પક્ષના સત્તાવાર એકસ હેન્ડલ પર ‘ગાયબ’ પોસ્ટર શેર કર્યું: ભાજપે કહ્યું, કોંગ્રેસ ડીપ સ્ટેટની ટુલકીટ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ કોંગ્રેસે…
View More પહેલગામ હુમલા મામલે કોંગ્રેસ હવે મોદી પર હમલાવરવિશ્ર્વ હવે આંખ આડા કાન કરી શકશે નહીં: યુએનમાં ભારતનો પ્રહાર
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. તે જ સમયે, ભારત પાકિસ્તાનને પાઠ ભણાવવામાં કોઈ કસર છોડી રહ્યું નથી.…
View More વિશ્ર્વ હવે આંખ આડા કાન કરી શકશે નહીં: યુએનમાં ભારતનો પ્રહારકેનેડામાં ચાર દિવસથી ગુમ ભારતીય વિદ્યાર્થીનીનો મૃતદેહ મળ્યો
કેનેડામાં છેલ્લા ચાર દિવસથી ગુમ ભારતીય વિદ્યાર્થીની વંશિકાનો મૃતદેહ મળી આવ્યો છે. કેનેડામાં ભારતીય હાઈ કમિશને પણ વંશિકાના મૃત્યુની પુષ્ટિ કરી છે. વંશિકાનો મૃતદેહ શંકાસ્પદ…
View More કેનેડામાં ચાર દિવસથી ગુમ ભારતીય વિદ્યાર્થીનીનો મૃતદેહ મળ્યોપાકિસ્તાની પિતા, ભારતીય માતાના 9 બાળકોનું કરવું શું? એસપી મૂંઝવણમાં
22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ વિશે પૂછ્યા બાદ ગોળીબાર કર્યો હતો. જેના કારણે 28 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદથી, ભારત સરકાર કાર્યવાહીમાં…
View More પાકિસ્તાની પિતા, ભારતીય માતાના 9 બાળકોનું કરવું શું? એસપી મૂંઝવણમાંભાજપ-કેજરીવાલે ગજવેલા કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં સુરેશ કલમાડીને 14 વર્ષે ક્લિન ચિટ
વર્ષ 2010 બાદ સમગ્ર દેશમાં કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડની ભારે ચર્ચા હતી, આ મુદ્દે અન્ના હજારે, અરવિંદ કેજરીવાલ અને ભાજપ દ્વારા મોટાપાયે આંદોલનો કરાયા હતા.જોકે અંતે…
View More ભાજપ-કેજરીવાલે ગજવેલા કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં સુરેશ કલમાડીને 14 વર્ષે ક્લિન ચિટપાકિસ્તાન-બાંગ્લાદેશમાં વાતચીત કરનાર 500 લોકોને પોલીસનું તેડું
રાજકોટ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીને ATSમાંથી આવેલુ લિસ્ટ, શા માટે ફોન આવ્યા ? પોલીસે શરૂ કરેલી પૂછપરછ, આધાર-પૂરાવાની ચકાસણી કાશ્મીરમા થયેલા આંતકવાદી હુમલા બાદ સરકારે…
View More પાકિસ્તાન-બાંગ્લાદેશમાં વાતચીત કરનાર 500 લોકોને પોલીસનું તેડુંબિલ્ડર એસો. દ્વારા જમીન માપણીના કાયદા અંગે નોલેજ સેમિનાર યોજાયો
મહેસૂલ વિભાગના તજજ્ઞોએ વિવિધ મૂંઝવતા પ્રશ્નો અંગે વિસ્તૃત માહિતગાર કરી ઉકેલ આપ્યા: રેવન્યુ પ્રેક્ટિસનર, રિયલ એસ્ટેટ,ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોની ઉપસ્થિતિ રાજકોટ બિલ્ડર એસોશિએશન દ્વારા…
View More બિલ્ડર એસો. દ્વારા જમીન માપણીના કાયદા અંગે નોલેજ સેમિનાર યોજાયોચીખલીની પ્રાથમિક શાળાના મહિલા, પુરુષ શિક્ષક મૃત હાલતમાં મળ્યા
શિક્ષિકાની હત્યા કરી શિક્ષકે આપઘાત કર્યાની આશંકા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે. વાંદરવેલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બે…
View More ચીખલીની પ્રાથમિક શાળાના મહિલા, પુરુષ શિક્ષક મૃત હાલતમાં મળ્યામહેસૂલી કર્મચારીઓની માસ સીએલ મંજૂર નહીં કરવા દરેક કલેક્ટરોને સૂચના
ગુજરાતમાં મહેસુલી કર્મચારીઓના આવતીકાલના માસ સીએલના એલાન સંદર્ભે રાજયના મહેસુલ વિભાગ દ્વારા તમામ કલેકટરોને કર્મચારીઓની માસ સીએલ મંજુર નહી કરવા સુચના આપવામાં આવી છે અને…
View More મહેસૂલી કર્મચારીઓની માસ સીએલ મંજૂર નહીં કરવા દરેક કલેક્ટરોને સૂચનાઆતંકવાદી હુમલા બાદ ગુજરાતના રેલવે સ્ટેશનો પર હાઇએલર્ટ
પશ્ર્ચિમ રેલવેને બે ડીવાયએસપી, સાત પીઆઇ, 104 પીએસઆઇ, પાંચ ડોગ સહિતની ફાળવણી, ટ્રેનોમાં વિશેષ પેટ્રોલિંગ શરૂ કરાયું દેશમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ પશ્ચિમ રેલવેમાં વિવિધ…
View More આતંકવાદી હુમલા બાદ ગુજરાતના રેલવે સ્ટેશનો પર હાઇએલર્ટ