આગામી મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિતે તા. 30 (એક દિવસ)ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા મ્યનિ. કમિશનર તુષાર સુમેરા દ્વારા…
View More ગાંધી નિર્વાણ દિન નિમિત્તે કતલખાના બંધ રાખવા સૂચનાસ્ટેટ GST વિભાગના 336 ઇન્સ્પેક્ટરોની સાગમટે બદલી
મોબાઇલ સ્કવોડના 138 ઇન્સ્પેકટરો પણ બદલાયા, રાજકોટના પણ અડધો ડઝનનો સમાવેશ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ જાહેર થયા બાદ પણ બદલી-બઢતીનો દોર યથાવત રહ્યો છે. અને…
View More સ્ટેટ GST વિભાગના 336 ઇન્સ્પેક્ટરોની સાગમટે બદલીપ્રજાસત્તાક પર્વ નિમિત્તે આવતીકાલે ગાંધી મ્યુઝિયમમાં બાળકોને વિનામૂલ્યે પ્રવેશ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને…
View More પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આવતીકાલે ગાંધી મ્યુઝિયમમાં બાળકોને વિનામૂલ્યે પ્રવેશઓવરબ્રિજ નીચે બનતા ગેમ ઝોન સામે 98 ટકા લોકોનો વિરોધ
કોંગ્રેસના સહી ઝુંબેશમાં શહેરીજનોએ ઉઠાવેલો અવાજ: અભિપ્રાય માટે હેલ્પ લાઈન નં.83204 13448 જાહેર કરાયો ગેમ ઝોન પ્રોજેક્ટ રદ કરવા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવાતા નગરજનો…
View More ઓવરબ્રિજ નીચે બનતા ગેમ ઝોન સામે 98 ટકા લોકોનો વિરોધપ્રજાસત્તાક દિવસે વીરતા પુરસ્કારોની જાહેરાત, 942 જવાનોને એવોર્ડથી સન્માનિત કરાશે
પ્રજાસત્તાક દિવસ 2025ના અવસર પર પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના 942 જવાનોને શૌર્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. જેમાં 95…
View More પ્રજાસત્તાક દિવસે વીરતા પુરસ્કારોની જાહેરાત, 942 જવાનોને એવોર્ડથી સન્માનિત કરાશેટેક્સીમાં બેઠેલા શિક્ષકનો સોનાનો ચેન સેરવી લીધો
કાલાવડના મછલીવડ ગામના શિક્ષકને લિફટ મોંધી પડી જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતા એક શિક્ષક, કે જેઓ ટેક્સીમાં બેસીને મુસાફરી કરતા હતા, દરમિયાન તેમના ગળામાંથી અજાણ્યા પાંચ…
View More ટેક્સીમાં બેઠેલા શિક્ષકનો સોનાનો ચેન સેરવી લીધોજિલ્લાના એક મહિલા સભ્ય અને બે અધિકારીઓની મુખ્યમંત્રી એવોર્ડ માટે પસંદગી !
જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી મેડલ માટે મોકલવામાં આવેલ પાંચ નામો પૈકી એક મહિલા સભ્ય જિજ્ઞાસા બી. ગોપિયાણી સહિત બે અધિકારીઓ જયેશ એચ.…
View More જિલ્લાના એક મહિલા સભ્ય અને બે અધિકારીઓની મુખ્યમંત્રી એવોર્ડ માટે પસંદગી !જામનગરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં
જામનગર મહાનગરપાલિકા દ્વારા 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે શહેરના દરબારગઢ સર્કલ ખાતે આ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું…
View More જામનગરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાંસલાયામાં મંજૂરી વગર ફિશિંગ બોટ લાંગરનાર છ માછીમારો સામે ગુનો
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા શફીઢોરા દરિયાકાંઠા વિસ્તારમાં અલ અક્સા નામની ફિશિંગ બોટમાં માછીમારી કરવા ગયેલા સલાયાના રહીશ એવા શાહિલ કરીમ ભગાડ, અજીમ કરીમ…
View More સલાયામાં મંજૂરી વગર ફિશિંગ બોટ લાંગરનાર છ માછીમારો સામે ગુનોવઢવાણમાં રાત્રે પુત્રના અપહરણની પિતાએ ફરિયાદ નોંધાવી, સવારે લાશ મળી
વઢવાણમાં રહેતા પરીવારનો 17 વર્ષીય પુત્ર તા. 22ના રોજ રાતના સમયે બાઈક લઈને જોરાવરનગર સગાને ત્યાં ગયો હતો. જયાંથી મોડી રાત સુધી પરત ન આવતા…
View More વઢવાણમાં રાત્રે પુત્રના અપહરણની પિતાએ ફરિયાદ નોંધાવી, સવારે લાશ મળી