મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીમાં નવા બનતા બિલ્ડીંગમાં શ્રમિક પરિવારની ત્રણ વર્ષનો બાળક બીજા માળે સીડી પાસે રમતો હતો ત્યારે રમતા રમતા કોઈ…
View More મોરબીમાં નવી બનતી બિલ્ડિંગના બીજા માળેથી પટકાતાં બાળકનું મોતભાવનગરના સરતાનપર દુષ્કર્મના આરોપીએ પોલીસને પરસેવો વાળી દીધો
ભાવનગર ની તળાજા પોલીસ દુષ્કર્મ ના આરોપી અને સગીરા ને મેડિકલ ચેકઅપ કરાવવા માટે અહીંની રેફરલ હોસ્પિટલ ખાતેલાવી હતી.આરોપી યુવક ને બાથરૂૂમમાં મોકલવામા આવ્યો…
View More ભાવનગરના સરતાનપર દુષ્કર્મના આરોપીએ પોલીસને પરસેવો વાળી દીધોરાજકોટનો શખ્સ કારના ડેસ્કબોર્ડ પર ‘પોલીસ’ પ્લેટ રાખી રોફ જમાવતા પકડાયો
સુરેન્દ્રનગર પોલીસે વાહન ચેકિંગ કરતી વેળાએ કારચાલકને ઝડપી પાડયો સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસે રાજકોટ ખાતે રહેતા શખ્સ સામે પોલીસ ન હોવા છતાં પોલીસની ખોટી ઓળખ ઉભી…
View More રાજકોટનો શખ્સ કારના ડેસ્કબોર્ડ પર ‘પોલીસ’ પ્લેટ રાખી રોફ જમાવતા પકડાયોપ્રભાસપાટણના ચીત્રોડ ગામે નવા વર્ષ પૂર્વે જ રંગમાં ભંગ પાડતી એલસીબી
એલ.સી.બી.ના પો.ઇન્સ.એ.બી.જાડેજાના માર્ગદર્શન મુજબ પો. સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ., લાલજીભાઇ બાંભણિયા, નરેન્દ્રભાઇ કછોટને સંયુકત રીતે મળેલ બાતમી હકીકત…
View More પ્રભાસપાટણના ચીત્રોડ ગામે નવા વર્ષ પૂર્વે જ રંગમાં ભંગ પાડતી એલસીબીયુવરાજ સિંહની બાયોપિક માટે સિદ્ધાંત ચતુર્વેદીનું નામ ફાઇનલ
અગાઉ વિકી કૌશલ, રણવીરસિંહનુ નામ ચર્ચામાં હતું આજકાલ ક્રિકેટરો અને તેમના જીવન પર બાયોપિક બનાવવી એ એક ટ્રેન્ડ બની ગયું છે. અત્યાર સુધી 83,…
View More યુવરાજ સિંહની બાયોપિક માટે સિદ્ધાંત ચતુર્વેદીનું નામ ફાઇનલજાફરાબાદમાં બોટના પંખાની સ્ટીલની સાપ્ટીગોની ચોરી કરનાર ઝડપાયો
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ના સમગ્ર જીલ્લાઓમાં દાખલ થયેલ અનડીટેક્ટ ગુન્હા ઓ ડિટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે મ્હે. પોલીસ અધિક્ષક…
View More જાફરાબાદમાં બોટના પંખાની સ્ટીલની સાપ્ટીગોની ચોરી કરનાર ઝડપાયોપાન-મસાલાના વેપારીઓ પર GSTના દરોડા, રૂા1.93 લાખની કરચોરી ઝડપાઇ
રાજ્યના વિવિધ વેપારીઓને ત્યાં GSTવિભાગ કાર્યવાહી કરી રહ્યું છે અને બિલ વગર વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં રાજ્યમાં પાન મસાલાનું…
View More પાન-મસાલાના વેપારીઓ પર GSTના દરોડા, રૂા1.93 લાખની કરચોરી ઝડપાઇબાંધકામ સાઇટ ઉપર બે શ્રમિકને વીજશોક લાગ્યો: એકનું મોત
વાંકાનેરના લાલપરની ઘટના: લોખંડનું પીંજરું ઇલેક્ટ્રિક તારને અડી જતા સર્જાઇ કરૂણાંતિકા વાંકાનેર નજીક આવેલ લાલપર ગામની સીમમાં બાંધકામ ચાલી રહ્યું હતું અને ત્યાં પીલર ભરવા…
View More બાંધકામ સાઇટ ઉપર બે શ્રમિકને વીજશોક લાગ્યો: એકનું મોતઠંડીનો પારો ઉંચકાતા શાકભાજીના ભાવ 200 સુધી ગગડ્યા
પખવાડિયામાં જ લીલુ લસણ રૂા.1250, વટાણા રૂા.300, રીંગણા રૂા.120, ફ્લાવર રૂા.180, મેથી રૂા.150 સસ્તી થઈ: યાર્ડમાં 20 કિલોની કિંમત ઘટતા સ્થાનિક બજારનાં ભાવમાં ગૃહણીઓને…
View More ઠંડીનો પારો ઉંચકાતા શાકભાજીના ભાવ 200 સુધી ગગડ્યાનીતિશકુમાર રેડ્ડીના પિતા સુનિલ ગાવસ્કરના પગે પડ્યા, ભાવુક દૃશ્યો
ગાવસ્કરે કહ્યું તમારા કારણે ભારતીય ક્રિકેટને હીરો મળ્યો છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે મેલબોર્નમાં ઈમોશનલ…
View More નીતિશકુમાર રેડ્ડીના પિતા સુનિલ ગાવસ્કરના પગે પડ્યા, ભાવુક દૃશ્યો