ડેકીમાં 50 હજાર હતા, ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી હોવાની શંકા જૂનાગઢમાં ઢાલ રોડ પર આવેલ મસ્જિદની પાછળ રહેતા મટનના વેપારી 40 વર્ષીય મુનવર હુસેન ઈબ્રાહીમભાઈ…
View More જૂનાગઢમાં રેકી કરી વેપારીના સ્કૂટરની ડેકીમાંથી 30 મિનિટમાં 26 હજારની તફડંચીકાલાવડ લઘુમતી સમાજના 100થી વધુ આગેવાનો કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા
કાલાવડ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો-100થી વધુ લઘુમતી સમાજના લોકો ભાજપમાં જોડાયા કાલાવડ નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો…
View More કાલાવડ લઘુમતી સમાજના 100થી વધુ આગેવાનો કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયાઅમરેલીમાં તમાકુ વેચાણના નિયમનો ઉલાળિયો કરનાર 12 વેપારી સામે ફરિયાદ
તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ 2200નો દંડ ફટકાર્યો, વેપારીઓમાં ફફડાટ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અને તમાકુ નિયંત્રણ અધિનિયમ અન્વયે અમલવારી તથા જનજાગૃત્તિ અર્થે જિલ્લા તમાકુ નિયંત્રણ…
View More અમરેલીમાં તમાકુ વેચાણના નિયમનો ઉલાળિયો કરનાર 12 વેપારી સામે ફરિયાદજસદણમાં ઘરધણીને ઊંઘતા રાખી 45 મિનિટમાં 5.10 લાખની ચોરી
જસદણના આટકોટ રોડ રાધેશ્યામ નગર વડલાવાળીમાં માત્ર 45 મિનીટ બંધ રહેલા મકાન માં ચોરીનો બનાવ બન્યો હતો. ઘર ધણીને ઊંઘતા રાખી તસ્કરો રૂૂ.5.10 લાખની મતા…
View More જસદણમાં ઘરધણીને ઊંઘતા રાખી 45 મિનિટમાં 5.10 લાખની ચોરીચુડાના કંથારિયાની સીમમાંથી જુગારધામ ઝડપાતા PI, PSI સહિત ત્રણ સસ્પેન્ડ
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં ચુડા પોલીસ સ્ટેશનના PI, PSI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં ચુડાના…
View More ચુડાના કંથારિયાની સીમમાંથી જુગારધામ ઝડપાતા PI, PSI સહિત ત્રણ સસ્પેન્ડકાયમી દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખો: હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટની બેન્ચે ગુરુવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે રસ્તા પરના અતિક્રમણને દૂર કરવા અને શહેરમાં ટ્રાફિકનો સરળ પ્રવાહ સુનિશ્ચિત કરવાના પગલાં ચાલુ હોવા જોઈએ…
View More કાયમી દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખો: હાઈકોર્ટકાલથી રાજયભરમાં વાદળો ઘેરાશે, પવનની ગતિ વધશે
છેલ્લા બે દિવસથી ઠંડા પવનોના સુસવાટાના કારણે વાતાવરણમા ઠંડક જોવા મળી રહી છે ત્યારે આવતીકાલે તા. 8 થી 10 સુધી ગુજરાતમા વાદળો ઘેરાવાની આગાહી…
View More કાલથી રાજયભરમાં વાદળો ઘેરાશે, પવનની ગતિ વધશેજસદણના ગોખલાણા પાસે ટ્રેકટર અડફેટે બાઇકસવારનું મોત : એકને ઇજા
જસદણના ગોખલાણા પાસે ટ્રેકટર હડફેટે બાઇક સવાર યુવકનુ મોત નીપજયુ હતુ. જયારે અન્ય એક યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. યુવકના મોતથી…
View More જસદણના ગોખલાણા પાસે ટ્રેકટર અડફેટે બાઇકસવારનું મોત : એકને ઇજામાનસિક અસ્થિર ભાઇના હાથે છરી વાગી જતાં સગીરનું મોત
ઘટના બાદ 13 વર્ષનો અસ્થિર માસૂમ ઘરેથી નાસી છૂટયો; કુવાડવામાં ચોંકાવનારી ઘટના રાજકોટ નજીક અમદાવાદ હાઇવે પર આવેલા કુવાડવા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે…
View More માનસિક અસ્થિર ભાઇના હાથે છરી વાગી જતાં સગીરનું મોતરાજકોટ, અમદાવાદ, માળિયા અને જામનગરમાં દેવ ગ્રૂપ ઉપર ITના દરોડા
મીઠાના વેપાર, હોટલ અને બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલ દેવ ગ્રૂપ અને તેના ભાગીદારોના 15થી વધુ સ્થળે તપાસ “રાજકોટ આવકવેરા વિભાગનું 2025માં પ્રથમ ઓપરેશન” રાજકોટ આવકવેરા…
View More રાજકોટ, અમદાવાદ, માળિયા અને જામનગરમાં દેવ ગ્રૂપ ઉપર ITના દરોડા