરીફ વરણીમેઘપર ગામે 27 વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મોત
પોતાના ઘરે બેશુદ્ધ થઇ જતા સારવારમાં ખસેડેલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા મૂળ પંજાબના વતની શીખ યુવાનનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ…
View More મેઘપર ગામે 27 વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મોતજામજોધપુરમાં યાર્ડ નજીકની જીનિંગ મીલમાં ભીષણ આગ
રૂપિયા 20 લાખનું નુકસાન થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ નજીક આવેલી રાધિકા ઇન્ડસ્ટ્રીઝમાં ગઈકાલે આગ લાગી હતી, અને કપાસનો જથ્થો સળગી…
View More જામજોધપુરમાં યાર્ડ નજીકની જીનિંગ મીલમાં ભીષણ આગહાપાયાર્ડમાં ડુંગળીની મબલખ 5313 બોરીની આવક; કિલોના રૂા.પથી 34ના ભાવ
કપાસ, મરચાં, જીરૂની આવક શરૂ : લસણની આવકમાં ઘટાડો જામનગરના હાપા માર્કેટીંગ ચાર્ડમાં ગઈકાલે પુષ્કળ પ્રમાણમાં ડુંગળીની પ313 બોરી આવી હતી, અને હરરાજીમાં કીલાના પ…
View More હાપાયાર્ડમાં ડુંગળીની મબલખ 5313 બોરીની આવક; કિલોના રૂા.પથી 34ના ભાવ