મહાનગરપાલિકા દ્વારા શહેરના છેવાડાના વિસ્તારોમાં વિકાસના કામોની ગતિ વધારી છે. વોર્ડ નં. 11માં રેસીડેન્ટ વિસ્તારો ફુલ થઈ જતાં થોડા સમય પહેલા જ વોર્ડ નં. 11માં…
View More કણકોટ રોડ ઉપર બનશે અદ્યતન એસી કોમ્યુનિટી હોલતત્કાલીન કલેકટર-RDC-ના.મામલતદાર-TPOને 5 વર્ષની કેદ
પૂર્વ આઇએએસ અને કચ્છ કલેકટર પ્રદિપ શર્મા સહિત 4 વ્યકિતઓને ભુજની કોર્ટ દ્વારા પાંચ વર્ષની કેદની સજા ફટકારવામા આવી છે. સમાઘોઘા ખાતે આવેલી…
View More તત્કાલીન કલેકટર-RDC-ના.મામલતદાર-TPOને 5 વર્ષની કેદમારા મમ્મીને કેમ હેરાન કરો છો કહી ઠપકો આપતા માતા-પુત્રો ઉપર ધોકા-છરીથી હુમલો
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આંબેડકર નગરમાં માતા-પુત્રો ઉપર પાંચ શખ્સોએ ધોકા-છરી વડે હુમલો કરતા ઘવાયેલા બંને સગા ભાઈને સારવારમાં ખસેડાયા હતાં. મારા…
View More મારા મમ્મીને કેમ હેરાન કરો છો કહી ઠપકો આપતા માતા-પુત્રો ઉપર ધોકા-છરીથી હુમલોટ્રકમાં ચોરખાનું બનાવી લવાયેલ 1095 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
શહેરના ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ રોડ તરફ જતાં માર્કેટીંગ યાર્ડ પાસે પીસીબીએ દરોડોપાડી ટ્રકના અંદર ચોરખાનું બનાવી ગોવાથી રાજકોટ લાવેલ રૂા. 2.90 લાખની કિંમતનો 1095 બોલ…
View More ટ્રકમાં ચોરખાનું બનાવી લવાયેલ 1095 બોટલ વિદેશી દારૂ ઝડપાયોસાધુ વાસવાણી રોડ પર નેપાળી પ્રૌઢે દારૂના નશામાં ગળામાં છરી ફેરવી દીધી
શહેરમાં સાધુવાસવાણી રોડ ઉપર નેપાળી પ્રૌઢે દારૂના નશામાં પોતાની જાતે ગળા ઉપર છરી ફેરવી દીધી હતી. યુવાનનેઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…
View More સાધુ વાસવાણી રોડ પર નેપાળી પ્રૌઢે દારૂના નશામાં ગળામાં છરી ફેરવી દીધીવ્યાજખોરને 4 લાખના 6.80 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી યુવાનને બેરહેમીથી માર માર્યો
રાજકોટમાં વધુ એક વ્યાજખોરિ ની ઘટના સામે આવી છે આ ઘટનામાં એલઆઇસી એડવાઈઝરે પિતાની સારવાર માટે વ્યાજખોર પાસેથી ચાર લાખ રૂૂપિયા વ્યાજ લીધા બાદ…
View More વ્યાજખોરને 4 લાખના 6.80 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી યુવાનને બેરહેમીથી માર માર્યોશ્રી રામ સોસાયટીમાં ડીગ્રી વગર સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયો
જૂનાગઢના આકોલવાડી ગીરના શખ્સે ઘરે જ દવાખાનું ખોલ્યું હતું રાજકોટના આર.ટી.ઓ કચેરીના પાછળના ભાગે આવેલ શ્રી રામ સોસાયટીમાં ડીગ્રી વિના પ્રેક્ટીસ કરી લોકોના આરોગ્ય સાથે…
View More શ્રી રામ સોસાયટીમાં ડીગ્રી વગર સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયોકર્ણાવતી સ્કૂલના શિક્ષિકાએ બાળકીના ગુપ્તાંગમાં ઇજા કરતા ગુનો નોંધાયો
મારી પર લગાવવામાં આવેલા આક્ષેપો ખોટા, આ દીકરીને મેં આખુ વર્ષ ભણાવી છે: શિક્ષિકા શહેરમાં સમગ્ર શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવતા ચકચાર મચી…
View More કર્ણાવતી સ્કૂલના શિક્ષિકાએ બાળકીના ગુપ્તાંગમાં ઇજા કરતા ગુનો નોંધાયોકોંગ્રેસ દ્વારા દરેક મહાનગર-જિલ્લામાં કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક
ચાર-ચાર પ્રદેશ નિરીક્ષકોની ટીમ પણ સાથે રહેશે, તા.23 એપ્રિલથી 8 મે સુધી દરેક વિસ્તારોમાં ફરી સંગઠનની કરશે સમિક્ષા ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા અને…
View More કોંગ્રેસ દ્વારા દરેક મહાનગર-જિલ્લામાં કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂકમુંબઇમાં 10 હજાર જૈનોની અહિંસા રેલી, મૂક આક્રોશ
વિલે પાર્લ-ઈસ્ટમાં કાંભલીવાડી વિસ્તારમાં આવેલા 1008 પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરને વૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ગુરુવારે તોડી પાડ્યું એના વિરોધમાં આજે સવારે 9:30 વાગ્યે અહિંસા…
View More મુંબઇમાં 10 હજાર જૈનોની અહિંસા રેલી, મૂક આક્રોશ