મુંબઈ 26-11 હુમલાના ગુનેગાર અને વોન્ટેડ લશ્કરના આતંકવાદી હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું પાકિસ્તાનમાં મોત થયું છે. મક્કી લશ્કર-એ-તૈયબા (LeT)નો નાયબ વડા અને હાફિઝ મોહમ્મદ…
View More ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો!! 26/11 હુમલાના ગુનેગાર લશ્કર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કી પાકિસ્તાનમાં મોતગોંડલ માર્કેટ યાર્ડના વેપારીને વ્યાજખોરોનો ત્રાસ, 54 લાખના 90 લાખ ચૂકવી દીધા છતાં ધમકી આપી
ગોંડલ એપલ વીલા સોસાયટી ધોળકીયા સ્કુલની બાજુમા બાલાજી હોલ પાસે રહેતા અને ગોંડલ માર્કેટીંગ યાર્ડમા સી.સી. એન્ટરપ્રાઈઝનામની પેઢી ધરાવતા વેપારીએ જણસની ખરીદી માટે મામા સહીતના…
View More ગોંડલ માર્કેટ યાર્ડના વેપારીને વ્યાજખોરોનો ત્રાસ, 54 લાખના 90 લાખ ચૂકવી દીધા છતાં ધમકી આપીમોરબી 3 સંતાનના પિતાએ પ્રેમિકા સાથે દવા પીધી, મહિલાનું સારવારમાં મોત
મોરબીના રાજપર ગામમાં ભાગીને આવેલા મૂળ દાહોદ જિલ્લાના વતની પ્રેમી પંખીડા પંખીડાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે…
View More મોરબી 3 સંતાનના પિતાએ પ્રેમિકા સાથે દવા પીધી, મહિલાનું સારવારમાં મોતએપ્રિલમાં પોરબંદરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન
તાજેતરમા મળેલી કોંગ્રેસ વર્કીગ કમિટિની બેઠકમા નકકી થયા મુજબ આગામી 26 જાન્યુઆરી 2025 થી કોંગ્રેસ સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા કાઢશે તથા આગામી એપ્રિલ માસમા મહાત્મા…
View More એપ્રિલમાં પોરબંદરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનપોલીસ ભરતી માટે 8મીથી શારીરિક કસોટી બુધવારથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે
ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ઉમેદવારો માટે 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂૂ થશે, જે લગભગ 2 મહિના સુધી ચાલશે. શારીરિક…
View More પોલીસ ભરતી માટે 8મીથી શારીરિક કસોટી બુધવારથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશેચોટીલા, ગોંડલમાં થર્ટી ફર્સ્ટ માટે મગાવેલો 91.32 લાખનો દારૂ ઝડપાયો
ચોટીલા પોલીસ અને રાજકોટ ગ્રામ્ય એલસીબીના બે દરોડામાં રૂા.1.16 કરોડનો મુદ્દામાલ કબજે 31 ડીસેમ્બર પૂર્વે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા માટે સૌરાષ્ટ્રના બુટલેગરો સજ્જ થઈ ગયા હોય…
View More ચોટીલા, ગોંડલમાં થર્ટી ફર્સ્ટ માટે મગાવેલો 91.32 લાખનો દારૂ ઝડપાયોગુજરાતમાં માવઠાનો ડોળો, રાતથી અનેક વિસ્તારોમાં વરસાદ
અમદાવાદ, અરવલ્લી, હિંમતનગર, બનાસકાંઠામાં માવઠું : બે દિવસ કમોસમી વરસાદ સાથે અમુક સ્થળે કરા પડવાની આગાહી, ખેડૂતોને તકેદારી રાખવા સૂચના રાજકોટ સહિત સૌરાષ્ટ્રમા કાતિલ ઠંડીના…
View More ગુજરાતમાં માવઠાનો ડોળો, રાતથી અનેક વિસ્તારોમાં વરસાદખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપરેશનનું મશીન બંધ: દર્દીઓને હાલાકી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં વિવિધ પ્રકારના જરૂૂરી સંસાધનો તેમજ તબીબી અને નર્સિંગ સ્ટાફની ઘટ સર્જાતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો…
View More ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપરેશનનું મશીન બંધ: દર્દીઓને હાલાકીસલાયાના વહાણની મધદરિયે જળ સમાધિ, 9 ખલાસીઓને બચાવી લેવાયા
સલાયાથી યમન ગયેલ 9 ખલાસીઓ સાથેના એક વહાણે ખરાબ હવામાનના કારણે મધદરિયે જળસમાધી લીધી હતી. સદનશીબે ખલાસીઓને કોસ્ટગાર્ડે બચાવી લીધા હતા.સલાયાના મુસ્તાક અહમદ સુંભણીયાની માલિકીનું…
View More સલાયાના વહાણની મધદરિયે જળ સમાધિ, 9 ખલાસીઓને બચાવી લેવાયામોરબીમાં પત્નીની હત્યા કરનાર પતિ અને પ્રેમિકાની ધરપકડ, અકસ્માતની સ્ટોરી ઘડી’તી
આડાસબંધોના લીધે અનેક વખત ઘણા પરિવારના માળા વેરવિખેર થયા છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેવામાં આવો જ એક બનાવ મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે…
View More મોરબીમાં પત્નીની હત્યા કરનાર પતિ અને પ્રેમિકાની ધરપકડ, અકસ્માતની સ્ટોરી ઘડી’તી