પાળેલો પોપટ લાપતા બનતા શોધી આપનારને રૂા.પાંચ લાખનું ઈનામ!

અમદાવાદના વાસણા એરિયામાં એક અજીબ ઘટના સામે આવી છે, જ્યારે ઘરમાં કોઈ પ્રાણી કે પક્ષીને પાળવામાં આવે તો પછી તે પરિવારનો એક ભાગ બની જાય…

View More પાળેલો પોપટ લાપતા બનતા શોધી આપનારને રૂા.પાંચ લાખનું ઈનામ!

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના બે આઇફોનની ચોરી

લગ્નમાં હાજરી આપવા દેહરાદૂન ગયા હતા ત્યાં તસ્કરે હાથ ફેરો કરી જતા પોલીસ ફરિયાદ સામાન્ય લોકો માટે લગ્ન, બજારો, પાર્ક વગેરેમાં મોબાઈલ ફોનની ચોરી કરવી…

View More હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના બે આઇફોનની ચોરી

રાત્રે ઠંડી, દિવસે ગરમી વચ્ચે વહેલી સવારે ગાઢધુમ્મસ છવાયું

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ત્યા આજે વહેલી સવારે ગાઢધૂમ્મસ છવાયો હતો. સવારે અને રાત્રે ઠંડી તથા દિવસે ગરમી વચ્ચે ચાલુ સપ્તાહના…

View More રાત્રે ઠંડી, દિવસે ગરમી વચ્ચે વહેલી સવારે ગાઢધુમ્મસ છવાયું

ભાણવડના ખેડૂત સાથે રૂપિયા સાડા સાત લાખની છેતરપિંડી

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના એક ખેડૂતના ખાતામાંથી ચેક મારફતે યેનકેન પ્રકારે પરપ્રાંતિય શખ્સ દ્વારા રૂૂપિયા 7.52 લાખ ઉપાડી લઈ, અને છેતરપિંડી આચર્યાનો બનાવ પોલીસ દફતરે…

View More ભાણવડના ખેડૂત સાથે રૂપિયા સાડા સાત લાખની છેતરપિંડી

ધોરાજીના છાડવાવદર ગામે પુત્રી સાથે પ્રેમ સંબંધની શંકાએ પિતા-પુત્ર ઉપર હુમલો

ધોરાજીના છાડવાવદર ગામે પુત્રી સાથે પ્રેમ સબંધની શંકાએ યુવતિનાફ પરિવારજનોએ યુવકના ઘરે જઈ હુમલો કરી પિતા-પુત્રને માર મારતા આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મળતી…

View More ધોરાજીના છાડવાવદર ગામે પુત્રી સાથે પ્રેમ સંબંધની શંકાએ પિતા-પુત્ર ઉપર હુમલો

દ્વારકા : પ્રા. શિક્ષક અને તેના પુત્રને રૂા. પપ હજારની લાંચના ગુનામાં 7 વર્ષની કેદ

દ્વારકા જીલ્લામા શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકે જીલ્લા શિક્ષણાધીકારીની કચેરીમા લાગવગથી જીલ્લા ફેર બદલી કરી આપવા રૂ. પપ હજારની લાંચ માગી હતી. જે લાંચ સ્વીકારતા…

View More દ્વારકા : પ્રા. શિક્ષક અને તેના પુત્રને રૂા. પપ હજારની લાંચના ગુનામાં 7 વર્ષની કેદ

લખતર પંથકમાં ભાઇના પ્રેમ પ્રકરણમાં યુવાન ઉપર મામા સહિતના શખ્સોનો હુમલો

લખતરના તલસાણા ગામે રહેતો યુવાન ઓડેક ગામે હતો ત્યારે ભાઇના પ્રેમ પ્રકરણમા મામા સહીતના શખ્સોએ યુવાન પર છરી, ધારીયા અને ધોકા વડે હુમલો કરી માર…

View More લખતર પંથકમાં ભાઇના પ્રેમ પ્રકરણમાં યુવાન ઉપર મામા સહિતના શખ્સોનો હુમલો

ગલ્ફ દેશોમાં મોકલાતા 100 કરોડથી વધુ કિંમતના રેતીના 50 ક્ધટેનરો જપ્ત

મુન્દ્રા બંદરથી ગલ્ફ દેશોમાં લઈ જવામાં આવતા 100 કરોડ રૂૂપિયાથી વધુ કિંમતના નદીની રેતીના 50 થી વધુ ક્ધટેનરને રોકી દેવામાં આવ્યા છે અને તપાસ શરૂૂ…

View More ગલ્ફ દેશોમાં મોકલાતા 100 કરોડથી વધુ કિંમતના રેતીના 50 ક્ધટેનરો જપ્ત

હાલાર પંથકમાં વીજતંત્ર દ્વારા સતત ત્રીજા દિવસે ચેકિંગ

જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સોમવારથી વિજ તંત્ર દ્વારા પુન:વિજ ચેકિંગની કામગીરી શરૂૂ કર્યા બાદ ગઈકાલે સતત ત્રીજા દિવસે પણ અવિરત ચાલુ રાખવામાં આવી…

View More હાલાર પંથકમાં વીજતંત્ર દ્વારા સતત ત્રીજા દિવસે ચેકિંગ

મુમુક્ષુ રિદ્ધિ ભણસાલીનો વરસીદાન વરઘોડો નીકળ્યો

જામનગરના આંગણે મંત્રી પરિવારની કુલદીપિકા મુમુક્ષુરત્ના રિધ્ધી શૈલષભાઈ ભણસાલીના સંયમ મહોત્સવ યોજાયો હતો. તા.1-2-2025ના દીક્ષા આરાધનાધામમાં યોજાનાર હોય ત્યારે ગઈકાલે પોષવદ અમાસના સવારે 9 કલાકે…

View More મુમુક્ષુ રિદ્ધિ ભણસાલીનો વરસીદાન વરઘોડો નીકળ્યો