આજકાલ રાહુલ ગાંધી અને આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદનો ચર્ચામાં છે. કોંગ્રેસના નવા વડામથકના ઉદઘાટન વખતે વિપક્ષના નેતા એવું બોલ્યા કે આપણે માત્ર ભાજપ-આરએસએસ સામે…
View More ભાગવત અને રાહુલ: નેતાઓ બોલવામાં વધુ સ્પષ્ટ હોય તો વિવાદ-બખેડો ન થાયશેઠે અકસ્માત કેસના વકીલની ફીના રૂપિયા નહી આપતા ટ્રકચાલકનો આપઘાતનો પ્રયાસ
અમરેલીના ફતેપુર ગામે રહેતો અને ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકને ટ્રક અકસ્માત થયો હતો જે કેસ કોર્ટમાં ચાલે છે. તે કેસમાં શેઠે વકીલની…
View More શેઠે અકસ્માત કેસના વકીલની ફીના રૂપિયા નહી આપતા ટ્રકચાલકનો આપઘાતનો પ્રયાસખેડા હાઈવે ઉપર કાર પલટી ખાતા બાલાસિનોરના ચાર યુવકોનાં મોત
ખેડા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઇવે પર રાત્રિ દરમિયાન ગાય આવી જતા કાર ચાલકે સ્ટિયરિંગ પથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર પલ્ટી…
View More ખેડા હાઈવે ઉપર કાર પલટી ખાતા બાલાસિનોરના ચાર યુવકોનાં મોતનીટ યુજીની પરીક્ષા ઓનલાઈનના બદલે પેન-પેપર મોડમાં
એન.ટી.એ.ની મહત્ત્વની જાહેરાત, સિંગલ ડે અને સિંગલ શિફ્ટમાં પરીક્ષા લેવાશે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 પરીક્ષાના પરીક્ષા મોડને લગતું એક મોટું અપડેટ બહાર પાડ્યું…
View More નીટ યુજીની પરીક્ષા ઓનલાઈનના બદલે પેન-પેપર મોડમાંચોટીલાના નવાગામમાં સગીરાએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
વાંકાનેરના પાડઘરામાં યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો ચોટીલાના નવાગામે રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણસર એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને ઝેરી અસર થતા સારવાર…
View More ચોટીલાના નવાગામમાં સગીરાએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસજૂનાગઢમાંથી ચાઇનીઝ સાયબર માફિયાના 4 સાગરીત ઝડપાયા
ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી ડિજિટલ એરેસ્ટના નામે રૂપીયા પડાવતી ચાઇનીઝ ગેંગના સાગ્રીતોને અમદાવાદ પોલીસે ઝડપી પાડયા છે. જુનાગઢના એજન્ટોની પણ આ કેસમા સંડોવણી ખુલી હોય…
View More જૂનાગઢમાંથી ચાઇનીઝ સાયબર માફિયાના 4 સાગરીત ઝડપાયાખોડિયાર કોલોની વિસ્તારમાં ફાઇનાન્સની ઓફિસમાંથી ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ઝડપાયું
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક ફાઇનાન્સ ની ઓફિસમાંથી સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ક્રિકેટના સટ્ટા નું નેટવર્ક પકડી પાડ્યું છે, અને મોબાઈલ ફોનની ક્રિકેટની…
View More ખોડિયાર કોલોની વિસ્તારમાં ફાઇનાન્સની ઓફિસમાંથી ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ઝડપાયુંઅપહરણ-દુષ્કર્મના કેસમાં ચાર શખ્સોનો નિર્દોષ છુટકારો
એક દશકા પહેલા લાલપુર તાલુકાના મેઘપર / પડાણા ગામમાંથી એક સગીરાનું અપહરણ કરી તેણીને અમદાવાદ, બરોડા, મુંબઈ મુકામે બળજબરીથી લઈ જવામાં આવેલ અને આરોપીઓએ…
View More અપહરણ-દુષ્કર્મના કેસમાં ચાર શખ્સોનો નિર્દોષ છુટકારોભીમવાસ વિસ્તારમાં યુવાનનું નિદ્વાધીન અવસ્થામાં હૃદય બંધ થતાં મોત
જામનગરના ભીમવાસ વિસ્તારમાં રહેતા માત્ર 21 વર્ષના એક યુવાનનું બેશુદ્ધ અવસ્થામાં હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજત્તાં ભારે અરેરાટી પ્રસરી છે. લાલપુરના કાનાલુસમાં રહેતા 36…
View More ભીમવાસ વિસ્તારમાં યુવાનનું નિદ્વાધીન અવસ્થામાં હૃદય બંધ થતાં મોતફાસ્ટેગની ક્ષતિના કારણે ડબલ ટેક્સ ભરનાર ગ્રાહકની આયોગમાં ફરિયાદ
જામનગર શહરેમાં રહેતા કનકસિંહ બી. જાડેજા એ એસ.બી.આઈ. બેન્ક માંથી પોતા ની કાર માટે ફાસ્ટ ટેગ કઢાવેલ. જે ફાસ્ટેગ માં બેલેન્સ રૂૂા.300 હોવા છતાં ખંભાળીયા…
View More ફાસ્ટેગની ક્ષતિના કારણે ડબલ ટેક્સ ભરનાર ગ્રાહકની આયોગમાં ફરિયાદ