ઓડિશાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથના મંદિરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક ગરુડ એક વિશાળ ધ્વજ લઈને મંદિરની…
View More પુરીમાં કોઈ અપશુકનના સંકેત?? જગન્નાથ મંદિરનો ધ્વજ લઈને ઉડી ગયું ગરૂડ, વીડિયો વાયરલ થતા અનેક સવાલશેરબજારમાં જોરદાર ઉછાળો: સેન્સેક્સ 1600 પોઈન્ટથી વધુ વધ્યો, 10 સેકન્ડમાં રોકાણકારોને છ લાખ કરોડનો ફાયદો
આજે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. આજે સેન્સેક્સ ૧૬૩૨ પોઈન્ટના વધારા સાથે ૭૬,૭૮૩ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી ૫૦૦ પોઈન્ટ ઉછળીને…
View More શેરબજારમાં જોરદાર ઉછાળો: સેન્સેક્સ 1600 પોઈન્ટથી વધુ વધ્યો, 10 સેકન્ડમાં રોકાણકારોને છ લાખ કરોડનો ફાયદોઅંકલેશ્વરની GIDCમાં ભીષણ આગ, સાત કલાક બાદ મેળવ્યો કાબૂ, એકનું મોત
અંકલેશ્વરની પાનોલી GIDCમાં આજે (14મી એપ્રિલ) સવારે એક મોટી દુર્ઘટના બની હતી. જલ એકવા કંપનીમાં અચાનક વિકરાળ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક…
View More અંકલેશ્વરની GIDCમાં ભીષણ આગ, સાત કલાક બાદ મેળવ્યો કાબૂ, એકનું મોતપશ્ચિમ બંગાળમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી, ISF કાર્યકરોની પોલીસ સાથે અથડામણ, અનેક વાહનોમાં આગચંપી
પશ્ચિમ બંગાળમાં ફરી હિંસા ભડકી છે. બંગાળના ભાંગર વિસ્તારમાં હિંસા થઈ છે. ISF (ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ)ના સમર્થકોને કોલકાતા તરફ કૂચ કરતા અટકાવવામાં આવ્યા…
View More પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી, ISF કાર્યકરોની પોલીસ સાથે અથડામણ, અનેક વાહનોમાં આગચંપીસાત વર્ષની સંતાકૂડડી બાદ ઝડપાયો ડાયમંડ કિંગ
મેહુલ ચોક્સી સ્વિટ્ઝરલેન્ડ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ED-CBIની વ્યૂહરચનાથી ભાગેડુનો પરાજય થયો ભાગેડુ હીરા ઉદ્યોગપતિ મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ બાદ વધુ એક…
View More સાત વર્ષની સંતાકૂડડી બાદ ઝડપાયો ડાયમંડ કિંગદિલ્હીમાં કલમના એક ઝાટકે 55 લાખ વાહનોના રજિસ્ટ્રેશન રદ
10 વર્ષ જૂના ડીઝલ, 15 વર્ષ પહેલાંના પેટ્રોલ વાહનો સ્ક્રેપ કરવા પડશે અથવા દિલ્હી બહાર લઈ જવા પડશે દિલ્હી સરકારે જૂના વાહનો પર મહત્ત્વનો નિર્ણય…
View More દિલ્હીમાં કલમના એક ઝાટકે 55 લાખ વાહનોના રજિસ્ટ્રેશન રદRBI સરકારને અધધ… 2.5 લાખ કરોડનું ડિવિડન્ડ આપશે
FY25 માટે કેન્દ્રીય બેંકમાંથી સરકારને સરપ્લસ ટ્રાન્સફર સરળતાથી ₹ 2.5 લાખ કરોડની ટોચે પહોંચી શકે છે, અર્થશાસ્ત્રીઓ અને વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે ગયા વર્ષના…
View More RBI સરકારને અધધ… 2.5 લાખ કરોડનું ડિવિડન્ડ આપશેઅગત્યના કામના બહાને રજા લઇ કાશ્મીર પહોંચ્યા કલેક્ટર: મુખ્ય સચિવે ખખડાવી નાખ્યા
રાજસ્થાનમાં એક તરફ ગરમીના કારણે સામાન્ય લોકો પરસેવો વળી રહ્યા છે તો બીજી તરફ વીજળી અને પાણીની કટોકટીથી તેમનું જીવન મુશ્કેલ બની ગયું છે. પરંતુ…
View More અગત્યના કામના બહાને રજા લઇ કાશ્મીર પહોંચ્યા કલેક્ટર: મુખ્ય સચિવે ખખડાવી નાખ્યા‘સિકંદર’ માટે 14 એપ્રિલ શાપિત: ગત વર્ષે બંગલે ગોળીબાર, આજે ફરી ધમકી
ભાઇજાનને અગાઉ બિશ્ર્નોઇ ગેંગ તરફથી ધમકી મળી હતી: કડક સુરક્ષા છતાં સતત જોખમ 14 એપ્રિલ સુપરસ્ટાર સલમાન ખાન માટે ભયજનક તારીખ બની રહી હોય તેવું…
View More ‘સિકંદર’ માટે 14 એપ્રિલ શાપિત: ગત વર્ષે બંગલે ગોળીબાર, આજે ફરી ધમકીડો.આંબેડકર જયંતીની રેલીમાં પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણ
જિલ્લા પંચાયત ચોકમાં ટ્રાફિક જામ વચ્ચે પોલીસે વાહનો આગળ લેવાનું કહેતા બબાલ, સમજાવટ બાદ મામલો થાળે ડો. બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતિને અનુલક્ષીને…
View More ડો.આંબેડકર જયંતીની રેલીમાં પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણ