સુરત ખાતે પાટીદાર સમાજના એક સામાજિક કાર્યક્રમમાં પાટીદાર સમાજમાંથી આવતા મહિલા પીએસઆઇ ઉર્વિશા મેંદપરાએ પાટીદાર સમાજમાં દારૂના દૂષણ અને સાઇબરફોડમાં સંડોવણી અંગે જાહેર મંચ પરથી…
View More 15 પીધેલામાંથી 10 પાટીદાર હોય છે? મહિલા પીએસઆઈએ અરીસો બતાવતા સમાજમાં ચકચારતું મારી સાથે રસ્તામાં કેમ ઝઘડો કરતી હતી, પરિણીતાને પતિએ માથામાં તાળું ઝીંકયું
રાજકોટ શહેરમા કાલાવડ રોડ પર સાંઝાચુલા હોટલની પાછળ સરકારી આવાસના કવાર્ટર નં 202 મા બીજા માળે રહેતા પરીણીતાને તેમના પતિએ ઝઘડો કરી માથામા તાળુ ઝીકી…
View More તું મારી સાથે રસ્તામાં કેમ ઝઘડો કરતી હતી, પરિણીતાને પતિએ માથામાં તાળું ઝીંકયું17 દસ્તાવેજ બોગસ બન્યાનો ઘટસ્ફોટ
રાજકોટ શહેરમાં મિલકત સંબંધી ખુલેલા બોગસ દસ્તાવેજ કૌભાંડમાં 17 જેટલા બોગસ દસ્તાવેજ કર્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે કલેકટર દ્વારા પણ તપાસના આદેશ આપવામાં…
View More 17 દસ્તાવેજ બોગસ બન્યાનો ઘટસ્ફોટધો. 9થી 12ના શિક્ષકોની બદલીમાં વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાને નહીં લેવાય
દંપતીના કિસ્સાનો લાભ કેન્દ્રના અને રાષ્ટ્રીય બેંકના કર્મચારીને પણ મળશે, નિયમોમાં ફેરફાર સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઇને મોટા સમાચાર આવ્યા છે. શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર…
View More ધો. 9થી 12ના શિક્ષકોની બદલીમાં વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાને નહીં લેવાયશાપર-વેરાવળમાં બ્રહ્માકુમારીના આશ્રમ ઉપર કબજો જમાવવા પ્રયાસ, કલેક્ટરને રજૂઆત
રાજકોટ શહેરની ભાગોળે શાપર-વેરાવળ ખાતે સુર્યોદય સોસાયટીમાં આવેલ બ્રહ્માકુમારીના આશ્રમ ઉપર બે અસામાજીક તત્વો કબજો કરવા પ્રયાસો કરી ધાકધમકી આપતા હોવાની જિલ્લા કલેકટર સમક્ષ ફરીયાદ…
View More શાપર-વેરાવળમાં બ્રહ્માકુમારીના આશ્રમ ઉપર કબજો જમાવવા પ્રયાસ, કલેક્ટરને રજૂઆતમનપાના પદાધિકારીઓની ગાડીના સાયરનનું ભૂત ધુણ્યું
કમિશનર સહિતની 14 કારમાં સાયરન, મેયર, ડે.મેયર અને સ્ટે. ચેરમેનને સાયરનની સત્તા હોવાનું તંત્રનું ગાણુ, છતાં આરટીઓમાંથી અભિપ્રાય મગાયો શહેરમાં સાયરન વગાડતી ગાડીઓ નિકળે જે…
View More મનપાના પદાધિકારીઓની ગાડીના સાયરનનું ભૂત ધુણ્યુંનાણામંત્રીએ લોકસભામાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ, હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત
નાણામંત્રી નિર્મલા સીતારમણે નવું આવકવેરા બિલ 2025 ઝાજે લોકસભામાં રજૂ કર્યું છે. અગાઉ 7 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્રીય કેબિનેટે આ બિલને મંજૂરી આપી હતી.…
View More નાણામંત્રીએ લોકસભામાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ, હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત‘આ નકલી રિપોર્ટને અમે નહીં સ્વીકારીયે..’ વક્ફ બિલ અંગે JPCના રિપોર્ટ પર ચર્ચામાં ખડગેના પ્રહાર
રાજ્યસભામાં આજે સરકાર તરફથી વક્ફ સુધારા બિલ અંગે સંયુક્ત સંસદીય સમિતિ(JPC) દ્વારા તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર જોરદાર હોબાળાની…
View More ‘આ નકલી રિપોર્ટને અમે નહીં સ્વીકારીયે..’ વક્ફ બિલ અંગે JPCના રિપોર્ટ પર ચર્ચામાં ખડગેના પ્રહારરાજકોટમાં હાર્ટએટેકનો હાહાકાર: 7ના શ્ર્વાસ થંભી ગયા
પુત્રના લગ્નના ત્રીજા દિવસે પિતા, હેર સલૂનનો ધંધાર્થી, જમીને ઊભા થયેલા આધેડ સહિતના બેભાન હાલતમાં ઢળી પડતાં મોત રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગના હુમલાએ હાહાકાર…
View More રાજકોટમાં હાર્ટએટેકનો હાહાકાર: 7ના શ્ર્વાસ થંભી ગયાશિયાળાની ધીમી વિદાય શરૂ: બેવડી ઋતુથી લોકો ત્રસ્ત
બે દિવસમાં પારો 5 ડિગ્રી ઊંચકાયો, બપોરે બળબળતા ઉનાળા જેવો અહેસાસ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં…
View More શિયાળાની ધીમી વિદાય શરૂ: બેવડી ઋતુથી લોકો ત્રસ્ત