સંઘાણી-કાછડિયા-સાવલિયાના નામ લઇ અમને ફટકાર્યા: વઘાસિયા

અમરેલી ભાજપના કહેવાતા નકલી લેટરકાંડમા ભાજપના જ નેતાઓ સાથે નિર્દોષ યુવતીની ધરપકડ કરી સરઘસ કાઢવાના અને માર મારવાના કાંડમાં હવે નવો ઘટસ્ફોટ થયો છે. જેલમાથી…

View More સંઘાણી-કાછડિયા-સાવલિયાના નામ લઇ અમને ફટકાર્યા: વઘાસિયા

કોટડાસાંગાણીના રામોદ ગામે 8 એકરમાં સરકારી દબાણ દૂર કરાયું

કલેકટર પ્રભવ જોષીના દિશાનિદર્શનમાં રાજકોટ જિલ્લામાં સરકારી જગ્યા પર કરાયેલા દબાણ દૂર કરવાની કામગીરીના ભાગરૂૂપે આસિસ્ટન્ટ કલેકટર, રાજકોટ શહેર-2 મહેક જૈનના માર્ગદર્શન હેઠળ આજ રોજ…

View More કોટડાસાંગાણીના રામોદ ગામે 8 એકરમાં સરકારી દબાણ દૂર કરાયું

વડિયાના સુરવો ડેમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો

અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં આવેલા સુરવો ડેમમાં સાંજે 5:30 આસપાસ એક યુવતીનો મૃતદેહ જોવા મળતા સ્થાનિક પોલીસ અને મામલતદાર ના…

View More વડિયાના સુરવો ડેમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો

મહાકુંભમાં ભાગદોડ માટે યુપીના પાંચ અધિકારીઓ મુખ્ય વિલન

મેળા અધિકારી IAS વિજય કિરણ આનંદે પ્લાટૂન બંધ કરવા હુકમ કર્યો, પ્રયાગરાજ કમિશનર IAS વિજય પંતને ધક્કામુક્કીનો અંદાજ છતાં પગલાં ન લીધા, મેળા SSP રાજેશ…

View More મહાકુંભમાં ભાગદોડ માટે યુપીના પાંચ અધિકારીઓ મુખ્ય વિલન

અંબાલામાં બસપાના નેતાનો હત્યારો એન્કાઉન્ટરમાં ઠાર

  બસપા નેતા હરબિલાસ સિંહ રજ્જુમાજરા હત્યા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અંબાલા પોલીસ અને એસટીએફએ આરોપી સાગરને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. ફાયરિંગમાં બેથી…

View More અંબાલામાં બસપાના નેતાનો હત્યારો એન્કાઉન્ટરમાં ઠાર

મોટા આયોજનોમાં થોડા ઘણાં લોકો તો મરે, યુ.પી.ના મંત્રીનું વિવાદિત નિવેદન

  મૌની અમાસના દિવસે મહાકુંભમાં નાસભાગ મચી ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ આ ઘટના પર નજર રાખી રહ્યા છે. બંને…

View More મોટા આયોજનોમાં થોડા ઘણાં લોકો તો મરે, યુ.પી.ના મંત્રીનું વિવાદિત નિવેદન

ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યામાં ભારતીય કડી નથી: કેનેડિયન પંચ

  કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કેટલાક ભારતીય એજન્ટો સામેલ હોવાનો આરોપ લગાવતા આક્ષેપોનો વિરોધ કરતાં, કેનેડા…

View More ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યામાં ભારતીય કડી નથી: કેનેડિયન પંચ

વારાણસીથી બિહારના ગયા સુધી 100 કિ.મી.થી વધુ વિસ્તારમાં મહા ટ્રાફિકજામ

પ્રયાગરાજના મહાકુંભમાં કરોડો ભક્તો સ્નાન કરવા આવી રહ્યા છે. લોકો ટ્રેન, બસ અને પોતાના વાહનો દ્વારા પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં, ટ્રાફિક વ્યવસ્થાની સુચારૂૂ…

View More વારાણસીથી બિહારના ગયા સુધી 100 કિ.મી.થી વધુ વિસ્તારમાં મહા ટ્રાફિકજામ

મહાકુંભમાં VIP કલ્ચર ખતમ: નાસભાગ બાદ યોગીનો નિર્ણય

દુર્ઘટનામાં 30 લોકોનાં મૃત્યુ બાદ ભીડ નિયંત્રણ માટે બનાવેલ વીવીઆઇપી પાસ નાબૂદ, વાહનોને નો એન્ટ્રી તથા એકમાર્ગી રૂટ્સ સહિતના શ્રેણીબધ્ધ પગલાં મૌની અમાવસ્યા પર, મોટા…

View More મહાકુંભમાં VIP કલ્ચર ખતમ: નાસભાગ બાદ યોગીનો નિર્ણય

અપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ અને કબીરખાન સાથે મળી ફિલ્મ બનાવશે

  અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ અને કબીર ખાન ફિલ્મ્સે હવે સાથે મળીને બે ફિલ્મો બનાવવાનું પ્લાનિંગ કર્યું છે. અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ ભારતના લીડિંગ ક્ધટેન્ટ સ્ટુડિયોમાંથી એક છે જેણે…

View More અપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ અને કબીરખાન સાથે મળી ફિલ્મ બનાવશે