શહેરનાં મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે શીવ આસ્થા રેસીડેન્સી શેરી નં ર મા રહેતા વેપારી મહેશભાઇ પ્રવિણભાઇ અકબરીની યુનિવર્સીટી રોડ પર જલારામ સોસાયટી…
View More એક લાખના વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, તસ્કરણી પાણી પીવાના બહાને રેકી કરી ગઇ’તીબામણબોર પાસેથી 59 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે રૂપિયા 59.29 લાખનો 836 પેટી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડી રાજસ્થાનના ટ્રક ચાલકની…
View More બામણબોર પાસેથી 59 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોથોરાળામાં ચાલીને જતાં યુવાન પર શેરીમાંથી નીકળવા મામલે બે શખ્સોનો હુમલો
નવા થોરાળા ગોકુલપરામાં રહેતો યુવાન સ્વામીનારાયણ સ્કૂલ પાસેથી ચાલીને જતો હતો ત્યોર ત્રણ શખ્સોએ શેરીમાંથી નિકળવા મામલે માર માર્યો હતો આ મામલે યુવાને પોતાનો સોનાનો…
View More થોરાળામાં ચાલીને જતાં યુવાન પર શેરીમાંથી નીકળવા મામલે બે શખ્સોનો હુમલોમાલધારી સોસાયટીમાં ભત્રીજીને આડા સંબંધની શંકાએ કાકા-કાકીએ માર માર્યો
સામાંકાઠે નવાગામ નજીક માલધારી સોસાટીમા પરિણીતાને આડા સબંધની શંકાએ તેના કાકા – કાકી સહીત ચાર શખ્સોએ પાઇપ વડે માર મારતા તેમને સારવારમા ખસેડાયા હતા…
View More માલધારી સોસાયટીમાં ભત્રીજીને આડા સંબંધની શંકાએ કાકા-કાકીએ માર માર્યોજમીન વેચાણમાં છેતરપિંડી કર્યાના ગુનામાં આરોપીઓની ધરપકડ સામે હાઇકોર્ટનો સ્ટે
રાજકોટના હડમતીયા ગોલીડા ગામની ખેતીની જમીન જુદી જુદી બે વ્યકિતઓને વેચાણ કરી છેતરપિંડી આચરવાના કેસમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ સામે હાઈકોર્ટ દ્વારા સ્ટે ફરમાવવામાં આવ્યો છે.…
View More જમીન વેચાણમાં છેતરપિંડી કર્યાના ગુનામાં આરોપીઓની ધરપકડ સામે હાઇકોર્ટનો સ્ટેકાલથી અવકાશમાં ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરનો નજારો
આવતીકાલથી આઠ દિવસ દરમિયાન વહેલી સવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો નયનરમ્ય નજારો નરી આંખે અગાશી પરથી નિહાળી શકાશે. રાત્રી દરમ્યાન અવારનવાર અનેક સ્ટારને આપણે અવકાશમાં…
View More કાલથી અવકાશમાં ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરનો નજારોદેશમાં ભેગું થવું હોય તો સરદારનું નામ લેવું પડશે, આલિયા-માલિયા નહીં ચાલે
ગુજરાતમાં કોંગ્રેસ પરિવર્તનની દિશામાં આગળ વધી રહી છે. આવામાં ભાજપના નેતા નીતિન પટેલે કોંગ્રેસને મોટી સલાહ આપી છે. તેમણે કોંગ્રેસ અધિવેશન વિશે સવાલ ઉઠાવતા…
View More દેશમાં ભેગું થવું હોય તો સરદારનું નામ લેવું પડશે, આલિયા-માલિયા નહીં ચાલેસાળંગપુરમાં ભકતોનો મહાસાગર ઉમટ્યો, ‘દાદા’ને સુવર્ણ વાઘાનો શણગાર
51,000 બલૂનડ્રોપથી ભકતોનું સ્વાગત, 250 કિલો કેકનું કટીંગ, ડીજેના તાલે ભકતો ઝૂમ્યા શ્રી સ્વામિનારાયણ મંદિરવડતાલધામ સંચાલિત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે શનિવારના રોજ…
View More સાળંગપુરમાં ભકતોનો મહાસાગર ઉમટ્યો, ‘દાદા’ને સુવર્ણ વાઘાનો શણગારહાર્ટ એટેકથી વૃદ્ધ સહિત વધુ 2ના મોત
જામનગરના વૃદ્ધ રાજકોટ સિવિલમાં દવા લઇ જતા હતા ત્યારે જયુબેલી નજીક ઢળી પડ્યા: ગંજીવાડાના યુવાનને હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડ્યો રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકનો…
View More હાર્ટ એટેકથી વૃદ્ધ સહિત વધુ 2ના મોતઉદ્યોગમંત્રી રાજપૂત સહિતના સામે છેતરપિંડીની ફરિયાદ
ભીલવાડા. ગોકુલ એગ્રી ઇન્ટરનેશનલ લિમિટેડ (ગેઇલ), સિદપુર, ગુજરાત દ્વારા ભીલવાડાના વેપારીઓ સાથે રૂૂ. 4 કરોડથી વધુની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ગંભીર આર્થિક ગુનાના…
View More ઉદ્યોગમંત્રી રાજપૂત સહિતના સામે છેતરપિંડીની ફરિયાદ