રાણાવાવ-કુતિયાણામાં ભવ્ય જીત મેળવ્યા બાદ કાંધલ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટી (ઇઉંઙ) ના વખાણ કર્યા હતા અને સ્પષ્ટ કર્યું…
View More ભાજપ સાથે કોઇ વાંધો નથી : કાંધલ જાડેજાસુલતાનપુરમાં ફરી ભગવો લહેરાયો : કોંગ્રેસની કારમી હાર
ગોંડલ નાં સુલતાનપુર તાલુકા પંચાયત ની બેઠક ની પેટાચૂંટણી ભાજપે ફરીવાર વટભેર જીતી લીધી છે.સુલતાનપુર બેઠક પર ભાજપ નાં વર્ષાબેન હિતેશભાઈ ગોંડલીયા નો જળહળતો વિજય…
View More સુલતાનપુરમાં ફરી ભગવો લહેરાયો : કોંગ્રેસની કારમી હારધોરાજી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો
36માંથી 24 બેઠક ભાજપે કબજે કરી, કોંગ્રેસે વોર્ડ નંબર ચારમાં બે બેઠકો પર નુકસાન કર્યું અને વોર્ડ નંબર પાંચ અને સાતની બેઠક ગુમાવી ધોરાજી નગરપાલિકામાં…
View More ધોરાજી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયોઆદમખોર સિંહે બાળકના ટુકડા કરી નાખ્યા
અમરેલી તાલુકાના પાણીયા ગામે એક આદમખોર સિંહે એક 7 વર્ષના માસૂમને ફાડી ખાંધો છે, સિંહે માસૂમનું શરીર ચૂંથી નાખ્યું હતું. મોઢું-હાથ-પગના ટુકડા કરી નાખ્યા હતા.…
View More આદમખોર સિંહે બાળકના ટુકડા કરી નાખ્યાકોંગ્રેસના સૂપડા સાફ, 22 પાલિકામાં ખાતું પણ ન ખુલ્યું, પાંચમાં માત્ર એક બેઠક
શક્તિસિંહે હારની જવાબદારી સ્વીકારી પણ પરિણામ પહેલાં કરતા સારા હોવાનું જણાવ્યું ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસ માટે ફરી એકવાર નિરાશાજનક ચિત્ર રજૂ કર્યું…
View More કોંગ્રેસના સૂપડા સાફ, 22 પાલિકામાં ખાતું પણ ન ખુલ્યું, પાંચમાં માત્ર એક બેઠકચણા અને રાઈડાની ટેકાના ભાવે ખરીદી કરવા ઓનલાઈન નોંધણી શરૂ
ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 માં ચણા અને રાયડાની ટેકાના ભાવથી ખરીદવાનું…
View More ચણા અને રાઈડાની ટેકાના ભાવે ખરીદી કરવા ઓનલાઈન નોંધણી શરૂભારતમાં દર પાંચમાંથી એક પુરુષ દારૂનો શોખીન
2015-16માં 29.2% પુરુષો દારૂ પીતા હતા, હવે આ ટકાવારી ઘટી 22.4%, દિલ્હીમાં શરાબ પીતી મહિલાઓની સંખ્યા વધી આપણાં ગુજરાતમાં તો દારૂૂબંધી છે પણ શું તમે…
View More ભારતમાં દર પાંચમાંથી એક પુરુષ દારૂનો શોખીનઆવતીકાલથી બ્લડપ્રેસર-ડાયાબિટિસ-કેન્સર જેવા રોગોની પરીક્ષણ ઝુંબેશ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કેન્સર જેવા બિન-ચેપી રોગો (NCD) માટે રાષ્ટ્રવ્યાપી સ્ક્રીનીંગ ડ્રાઇવની જાહેરાત કરી છે. આ…
View More આવતીકાલથી બ્લડપ્રેસર-ડાયાબિટિસ-કેન્સર જેવા રોગોની પરીક્ષણ ઝુંબેશઅદાણી લાંચ કેસની તપાસમાં અમેરિકાએ ભારતનો સહકાર માગ્યો
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્યો સામે અમેરિકામાં ચાલી રહેલી કાર્યવાહી તેજ થઈ ગઈ છે. અહેવાલ છે કે હવે અમેરિકાના એસઇસી એટલે કે સિક્યોરિટીઝ…
View More અદાણી લાંચ કેસની તપાસમાં અમેરિકાએ ભારતનો સહકાર માગ્યોયુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયા-અમેરિકા નજીક આવ્યા
રશિયા અને યુક્રેન યુદ્ધ ખતમ કરવાની દિશામાં સાઉદી અરેબિયાએ અમેરિકા અને રશિયા વચ્ચેની પ્રથમ બેઠકમાં મધ્યસ્થી કરી હતી. આ બેઠકનો હેતુ યુક્રેનમાં રશિયન યુદ્ધને રોકવા…
View More યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયા-અમેરિકા નજીક આવ્યા