વિવિધ રાજ્યોમાં 11થી વધુ પેઢીઓ ચલાવવામાં આવતી હોવાની નોટિસમાં ઉલ્લેખથી ખળભળાટ પાટણના સમી તાલુકાના દુદખા ગામના સામાન્ય પરિવારના યુવક સુનીલ સથવારાને બેંગલુરુ જીએસટી વિભાગ તરફથી…
View More પાટણના સમીમાં સુથારીકામ કરતા યુવાનને GSTની 1.96 કરોડની નોટિસ13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી
સતત રડતી બહેનને ચૂપ કરાવવા પહેલા ઓશિકાથી મોઢું દબાવ્યું પછી ગળું દબાવી કાયમી માટે ચૂપ કરી દીધી! પોસ્ટમોર્ટમમાં બાળકીનું મોત ગૂંગળામણથી થયાનું ખૂલતા સમગ્ર ઘટના…
View More 13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારીસિનર્જી હોસ્પિટલના યુવા તબિબ જય પટેલનો આપધાત
સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં પોતાના ફલેટમાં જ એનેસ્થેસિયાનો ઓવર ડોઝ લઈ જીવન લીલા સંકેલી લેતાં ભારે ચકચાર રાજકોટ શહેરના સ્પિડવેલ પાર્ટી પ્લોટ નજીક આવેલ સુવર્ણ…
View More સિનર્જી હોસ્પિટલના યુવા તબિબ જય પટેલનો આપધાતવાલ્મીકિવાડી ક્વાર્ટર પાસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સો પકડાયા
શહેરના જામનગર રોડ પર વાલ્મીકીવાડી આવાસ કર્વાટર પાસેથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી રૂ. 41 હજારનો મુદામાલ કબજે કર્યો…
View More વાલ્મીકિવાડી ક્વાર્ટર પાસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સો પકડાયાશિયાળુ પાક લેવામાં પાણીની કોઇ સમસ્યા નહીં નડે: કુંવરજીભાઇ
શિયાળુ પાકમાં પાણીની ઘટ ન થાય એટલા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ આયોજન કરી નાખવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય કેટલીક બાબતોને લઈને…
View More શિયાળુ પાક લેવામાં પાણીની કોઇ સમસ્યા નહીં નડે: કુંવરજીભાઇપવનની ઝડપ વધતા ગિરનાર રોપ-વે બંધ
શિયાળાની ઋતુની શરૂૂઆત સાથે જૂનાગઢના ગિરનાર પર્વત પર પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે. પર્વત શિખર પર 60-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ…
View More પવનની ઝડપ વધતા ગિરનાર રોપ-વે બંધસુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા મનપાના પદાધિકારીઓ
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે જેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજનું નેતૃત્વ કર્યું હતુ,જેમણે ભારતનું રાષ્ટ્રીય સુત્ર…
View More સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા મનપાના પદાધિકારીઓઆંતરિક અસંતોષ ભાજપને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડૂબાડશે?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપે ચૂંટણીનો ધમધમાટ શરૂૂ કરી દીધો છે અને કાર્યકર્તાઓને ચૂંટણી કાર્યમાં લાગી જવા હાંકલ કરી છે. જોકે…
View More આંતરિક અસંતોષ ભાજપને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડૂબાડશે?ગોવર્ધન ચોક પાસે મહિલાનુ હાર્ટએટેક આવતા મૃત્યુ
શહેરમાં હાર્ટ એટેકથી વધુ એક મહિલાનુ મોત નીપજ્યુ છે. 150 ફૂટ રીંગરોડ પર ગોવર્ધન ચોક પાસે રહેતા મહિલાનુ ઘરે હૃદયરોગનો હુમલો આવી જતા મોત…
View More ગોવર્ધન ચોક પાસે મહિલાનુ હાર્ટએટેક આવતા મૃત્યુસંતાન પ્રાપ્તિ ન થતાં મહિલાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
શહેરની ભાગોળે આજીડેમ ચોકડી પાસે તુલશી પાર્કમાં રહેતી મહિલાએ સંતાન પ્રાપ્તિ ન થતાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.…
View More સંતાન પ્રાપ્તિ ન થતાં મહિલાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું