જામનગર જીલ્લામાં અનેક હાઈવે લુંટની ફરીયાદો આવતી હોય, તે દરમ્યાન જામનગર પંચકોશી પએથ ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ કોમ્બીંગ નાઈટમાં ડયુટી ઉપર હતા ત્યારે સ્ટાફને બાતમી…
View More લૂંટ-ધાડના 19 કેસમાં સંડોવાયેલ રોબરી ગેંગનો નિર્દોષ છુટકારોમોટી ખાવડીમાં ખાનગી કંપનીના કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરી રૂા.13 લાખ પડાવી લીધા
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં કામ કરતા એક કર્મચારી સાયબર ફ્રોડ ટોળકી નો શિકાર બન્યા છે, અને પોતાની તેર લાખ જેવી…
View More મોટી ખાવડીમાં ખાનગી કંપનીના કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરી રૂા.13 લાખ પડાવી લીધાકારની એનઓસી આપવા મામલે મનપાના હંગામી કર્મચારી પર હુમલો
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખામાં આઉટ સોર્સ થી ફરજ પર જોડાયેલા હંગામી કર્મચારી કુલદિપસિંહ કિરીટસિંહ પરમાર નામના 31, વર્ષના યુવાન પર ખોડીયાર કોલોની વિસ્તારમાં પરમદિને સાંજે…
View More કારની એનઓસી આપવા મામલે મનપાના હંગામી કર્મચારી પર હુમલોબાઈકમાં હવા પૂરવા બાબતે ગેરેજ સંચાલક પર હુમલો-તોડફોડ
સીસીટીવીમાં તોડફોડ, મકાન સળગાવી નાખવાની ધમકી જામનગરમાં કોમલ નગર વિસ્તારમાં રહેતા અને ગેરેજ ચલાવતા એક ગેરેજ સંચાલક ને માર મારી ધાકધમકી આપવા અંગે તેમજ સીસીટીવી…
View More બાઈકમાં હવા પૂરવા બાબતે ગેરેજ સંચાલક પર હુમલો-તોડફોડજામનગરમાં કોંગો ફીવરથી મૃત્યુ : આરોગ્ય તંત્ર એલર્ટ
પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા આધેડનું મોત, પુણેથી આવ્યો પોઝિટિવ રિપોર્ટ જામનગર શહેરમાં કોંગો ફીવરનો એક કેસ સામે આવ્યો છે. શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા એક…
View More જામનગરમાં કોંગો ફીવરથી મૃત્યુ : આરોગ્ય તંત્ર એલર્ટનવાગામ ઘેડ વિસ્તારમાં બે ભાઈઓનો ખાનગી ફાઈનાન્સ કંપનીની ઓફિસમાં હંગામો
નવ લાખની હોમ લોનનું દોઢ લાખમાં સેટલમેન્ટ કરવા માટે દબાણ કરી હેડને માર માર્યો : તોડફોડ, સીસીટીવી, ડીવીઆરની લૂંટ જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા બે…
View More નવાગામ ઘેડ વિસ્તારમાં બે ભાઈઓનો ખાનગી ફાઈનાન્સ કંપનીની ઓફિસમાં હંગામોતળાવની પાળે યુવાન તથા બાળકીને અડફેટે લેનાર થારચાલકની મહિલાઓ દ્વારા જાહેરમાં ધોલાઈ
જામનગરમાં લાખોટા તળાવની પાળે 26મી જાન્યુઆરીના દિવસે પૂર ઝડપે આવી રહેલી એક થાર જીપ ના ચાલકે એક માસુમ બાળકી તેમજ એક યુવાનને હડફેટેમાં લઈ લીધા…
View More તળાવની પાળે યુવાન તથા બાળકીને અડફેટે લેનાર થારચાલકની મહિલાઓ દ્વારા જાહેરમાં ધોલાઈજામનગરમાં પૈસાની લેતી દેતીના મામલે રિક્ષાચાલક યુવાનની હત્યાની ઘટના
10,000 રૂપિયાની લેતી દેતીના મામલે હર્ષદ મિલની ચાલીમાં રહેતા પિતા-પુત્ર એ છરી વડે હુમલો કરી કાસળ કાઢી નાખ્યું જામનગરમાં હર્ષદમીલ ની ચાલી પાછળ પટેલ નગરમાં…
View More જામનગરમાં પૈસાની લેતી દેતીના મામલે રિક્ષાચાલક યુવાનની હત્યાની ઘટનાખંભાળિયામાં જોધપુર શોપિંગ સેન્ટરની હરાજીમાં 8.89 કરોડની વિક્રમી આવક
ખંભાળિયાના વેપારીઓ તેમજ શહેરીજનો અને ખાસ કરીને નગરપાલિકા તંત્ર માટે ખૂબ જ ઉત્તેજનાસભર બની રહેલી ખંભાળિયા નગરપાલિકા નિર્મિત જોધપુર ગેઈટ વિસ્તારના શોપિંગ સેન્ટરની 12…
View More ખંભાળિયામાં જોધપુર શોપિંગ સેન્ટરની હરાજીમાં 8.89 કરોડની વિક્રમી આવકધ્રોલ: ભાજપમાં કોર્પોરેટરની ટિકિટ માટે ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થયા બાદ ચુંટણીનો ધમધમાટ શરૂૂ થયો છે. ઉમેદવારો ટીકીટ માટે ચોકઠાં ગોઠવી રહ્યાં છે. ત્યારે જામનગર જિલ્લાની ધ્રોલ નગર પાલિકામાં…
View More ધ્રોલ: ભાજપમાં કોર્પોરેટરની ટિકિટ માટે ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર