રાજકોટ શહેરમા મવડી હેડ કવાર્ટર નજીક પખવાડીયામા બીજી ચીલઝડપની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રીનાં સમયે વોકીંગમા નીકળેલા પ્રોફેસરનાં માતાનાં ગળામાથી રૂ. 1 લાખનો દોઢ…
View More જીવરાજ પાર્ક નજીક વોકિંગમાં નીકળેલા પ્રોફેસરના માતાના ગળામાંથી એક લાખના સોનાના ચેઇનની ચીલઝડપપીપળિયા ગામેથી ચોકીદારનું અપહરણ, પોલીસે પીછો કરી મુકત કરાવ્યો
નાગલપર ગામે આવેલા રો-હાઉસમાં સાફસફાઇ દરમિયાન ઘર પાછળના છોડ નીકળી જતા માથાકૂટ કરી ઉપાડી લીધો મોડી રાત્રે છરી-ધારિયા જેવા ઘાતક હથિયારો સાથે આવેલા આઠ શખ્સોએ…
View More પીપળિયા ગામેથી ચોકીદારનું અપહરણ, પોલીસે પીછો કરી મુકત કરાવ્યોકુવાડવામાં કૂટણખાનું ચાલતું હોવાનો વીડિયો વાઇરલ કરનાર બે શખ્સ સામે ગુનો નોંધાયો
ચોટીલા પાસે સપના હોટલની પાછળ જયોતિનગરમા રહેતા અમિત વશરામભાઇ પરમાર (ઉ.વ. ર9) નામના યુવાને આરોપી તરીકે દિલીપ ગમારા અને સંજય પોપટનુ નામ આપતા બંને સામે…
View More કુવાડવામાં કૂટણખાનું ચાલતું હોવાનો વીડિયો વાઇરલ કરનાર બે શખ્સ સામે ગુનો નોંધાયોબજરંગવાડીમાં જમીન તકરારમાં માતા-પુત્ર પર પાંચ શખ્સોનો હમુલો
જામનગર રોડ પર બજરંગવાડીમાં જમીન બાબતે ચાલતા મનદુ:મ વચર્ચ વિરાજ નરશીભાઈ રજવાડીયા (ઉ.વ.19) અને તેના માતા ભાવનાબેન પર તેજ વિસ્તારમાં રહેતાં તેના મોટાબાપુ વિઠ્ઠલ દયારામ…
View More બજરંગવાડીમાં જમીન તકરારમાં માતા-પુત્ર પર પાંચ શખ્સોનો હમુલોનવાગામમાં કારખાનામાં કામ કરતા યુવકનું વીજશોકથી મોત
શહેરમાં નવાગામ વિસ્તારમાં આવેલ શાંતિ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા યુવકનું વિજશોકથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત…
View More નવાગામમાં કારખાનામાં કામ કરતા યુવકનું વીજશોકથી મોતરાજમોતી મીલના ભાગીદાર શાહ બંધુને બેંક લોન ચૂકવવા અદાલતનો હુકમ
બેંક દ્વારા મંજૂર થયેલી કેસ ક્રેડિટમાંથી લીધેલી લાખોની વધુ એક લોન ભરપાઈ કરવાનો ચેક રિટર્ન થવાના કેસમાં રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો સમીર શાહ અને શ્યામ શાહને…
View More રાજમોતી મીલના ભાગીદાર શાહ બંધુને બેંક લોન ચૂકવવા અદાલતનો હુકમરાજીવનગરમાં ઘર પાસે જુગાર રમવાની ના પાડતા યુવક ઉપર શકૂનિઓનો હુમલો
જુદા-જુદા ચાર સ્થળે યુવતી સહિત ચાર લોકોએ જવલનશીલ પ્રવાહી પીધું શહેરમાં રૂૂખડીયાપરા વિસ્તારમાં આવેલ રાજીવનગરમાં રહેતા યુવાને ઘર પાસે જુગાર રમવાની ના પાડતા શકુનીઓએ હુમલો…
View More રાજીવનગરમાં ઘર પાસે જુગાર રમવાની ના પાડતા યુવક ઉપર શકૂનિઓનો હુમલોસરકારી જમીન પર બનેલા 10 મકાનો તોડી પડાયા
આણંદપર નવાગામમાં 1000 ચો.મીટર જમીન ખુલ્લી કરાવતુ તંત્ર રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ યથાવત રહી છે અને આજે શહેરની ભાગોળે…
View More સરકારી જમીન પર બનેલા 10 મકાનો તોડી પડાયાફરી બેવડી ઋતુ, દિવસે બળબળતો તડકો, રાત્રે ટાઢો ઠાર
એક જ દિવસમાં લઘુતમ તાપમાન 4 ડિગ્રી ઘટયું: બપોરે 38 ડિગ્રી સુધીની ગરમી ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ છે અને શિયાળો પણ અંત તરફ જઈ…
View More ફરી બેવડી ઋતુ, દિવસે બળબળતો તડકો, રાત્રે ટાઢો ઠારપંચમહાલ ઈફેક્ટ, NEETની પરીક્ષા હવે સરકારી બિલ્ડિંગોમાં જ લેવાશે
સેન્ટરની પસંદગી માટે પ્રથમવાર બનશે કમિટી પંચમહાલમાં NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડનો પર્દાફાશ થયા બાદ મે 2025માં યોજાનારી NEETની પરીક્ષાને લઇને NTAદ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો…
View More પંચમહાલ ઈફેક્ટ, NEETની પરીક્ષા હવે સરકારી બિલ્ડિંગોમાં જ લેવાશે