ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પોલીસસ્ટેશનમાં છેલ્લા 9 વર્ષથી વોન્ટેડ ઘાટવટના શખ્સને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ઝડપી લઈ તાલાલા પોલીસ હવાલે કર્યો છે. મળતી વિગતો મુજબ…
View More ગીર સોમનાથના તાલાલામાં 9 વર્ષથી વોન્ટેડ ઘાંટવડના શખ્સની ધરપકડઉપલેટામાં સરકાર દ્વારા આપવાની સાઇકલ ખાઈ રહી છે ધૂળ
ઉપલેટા શહેરના કાળા નાલા વિસ્તાર પાછળ કૈલાશ નગર સોસાયટીમાં આવેલ કમરીબાઈ કુમાર છાત્રાલયમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત અપાતી સાયકલો જે વર્ષ 2023 માં શાળા પ્રવેશ…
View More ઉપલેટામાં સરકાર દ્વારા આપવાની સાઇકલ ખાઈ રહી છે ધૂળટ્રુડોના રાજીનામા બાદ બે ભારતીય મૂળના નેતાઓ PM બનવા લાઇનમાં
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા અને વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. સોમવારે ટ્રુડોએ તેમના રાજીનામાની જાહેરાત કરી હતી અને કહ્યું…
View More ટ્રુડોના રાજીનામા બાદ બે ભારતીય મૂળના નેતાઓ PM બનવા લાઇનમાંશપથ ગ્રહણ પહેલાં ટ્રમ્પને ઝટકો, સજા ટાળવાની વિનંતી જજે ફગાવી
ન્યૂયોર્કના ન્યાયાધીશે હશ મની કેસમાં સજામાં વિલંબ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની વિનંતીને ફગાવી દીધી છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શપથ ગ્રહણ સમારોહ પહેલા ન્યૂયોર્ક…
View More શપથ ગ્રહણ પહેલાં ટ્રમ્પને ઝટકો, સજા ટાળવાની વિનંતી જજે ફગાવીહવે અમેરિકામાં બર્ડ ફ્લૂ ફેલાયો, એક મોત
દુનિયાના સૌથી તાકતવર દેશમાં નવી મહામારીનો ખતરો તોળાઈ રહ્યો છે. આ એક ખૂબ જ ખતરનાક વાયરસ હોવાનું કહેવાય છે. આ અંગે એલર્ટ પણ જારી કરવામાં…
View More હવે અમેરિકામાં બર્ડ ફ્લૂ ફેલાયો, એક મોતદેશમાં HMP વાઇરસે પંજો પ્રસરાવ્યો,1 દી’માં 8 કેસ: નડ્ડા કહે છે, ચિંતા ન કરો
HMP એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસના કેસ ભારતમાં સતત વધી રહ્યા છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે દેશમાં અત્યાર સુધીમાં 8 લોકો આ વાયરસનો શિકાર બન્યા…
View More દેશમાં HMP વાઇરસે પંજો પ્રસરાવ્યો,1 દી’માં 8 કેસ: નડ્ડા કહે છે, ચિંતા ન કરોતિબેટમાં 7.1ના તીવ્ર ભૂકંપથી 32 મોત; નેપાળ-ભૂતાન-ભારતમાં પણ અસર
ભૂકંપનું કેન્દ્ર તિબેટના શિઝાંગ વિસ્તારમાં: ભારતમાં યુપી, બિહાર, સિક્કિમ, બંગાળથી લઇ દિલ્હી સુધી 6.1ની તીવ્રતાથી ધરતી ધ્રુજી આજે સવારે નેપાળ-ભુતાન સહીત ચાર દેશોમાં ભુકંપના આંચકા…
View More તિબેટમાં 7.1ના તીવ્ર ભૂકંપથી 32 મોત; નેપાળ-ભૂતાન-ભારતમાં પણ અસરમિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ
ડાન્સર અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા અને ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની છૂટાછેડાની અફવાઓ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ તાજેતરમાં મુંબઈમાં એક મિસ્ટ્રી…
View More મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલપોર્ન ફિલ્મો જોવામાં ભારત વિશ્ર્વમાં ત્રીજા સ્થાને
2023માં ફિલિપાઇન્સ અને 2024માં અમેરિકા પ્રથમ સ્થાને ઇન્ટરનેટના આગમન સાથે, પોર્નોગ્રાફી દરેક ઘર સુધી પહોંચી ગઈ છે. એક રિપોર્ટ અનુસાર, 11 થી 16 વર્ષની વયના…
View More પોર્ન ફિલ્મો જોવામાં ભારત વિશ્ર્વમાં ત્રીજા સ્થાનેહાર્દિક પંડ્યા IPL-2025ની પ્રથમ મેચ નહીં રમી શકે
ધીમી ઓવર રેટના કારણે પ્રતિબંધ લાગ્યો છે હાર્દિક પંડ્યા આઇપીએલ-2025ની પ્રથમ મેચ નહીં રમે. હાર્દિક પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તે…
View More હાર્દિક પંડ્યા IPL-2025ની પ્રથમ મેચ નહીં રમી શકે