પોરબંદરમાં જલારામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીમાં થયેલા કરોડોના કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. સોસાયટીના સંચાલક સંજય દાવડાને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી લેવામાં આવ્યો…
View More પોરબંદરમાં 6 કરોડનું કૌભાંડ કરનાર જલારામ સોસાયટીનો સંચાલક ઝડપાયોફાયર એન.ઓ.સી.ના અભાવે વિદ્યાર્થીઓ ખખડધજ બિલ્ડિંગમાં બેસવા મજબૂર
બગસરામાં કરોડોના ખર્ચે બનેલ શાળા બિલ્ડિંગ એક વર્ષથી ખંડેર હાલતમાં બગસરામાં શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને બેસવા માટે સારા વર્ગખંડો મળી રહે તે માટે કરોડોના ખર્ચે…
View More ફાયર એન.ઓ.સી.ના અભાવે વિદ્યાર્થીઓ ખખડધજ બિલ્ડિંગમાં બેસવા મજબૂરદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીઓ સંદર્ભે આચારસંહિતા લાગુ
રાજ્યના ચૂંટણી પંચ દ્વારા પરીપત્ર તા. 21 જાન્યુઆરીથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા, ભાણવડ તેમજ દ્વારકા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ અને ખંભાળિયા તાલુકા પંચાયતની ભરાણા તથા કલ્યાણપુર…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીઓ સંદર્ભે આચારસંહિતા લાગુજંત્રી દર ઓછા કરવા 6753, વધારવા 1755 અરજી
વાંધા-સૂચનોની મુદત પૂરી, સૌથી વધુ અમદાવાદ જિલ્લામાંથી અરજીઓ મળી સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, જાહેર હિતને ધ્યાને લઇ જમીનના ભાવોનું સરળીકરણ…
View More જંત્રી દર ઓછા કરવા 6753, વધારવા 1755 અરજીસ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જવાબદારી ‘દાદા’ અને રજની પટેલને
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપ દ્વારા આ ચૂંટણીની જવાબદારી મહામંત્રી રજની પટેલને સોંપવામાં આવી…
View More સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જવાબદારી ‘દાદા’ અને રજની પટેલનેદ્વારકા સુદામા સેતુ પાસે બાંધકામોનું ડિમોલિશન
યાત્રાધામ દ્વારકામાં આજે સયૂક્ત તંત્રની ટીમ દ્વારા જગત મંદીર નજીક સુદામાસેતું પુલ સામે આવેલ સાર્વજનીક જગ્યામાં એક ગેરકાયદે પાકી દુકાનનું ખડકી દેવામાં આવી હોવાનું પાલીકા…
View More દ્વારકા સુદામા સેતુ પાસે બાંધકામોનું ડિમોલિશનબર્ધન ચોક વિસ્તારમાં મ્યુનિ. કમિશનર અને એસ.પી.ની સ્થળ મુલાકાત બાદ એસ્ટેટ શાખા ત્રાટકી
14 રેંકડી- 4 કેબિનો સહિતની સામગ્રી કબજે કરી પથારાવાળાઓને હટાવાયા જામનગરના બર્ધનચોક વિસ્તારમાં કાયમી રેકડીઓના જંગલ અને પથારા વાળાઓના ત્રાસને લઈને ગઈકાલે મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.…
View More બર્ધન ચોક વિસ્તારમાં મ્યુનિ. કમિશનર અને એસ.પી.ની સ્થળ મુલાકાત બાદ એસ્ટેટ શાખા ત્રાટકીજામકંડોરણામાં 26મીએ 511 દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ
10 હજાર સ્વયંસેવકોની ફોજ દ્વારા તૈયારી, દોઢ લાખથી વધુ લોકો ઊમટશે, ભોજન-પાર્કિંગ માટે 125 વીઘા અને લગ્ન મંડપો માટે 75 વીઘા જમીનમાં જયેશ રાદડિયાનું વિશાળ…
View More જામકંડોરણામાં 26મીએ 511 દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્નોત્સવજોડિયાના કેશિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત: બે મોત
ટ્રેકટરચાલકની ઘરપકડ કરતી પોલીસ જામનગર જિલ્લાના જોડિયા નજીક કેસિયા ગામ પાસે પરમદિને સાંજે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતાફે, અને બે વ્યક્તિના અંતરિયાળ…
View More જોડિયાના કેશિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત: બે મોતધ્રોલ પંથકમાં 500 કિલો વીજતારની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
ચોરાઉ માલ સહિતની મતા કબજે કરાઇ જામનગર જિલ્લા નાં ધ્રોલ પંથક મા દસેક દિવસ પહેલા 500 કિલો વીજ તાર ની ચોરી થવા પામી હતી. આ…
View More ધ્રોલ પંથકમાં 500 કિલો વીજતારની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા