અમદાવાદ ટ્રાફિક પોલીસે પ્રજાજનોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ આવે અને લોકો નિયમોનું પાલન કરે તે માટે શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં કુલ 707…
View More બેજવાબદારીપૂર્વક વાહનો ચલાવતા લોકોને જેલ ભેગા કરો: હર્ષ સંઘવીસાયલા નજીક કાર ડિવાઇડર કૂદી સામેથી આવતા ટ્રક સાથે અથડાઇ, મહિલાનું મૃત્યુ
સાયલા હાઇવે પર સર્જાયેલા બે અલગ અલગ અકસ્માતોમાં એક મહિલા સહિત કુલ બે લોકોના કરુણ મોત નિપજવા સાથે ફરી એક વખત રક્તરંજિત બન્યો હતો. સાયલા…
View More સાયલા નજીક કાર ડિવાઇડર કૂદી સામેથી આવતા ટ્રક સાથે અથડાઇ, મહિલાનું મૃત્યુજસદણ ડેપો મેનેજરના ત્રાસથી ડ્રાઇવરનો ઝાલોદ બસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઇ આપઘાત
એસટી બસ ડ્રાઇવરના આપઘાતને લઇ પરિવારજનોએ ડેપો મેનેજરના ત્રાસના કારણે આ પગલું ભર્યું હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. જોકે બીજી તરફ ડેપો મેનેજરે આ આક્ષેપોને…
View More જસદણ ડેપો મેનેજરના ત્રાસથી ડ્રાઇવરનો ઝાલોદ બસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઇ આપઘાત80 હજાર કરોડનો ભારતમાલા પ્રોજેક્ટ ધ્રોલ પહોંચીને બાબુશાહીમાં અટવાયો
કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી ઈકોનોમિક કોરિડોરને નડ્યું અધિકારીઓની તુમારશાહીનું ગ્રહણ આખો કોરિડોર તૈયાર થઈ ગયો પણ ધ્રોલ નજીક માત્ર 12.25 કિ.મી. રોડનું કામ હજુ શરૂ થયુ…
View More 80 હજાર કરોડનો ભારતમાલા પ્રોજેક્ટ ધ્રોલ પહોંચીને બાબુશાહીમાં અટવાયોચોટીલાથી ખાતર લઇ ખેરાણા જતા પ્રૌઢનું બાઇક અકસ્માતમાં મોત
રસ્તામાં અચાનક રોઝડું આડું ઉતરતા પ્રૌેઢે ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા ઘટી ઘટના ચોટીલા તાલુકાના ખેરાણા ગામે રહેતા પ્રૌઢ ચોટીલાથી ખાતર લઇ બાઇક લઇ ઘરે જઇ…
View More ચોટીલાથી ખાતર લઇ ખેરાણા જતા પ્રૌઢનું બાઇક અકસ્માતમાં મોતહળવદમાં માતાજીના મઢમાંથી રૂા. 3000 અને રહેણાક મકાનમાંથી રૂા. 15 હજારની ચોરી
ફરિયાદ નહીં લેતા પોલીસ સ્ટેશનમાં ટોળું ઉમટ્યું હળવદ શહેર વિસ્તારમાં દિન પ્રતિદિન ચોરીના બનાવવામાં વધારો થઈ રહ્યો છે આજે વહેલી સવારે હળવદના અલગ અલગ વિસ્તારોમાં…
View More હળવદમાં માતાજીના મઢમાંથી રૂા. 3000 અને રહેણાક મકાનમાંથી રૂા. 15 હજારની ચોરીસુરેન્દ્રનગરના ગંગાજળ ગામે મકાનમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેડૂતની ધરપકડ
સુરેન્દ્રનગર એસઓજીની ટીમે બાતમીના આધારે ઘજાળા પોલીસ સ્ટેસન વિસ્તારના ગંગાજળ ગામે એક મકાનમાં દરોડો પાડી રૂૂ.1.74 લાખના ઉગાડેલ ગાંજાના 10 છોડ સાથે ખેડૂતની ધરપકડ કરી…
View More સુરેન્દ્રનગરના ગંગાજળ ગામે મકાનમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેડૂતની ધરપકડરાજકોટમાં ફરી કાતિલ ઠંડી, કચ્છમાં કોલ્ડવેવ
રાતથી પવન નીકળતા તાપમાન ગગડ્યું, અમરેલીમાં પણ પારો 10 ડિગ્રી નીચે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં બે દિવસ આંશિક રાહત બાદ આજથી ફરી ઠંડીએ સપાટો બોલાવ્યો છે અને…
View More રાજકોટમાં ફરી કાતિલ ઠંડી, કચ્છમાં કોલ્ડવેવગોંડલમાં જૂની અદાવતમાં મહિલાની છેડતીના આક્ષેપ સાથે બે જૂથ વચ્ચે મારામારી, છ ઘાયલ
ગોંડલમાં જૂની અદાવતમાં મહિલાની છેડતીના આક્ષેપ બાદ બે જૂથ વચ્ચે શસ્ત્ર મારામારી થતા ચારને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે સામે સામે…
View More ગોંડલમાં જૂની અદાવતમાં મહિલાની છેડતીના આક્ષેપ સાથે બે જૂથ વચ્ચે મારામારી, છ ઘાયલઅદાલતમાં કાચા કામનો કેદી બેશુદ્ધ થઈ ગયો
સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો જામનગરની કોર્ટમાં આજે તારીખ અન્વયે હાજર રખાયેલો કાચા કામ નો કેદી બેભાન બની જતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં…
View More અદાલતમાં કાચા કામનો કેદી બેશુદ્ધ થઈ ગયો