14મી જાન્યુઆરીથી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં અનેક બાબાઓ વાયરલ થયા છે. દરેક બાબાની પોતાની સ્ટોરી હોય છે, જેના કારણે તે હેડલાઇન્સમાં રહે છે. આવી સ્થિતિમાં…
View More 500-700 કરોડ પકડાયા છતાં અબજોનો બિઝનેસ છે: મહાકુંભમાં બિઝનેસ બાબાનો વીડિયો વાઈરલપુત્રીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવનાર પિતાને અંતિમ શ્ર્વાસ સુધીની જેલ
રાજકોટમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરનાર શખ્સે પોતાની માસુમ પુત્રીના અડપલાં કરી કરી કિશોરી વયની થઈ ત્યાં સુધી હવસનો શિકાર બનાવી ગર્ભ રાખી દેવાના પોકસો…
View More પુત્રીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવનાર પિતાને અંતિમ શ્ર્વાસ સુધીની જેલહેવી ગુડ્સ વ્હીકલ માટે હાલની બે નંબર સીરીઝનું રીઓક્શન થશે
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં HGV (ટ્રાન્સપોર્ટ), વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓક્શન HGV જી.જે.03. બી.ઝેડ, જી.જે.03.સી.યુ નું રી-ઓકશન તા.21-02-2025થી શરૂૂ કરવામાં આવનાર હોઈ ગોલ્ડન, સીલ્વર…
View More હેવી ગુડ્સ વ્હીકલ માટે હાલની બે નંબર સીરીઝનું રીઓક્શન થશેપટ્ટા ઉતરતા વાર નહીં લાગે, પૂંજા વંશની ચીમકી
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે પૂર્વે રાજકીય જુબાની જંગ તેજ થઇ ગઇ છે. જુનાગઢ મહાનગર પાલિકાના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના…
View More પટ્ટા ઉતરતા વાર નહીં લાગે, પૂંજા વંશની ચીમકીક્રિકેટ સ્ટેડિયમ ભાડે આપવાની દરખાસ્ત રદ કરો: વિપક્ષ
મહાનગરપાલિકાના નવા બજેટમાં પ્રજા ઉપર નાખવામાં આવેલ કરબોજ રદ કરી આવકનો નવો સ્ત્રોત ઉભો કરવા માટે આખુ વર્ષ ખાલી રહેતું માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ રમત-ગમત…
View More ક્રિકેટ સ્ટેડિયમ ભાડે આપવાની દરખાસ્ત રદ કરો: વિપક્ષનવા ઇન્ટરનેશનલ એરપોર્ટને નરસિંહ મહેતા નામ આપવા માગણી
રાજકોટની ભાગોળે બનેલા નવા ઇન્ટરનેશનલ એરપોર્ટને કવિ ‘નરસિંહ મહેતા’ નામ આપવા માંગણી કરવામાં આવી છે. અખિલ ભારતીય નાગર પરિષદ દ્રારા આજે રાજકોટના આંતરરાષ્ટ્રીય હવાઈમથકને આધ્ય…
View More નવા ઇન્ટરનેશનલ એરપોર્ટને નરસિંહ મહેતા નામ આપવા માગણીસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ, કલેક્ટરે સમીક્ષા કરી
65થી 70% મતદાનનો અંદાજ, મોબાઇલ સાથે ન લઇ જવા અપીલ રવિવારે રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ, કલેક્ટરે સમીક્ષા કરીપરાબજારમાં સ્વામિનારાયણ કોમ્પ્લેક્ષની 7 સહિત 18 મિલ્કતો સીલ કરતું મનપા
મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે પરાબજારમાં સ્વામીનારાયણ કોમ્પલેક્ષની સાત તેમજ લોહાણાપરામાં રઘુનાથજી આર્કેડની ચાર સહિત વધુ 14 મિલ્કતો સીલ કરી એક નળ…
View More પરાબજારમાં સ્વામિનારાયણ કોમ્પ્લેક્ષની 7 સહિત 18 મિલ્કતો સીલ કરતું મનપાસરકારી કર્મચારીઓ સામે હેલ્મેટની સતત ત્રીજા દિવસે ડ્રાઈવ, 74 કર્મચારીઓ દંડાયા
રેલવે હોસ્પિટલ, ઇન્કમટેક્ષ કચેરી, પોલીસ હેડક્વાર્ટર, બહુમાળી ભવન સહિતની સરકારી કચેરીઓ બહાર પોલીસનું ચેકિંગ પોલીસ ડ્રાઈવથી સરકારી કર્મચારીઓ કચેરીની દૂર પોતાના વાહનો પાર્ક કરીને ચાલતા…
View More સરકારી કર્મચારીઓ સામે હેલ્મેટની સતત ત્રીજા દિવસે ડ્રાઈવ, 74 કર્મચારીઓ દંડાયાપ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતાં વધુ 32 વેપારીઓને રૂા.86000નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 11/02/2025 થી 12/02/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતાં વધુ 32 વેપારીઓને રૂા.86000નો દંડ