મનપાના ફૂડિ વભાગ દ્વારા ચેકીંગ કામગીરી દરમિયાન માયાણી ચોકમાં બેગબોન શોપીંગ સેન્ટર ખાતે પટેલ ડાયનીંગ હોલમાંથી 3 કિલો શાકભાજીનો અખાદ્ય જથ્થો અને પટેલ ફાસ્ટફૂડમાંથી 8…
View More માયાણી ચોક પટેલ ફાસ્ટ ફૂડમાંથી વાસી-અખાદ્ય ખોરાકનો નાશસાંઢિયા પુલનું કામ 38 ટકા, માર્ચ 2026માં ખુલ્લો મુકાશે
ગડર, પીલર, પુટિંગ અને ફિઝિકલ કામગીરી એક સાથે ચાલુ હોવાથી સમય મર્યાદામાં કામ પૂર્ણ થવાની ખાતરી રાજકોટ શહેરને જામનગર રોડથી જોડતો સાઢિયાપુલ જર્જરીત થઈ ગયા…
View More સાંઢિયા પુલનું કામ 38 ટકા, માર્ચ 2026માં ખુલ્લો મુકાશે‘છાવા ફિલ્મના કારણે લોકોમાં ઔરંગઝેબ વિરૂદ્ધ રોષ..’ નાગપુર હિંસા પર CM ફડણવીસનું નિવેદન
મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારે મોડી રાત્રે થયેલી હિંસા બાદ ત્યાં ભારે પોલીસ તૈનાત છે. ઘટના બાદ આ સમગ્ર હિંસા પર રાજકારણ શરૂ થઈ ગયું…
View More ‘છાવા ફિલ્મના કારણે લોકોમાં ઔરંગઝેબ વિરૂદ્ધ રોષ..’ નાગપુર હિંસા પર CM ફડણવીસનું નિવેદન‘PM મોદીએ મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ કેમ ન આપી…’ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કર્યો પ્રહાર મોટો હુમલો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહાકુંભના ભવ્ય કાર્યક્રમ પર સંસદમાં પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે મહાકુંભની સફળતા અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે…
View More ‘PM મોદીએ મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ કેમ ન આપી…’ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કર્યો પ્રહાર મોટો હુમલોમોરબીમાં ડમ્પર અડફેટે ઇકો સવાર યુવકનું મોત: ચાલકને ઇજા
મોરબીમા લક્ષ્મીનગર ઓવરબ્રિજ પાસે અજાણ્યા ડમ્પર ચાલકે ઇકો કારને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જેમા ઇકો સવારનુ મોત નીપજયુ હતુ. જયારે ચાલકને ગંભીર ઇજા…
View More મોરબીમાં ડમ્પર અડફેટે ઇકો સવાર યુવકનું મોત: ચાલકને ઇજાભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં BMCનું મેગા ડિમોલિશન
ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે 15 દિવસની મુદત પૂર્ણ થતાં 800થી વધુ દબાણો દૂર કરવા કાર્યવાહી ભાવનગરમાં ગઢેચી નદીનો શુદ્ધિકરણ પ્રોજેક્ટ સાકાર કરવા મહાપાલિકા બારા 800થી…
View More ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં BMCનું મેગા ડિમોલિશનસુનિતા વિલિયમ્સની હેમખેમ વાપસી માટે વતન ઝુલાસણમાં ધાર્મિક અનુષ્ઠાન
અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ 19 તારીખે પૃથ્વી પર પરત આવી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી તેઓ અંતરિક્ષમાં ફસાઈ ગયા હતા. જોકે હવે તેઓ…
View More સુનિતા વિલિયમ્સની હેમખેમ વાપસી માટે વતન ઝુલાસણમાં ધાર્મિક અનુષ્ઠાનગુંડાઓ સાથે સંબંધ ધરાવનાર પોલીસ દાદા ઘરભેગા થશે: ગૃહ મંત્રી હર્ષ સંઘવી
સંઘવીની પોલીસને ચેતવણી, સુધરી જજો નહીં તો ઘરે બેસવાનો વારો આવશે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું હતું કે જે પોલીસ અધિકારીઓ…
View More ગુંડાઓ સાથે સંબંધ ધરાવનાર પોલીસ દાદા ઘરભેગા થશે: ગૃહ મંત્રી હર્ષ સંઘવીવડતાલ ટેમ્પલ બોર્ડના સાત સભ્યો બિનહરીફ વિજેતા
ખેડાના વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં તમામ સભ્યો બીનહરિફ વિજેતા જાહેર થયા છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં સંત વિભાગ, પાર્ષદ…
View More વડતાલ ટેમ્પલ બોર્ડના સાત સભ્યો બિનહરીફ વિજેતારાજકોટ ઓફિસમાંથી 10.81 લાખના રોકડ-ઘરેણાંની ચોરી
મીના ગોલ્ડ બાયર નામની ઓફિસની બારીના કાચ તોડી તસ્કરો અંદર ઘુસ્યા: સીસીટીવી ફૂટેજના આધારે તપાસ રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓ બની રહી છે.…
View More રાજકોટ ઓફિસમાંથી 10.81 લાખના રોકડ-ઘરેણાંની ચોરી