રાજકોટ માવતરે રહેતી પરિણીતાએ અમદાવાદ રહેતા એએસઆઇ પતિ સહિતના સસરીયા વિરૂદ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ઉચ્ચશિક્ષિત પરિણીતાએ પ્રેમલગન કર્યા બાદ ઘરકામ બાબતે ત્રાસ ગુજારતા…
View More દારૂ પી ત્રાસ ગુજારતા એએસઆઇ પતિ સહિતના સાસરિયાં સામે પત્નીની ફરિયાદમનપા અને જેટકોમાં નોકરી આપવાના બહાને ભાઇ-બહેન સાથે 3 લાખની ઠગાઇ
ગઠિયાએ નોકરી અપાવી દેવાના બહાને ભાઇ-બહેન અને સહેલીને ગાંધીનગર, વડોદરા અને અમદાવાદ ફેરવી ઉપલેટાના શખ્સે નાણાં પડાવ્યા ભેજાબાજે નિમૂક લેટર અને તાલીમ લેટરો આપ્યા, ઓથોરીટીઝ…
View More મનપા અને જેટકોમાં નોકરી આપવાના બહાને ભાઇ-બહેન સાથે 3 લાખની ઠગાઇવાવડીની ફેકટરીમાં લાગેલી આગ પ્રકરણમાં વધુ એક મજૂરે દમ તોડયો
ગોંડલ રોડ પર આવેલ વાવડી સર્વે નં. 33 પ્લોટ નં. 31માં આવેલી ઝા એન્ટરપ્રાઈઝ નામની સ્ક્રેપની ફેક્ટરીમાં મશીનમાં શોર્ટ સરકિટ થવાને કારણે આગ ભભૂકી ઉઠતાં…
View More વાવડીની ફેકટરીમાં લાગેલી આગ પ્રકરણમાં વધુ એક મજૂરે દમ તોડયોઉપલેટા ઢાંકની ગારી ગોકુલ બંગલોમાં જુગાર રમતી પાંચ મહિલા ઝડપાઈ
ઉપલેટા ઢાંકની ગારી ગોકુલ બંગલોમા પોલીસે દરોડો પાડી જુગાર રમતી પાંચ મહિલાની ધરપકડ કરી રૂૂ.68,090નો મુદ્દમાલ કબજે કર્યો હતો. ઉપલેટા ઢાંકની ગારી ગોકુલ બંગલોમા…
View More ઉપલેટા ઢાંકની ગારી ગોકુલ બંગલોમાં જુગાર રમતી પાંચ મહિલા ઝડપાઈકાંગશિયાળીમાં રૂ.4.84 લાખની ચોરીમાં ચડ્ડી બનિયાન ગેંગનો સાગરીત ઝડપાયો
રાજકોટ નજીક કાંગશીયાળી ગામની સીમમાં આવેલ નીરવાના બંગ્લોઝમાં બે મકાનમાં રૂૂ.484 લાખની ચોરીમાં કરનાર ચડ્ડીબનિયાન ધારી ગેંગના ફરાર શખ્સને શાપર (વેરાવળ) પોલીસે ધરપકડ કરી…
View More કાંગશિયાળીમાં રૂ.4.84 લાખની ચોરીમાં ચડ્ડી બનિયાન ગેંગનો સાગરીત ઝડપાયોનોનવેજનો ધંધાર્થીને એમ.ડી.ડ્રગ્સ જામનગરના સપ્લાયરે આપ્યાનું ખુલ્યું
રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર કુવાડવા પાસેથી એસઓજીએ બાતમીના આધારે નોનવેજના ધંધાર્થીને 9.89 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. એસઓજીએ એમડી ડ્રગ્સ અને કાર અને રોકડ…
View More નોનવેજનો ધંધાર્થીને એમ.ડી.ડ્રગ્સ જામનગરના સપ્લાયરે આપ્યાનું ખુલ્યુંરૂપિયા ખોવાઈ જતા શ્રમિક પરિણીતાએ જાત જલાવી જીવ દીધો
શહેરમાં માલધારી ફાટક પાસે એટલાસ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં ઓઝારા ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતી પરણીતાના રૂા. પાંચ હજાર ખોવાઈ ગયા હતાં. રૂપિયા ખોવાઈ જતાં શ્રમિક પરણીતાએ જાત જલાવી…
View More રૂપિયા ખોવાઈ જતા શ્રમિક પરિણીતાએ જાત જલાવી જીવ દીધોરાજકોટ સિવિલમાં 1 વર્ષમાં 10 લાખથી વધુ વિક્રમજનક ઓ.પી.ડી.
1600 બેડની હોસ્પિટલમાં 50 હજારથી વધુ સર્જરી, 1.22 લાખ લોકોને ઈન્ડોર સારવાર, 769 ડોક્ટરો, 1500નો સહાયક સ્ટાફ સગર્ભા, જન્મજાત બાળકથી લઈ વયોવૃદ્ધ તમામ જરૂૂરિયાતમંદ…
View More રાજકોટ સિવિલમાં 1 વર્ષમાં 10 લાખથી વધુ વિક્રમજનક ઓ.પી.ડી.સ્મૃતિમંદિરના દ્વિતીય પાટોત્સવમાં ગુરુહરિ પ્રસન્નતા વૈદિક મહાયાગ યોજાયો
સંસ્કૃત બ્રાહ્મણો દ્વારા 85 યજ્ઞકુંડોમાં 680 યજમાનોની 1 લાખથી વધુ આહુતિઓ અર્પણ કરી ભારત તથા વિશ્ર્વ શાંતિ માટે પ્રાર્થના કરી વિશ્વવંદનીય પ્રમુખસ્વામી મહારાજ…
View More સ્મૃતિમંદિરના દ્વિતીય પાટોત્સવમાં ગુરુહરિ પ્રસન્નતા વૈદિક મહાયાગ યોજાયોરણછોડદાસ મહારાજ સ્થાપિત ચિકિત્સાલયના નિર્દેશકને પદ્મશ્રી એવોર્ડથી કરાયા સન્માનિત
ચિત્રકુટમાં આવેલ એશીયાની સૌથી મોટી હોસ્પિટલના ટ્રસ્ટી ડો. બી.કે. જૈનને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ સન્માનિત કરાયા કરાયા છે. અંધત્વ નિર્મૂળન ક્ષેત્રે 50 વર્ષોની અવિરત…
View More રણછોડદાસ મહારાજ સ્થાપિત ચિકિત્સાલયના નિર્દેશકને પદ્મશ્રી એવોર્ડથી કરાયા સન્માનિત