સ્વીડન પાસેથી તોપ ખરીદીના કૌભાંડમાં રાજીવ ગાંધી, હિંદુજા અને ક્વાટ્રોચીના નામ ગુંજ્યા હતા ભારતે અમેરિકાને 64 કરોડ રૂૂપિયાના બોફોર્સ કૌભાંડ સાથે જોડાયેલી મહત્વની માહિતી…
View More બોફોર્સ કૌભાંડનું મડદું ફરી બેઠું થયું: માહિતી આપવા અમેરિકાને ભારતની વિનંતીપાક.માં લશ્કરી મથક પર બે બોંબ ફેંફાયા બાદ આતંકીઓ સાથે અથડામણ: 9નાં મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બન્નુ કેન્ટોનમેન્ટની બહાર બે મોટા બોમ્બ વિસ્ફોટ થયા. વિસ્ફોટો પછી, વિસ્તારમાં ભારે ગોળીબાર અને સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના અહેવાલ…
View More પાક.માં લશ્કરી મથક પર બે બોંબ ફેંફાયા બાદ આતંકીઓ સાથે અથડામણ: 9નાં મોતહવે ભારત સામે ટેરિફની તલવાર વીંઝતા ટ્રમ્પ
તા.2 એપ્રિલથી પારસ્પરિક ધોરણે ટેરિફ વસૂલવાની જાહેરાત, જાપાન અને દક્ષિણ આફ્રિકાને પણ અડફેટે લઇ કહ્યું બહારથી આવતો માલ ગંદો અને ધૃણાસ્પદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ…
View More હવે ભારત સામે ટેરિફની તલવાર વીંઝતા ટ્રમ્પપુરુષ પ્રધાન ઓટોમોબાઇલ અને સર્વિસના ફિલ્ડમાં આધિપત્ય જમાવી કંડારી અલગ કેડી
એક જ જગ્યાએ અલગ અલગ ગાડીઓની સર્વિસ, રીપેરિંગ,મલ્ટિ બ્રાન્ડનું દરેક કામ થાય તેવા હેતુસર જીયા શૈલેષ પરમારે જે કે મોટર્સની કરી સ્થાપના શ્રી શક્તિ…
View More પુરુષ પ્રધાન ઓટોમોબાઇલ અને સર્વિસના ફિલ્ડમાં આધિપત્ય જમાવી કંડારી અલગ કેડીચેમ્પિયન ટ્રોફીમાં પરાજય બાદ પાક. ટીમમાં ભૂકંપ, બાબર-રિઝવાન બહાર
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયેલી પાકિસ્તાની ટીમમાં મોટા ફેરફારો સામે આવ્યા છે. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ODI અને T20 ટીમની જાહેરાત કરી છે. પાકિસ્તાન…
View More ચેમ્પિયન ટ્રોફીમાં પરાજય બાદ પાક. ટીમમાં ભૂકંપ, બાબર-રિઝવાન બહારટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચતા પાક.ને સ્ટેડિયમનો 1000 કરોડનો ખર્ચ માથે પડયો
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. આ નોકઆઉટ મેચમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટથી જોરદાર વિજય મેળવ્યો હતો. આ સાથે ભારતીય ટીમે…
View More ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચતા પાક.ને સ્ટેડિયમનો 1000 કરોડનો ખર્ચ માથે પડયોચેમ્પિયન ટ્રોફીની સેમિફાઇનલમાં બન્યા અનેક રેકોર્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ભારતની આ પાંચમી ફાઈનલ હશે. આ મેચમાં વિરાટ કોહલીએ 84 રનની…
View More ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઇનલમાં બન્યા અનેક રેકોર્ડબોફોર્સ કૌભાંડના દસ્તાવેજો બંધ પેટીમાં: મોદી સરકારનું ભેદી મૌન
રાજીવ ગાંધી સરકારને 1989ની લોકસભા ચૂંટણીમાં ઘરભેગી કરી દેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા બોફોર્સ કૌભાંડનું ભૂત પાછું ઘૂણ્યું છે અને સ્વીડનની સરકારે ભારતને સોંપેલું સીક્રેટ બોક્સ…
View More બોફોર્સ કૌભાંડના દસ્તાવેજો બંધ પેટીમાં: મોદી સરકારનું ભેદી મૌનચંદીગઢમાં પ્રદર્શન પહેલા ખેડૂતો સામે પોલીસની કાર્યવાહી, 200 ખેડૂત નેતાઓની અટકાયત
પંજાબના ખેડૂતો વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર વિરુદ્ધ ફરી આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે, જેના માટે 5 માર્ચે એટલે કે આજે ચંદીગઢમાં વિરોધ…
View More ચંદીગઢમાં પ્રદર્શન પહેલા ખેડૂતો સામે પોલીસની કાર્યવાહી, 200 ખેડૂત નેતાઓની અટકાયતટ્રમ્પે ભારતને ફરી આપ્યો મોટો ઝટકો! 2 એપ્રિલથી લાગુ કરાશે રેસિપ્રોકલ ટેરિફ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ પ્રથમ વખત કોંગ્રેસને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત,ચીન, યુરોપિયન યૂનિયન સહિત અન્ય…
View More ટ્રમ્પે ભારતને ફરી આપ્યો મોટો ઝટકો! 2 એપ્રિલથી લાગુ કરાશે રેસિપ્રોકલ ટેરિફ